ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જૂથવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ને આખરે છ માસ બાદ પ્રદેશ પ્રમુખ મળતા અમદાવાદ ના કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે તેમના ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો. પ્રદેશ પ્રમુખપદે જગદીશ ઠાકોર ની વરણી બાદ યોજાયેલા સ્વાગત સમારોહ માં મોટા ભાગ ના પૂર્વ પ્રમુખો અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
રાજીવ ગાંધી ભવન ખાતે ઉત્સાહ અને ઉમંગનો માહોલ હતો. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર નું કાર્યાલય માં ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું હતું. તેમના ફોટવાળી કેક જગદીશ ઠાકોર એ કાપવા ની હતી. સૌ સિનિયર નેતાઓ પણ હાજર હતા. પરંતુ કાર્યકારી પ્રદેશ પ્રમુખ મોડા પડ્યા હતા. જો કે તેઓ રસ્તા માં જ હોવા થી જગદીશ ઠાકોરે કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ની રાહ જોવા નો નિર્ણય કર્યો. આ સાથે જ ગુજરાત કોંગ્રેસ ના ત્રણ પીઢ નેતાઓ જે કેક કટીંગ ની રાહ જોઈ ને ઉભા હતા, તેમણે ત્યાં થી ચાલતી પકડી. કેક કાપવા રાહ જોવાતી હતી અને સર્વશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી અને સિધ્ધાર્થ પટેલ સ્ટેજ ઉપર જઈ ને ગોઠવાઈ ગયા હતા પછી જ્યારે હાર્દિક પટેલ ના આવ્યા બાદ જગદીશ ઠાકોર એ કેક કાપી ત્યારે તેમની સાથે પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ વિપક્ષ ના નેતા પરેશ ધાનાણી, હાર્દિક પટેલ અને કોંગ્રેસી કાર્યકરો જ હતા.

આમ નવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ને આખરે છ માસ બાદ પ્રદેશ પ્રમુખ મળતા અમદાવાદ ના કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે તેમના ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો. પ્રદેશ પ્રમુખપદે જગદીશ ઠાકોર ની વરણી બાદ યોજાયેલા સ્વાગત સમારોહ માં મોટા ભાગ ના પૂર્વ પ્રમુખો અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
રાજીવ ગાંધી ભવન ખાતે ઉત્સાહ અને ઉમંગનો માહોલ હતો. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર નું કાર્યાલય માં ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું હતું. તેમના ફોટવાળી કેક જગદીશ ઠાકોર એ કાપવા ની હતી. સૌ સિનિયર નેતાઓ પણ હાજર હતા. પરંતુ કાર્યકારી પ્રદેશ પ્રમુખ મોડા પડ્યા હતા. જો કે તેઓ રસ્તા માં જ હોવા થી જગદીશ ઠાકોરે કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ની રાહ જોવા નો નિર્ણય કર્યો. આ સાથે જ ગુજરાત કોંગ્રેસ ના ત્રણ પીઢ નેતાઓ જે કેક કટીંગ ની રાહ જોઈ ને ઉભા હતા, તેમણે ત્યાં થી ચાલતી પકડી. કેક કાપવા રાહ જોવાતી હતી અને સર્વશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી અને સિધ્ધાર્થ પટેલ સ્ટેજ ઉપર જઈ ને ગોઠવાઈ ગયા હતા પછી જ્યારે હાર્દિક પટેલ ના આવ્યા બાદ જગદીશ ઠાકોર એ કેક કાપી ત્યારે તેમની સાથે પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ વિપક્ષ ના નેતા પરેશ ધાનાણી, હાર્દિક પટેલ અને કોંગ્રેસી કાર્યકરો જ હતા. આમ નવા

Leave a Reply

Your email address will not be published.