વિકી-કેટ લગ્નવિધિ શરુ

વિકી-કેટ ના ડેસ્ટિનેશન વેડિંગ ની શરુઆત ૭મી ડિસેમ્બર ૨૦૨૧ થી જ શરુ થઈ ગઈ હતી. ૭ મી ડિસેમ્બરે મહેંદી તથા સંગીત સો રે મારી યા જા ઈ હતી. કેટરીના એ સોજન થી અા વો લી મહેંદી વિકી ના નામ સાથે મુકાવી હતી. ઈશા અંબાણી થી માંડી ને દિપીકા પાદુકોણ ને મહેંદી મુકનાર સુવિખ્યાત આર્ટીસ્ટ વીણા નાગડા એ જ કેટ ને મહેંદી મુકી હતી. આશરે દોઢ કલાક ચાલેલી મહેંદી સેરેમની બાદ શાનદાર સંગીત સેરેમની ખરબુજા મહેલ ખાતે યોજાઈ હતી. આખા મહેલ ને રંગબેરંગી લાઈટ થી સજાવવા માં આવ્યો હતો. સંગીત સેરેમની માં પંજાબી તથા રાજસ્થાની અને હિન્દી સોંગ્સ ઉપર પર્ફોર્મ કર્યું હતું. કેટ ની સંગીત સેરેમની ની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી હતી. સંગીત સેરેમની માં ગુરદાસ માન અને જાવેદ અલી એ પણ પર્ફોર્મ કર્યું હતું.

આ ઉપરાંત કેટ ના પરિવારો તથા કબીર ખાન અને મિની માથુર એ પણ ડાન્સ કર્યો હતો. વિકી-કેટ ના લગ્ન માં અંબાણી પરિવાર પણ આવવા નો છે. તેમના માટે ઓબેરોય હોટલ માં પાંચ રુમ બુક કરાયા છે. જ્યારે અ ફા ય ક – કુમાર, વિરાટ કોહલી-અનદુષ્કા શર્મા અને સચિન તેંડુલકર માટે હોટલ તાજ માં રુમ બુક કરાયા છે. લગ્ન માં સખ્ત સુરક્ષા વ્યવસ્થા માં સિક્યોરિટી કોડ વગર કોઈ ને પણ એન્ટ્રી અપાતી નથી. લગ્ન માં સવાઈ માધોપુર ના જોધપુર સ્વીટ હોમ માં થી મહેમાનો માટે નાસ્તા માં માવા કચોરી અને બિકાનેર નો ગુંદરપાક ઉપરાંત ગુજરાતી ખમણ ઢોકળા પણ પિરથવા માં આવ્યા હતા. ૧૦ પ્રકાર ની સ્વીટ્સ માં ડ્રાઈફુટ બાઈટ્સ, મગ ની દાળ ની બરફી, કાજુ પાન, ગુજરાતી બકલાવા, ચોકો બાઈટ_સ, કાજુ બાઈટ્સ જેવી મિઠાઈઓ ઉપરાંત ખાસ લગ્ન ના દિવસે સોના ના વરખવાળા લાડુ પિરસવા માં આવશે.

Leave a Reply

Your email address will not be published.