શશિ ભવિષ્ય ( ભવિષ્યવાણી)

મેષ (અ,લ,ઈ)
આ સપ્તાહમાં લાભની આશા ઠગારી નીવડે. નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે. વ્યર્થનાં ખર્ચાઓને કારણે મુશ્કેલી સર્જાય. ધંધાકીય ક્ષેત્રે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. શત્રુઓ ફાવી જાય નહીં તેની કાળજી રાખવી. આરોગ્યની કાળજી રાખવી. પારિવારીક મતભેદનાં પ્રસંગો સર્જાય. ધાર્યા પરિણામો મળવવા માટે વધુ પરિણામ કરવો પડે


વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહમાં મનની મુરાદ બર આવતી જણાય. ધાર્યા કાર્યોમાં સફળતા મળી રહે. લાભની તકો મળી રહે. ધંધાકીય ક્ષેત્રે ધાર્યા પરિણામો મળી રહેતા આનંદ-ઉત્સાહ રહે. નવા આયોજનો થાય. વિકાસની તકો મળી રહે. પારિવારીક તેમજ સ્નેહીજનો સાથે વાદ-વિવાદમાં પ્રસંગો સર્જાય. વાણી પર સંયમ રાખવો. ઉતાવળિયા નિર્ણયો લેવા નહી.


મિથુન (ક,છ,ઘ)
આ સપ્તાહમાં નવા આયોજનો અમલમાં મૂકી શકશો. નાણાંકીય પ્રશ્નો હળવાં થતાં રાહત જણાય. પારિવારીક પ્રશ્નો હળવો થાય. યાત્રા-| પ્રવાસનું આયોજન થાય. સંપત્તિને લગતાં પ્રશ્નો સિફળતાપૂર્વક પાર પાડી શકશો. ખર્ચ ખરીદી થાય. નોકરિયાતો માટે બઢતી તેમજ બદલીની તકો મળી | રહે. ઉપરી વર્ગનો સાથ સહકાર મળી રહે. કોટી કિચેરીને લગતા પ્રશ્નો હળવો થાય.

કર્ક (ડ, હ)
આ સપ્તાહમાં સંપત્તિને લગતાં પ્રશ્નો વધુ ગૂિંચવાતા જણાય. મનની મુરાદ મનમાં જ રહેતી જણાય. લાભની આશા ઠગારી નીવડે. મુશ્કેલીનાં વાદળો ઘેરી વળતાં જણાય. એક બાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે. ધંધાકીય ક્ષેત્રે નવા પ્રશ્નોનો સામનો કરવો પડે. આવક કરતાં વધતી જણાય. સ્વાથ્યની કાળજી રાખવી. સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય.


સિંહ(મ,ટ)
આ સપ્તાહમાં આવક કરતાં જાવક વધતાં| |મુશ્કેલી જણાય. માનસિક ચિંતા-ઉચાટ રહ્યા કરે. વાણી પર સંયમ રાખવો. વ્યર્થનાં વાદ-| વિવાદથી દૂર રહેવુ. ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ. લાભની આશા ઠગારી નીવડે. સંપત્તિને | લગતાં પ્રશ્નો સફળતાપૂર્વક પાર પાડી શકશો. સ્વાશ્ય કાળજી માંગી લેશે. ખર્ચ-ખરીદી થાય. માત્રા-પ્રવાસ મહતવી રાખવો.


કન્યા (પ,ઠ,ણ)
આ સપ્તાહમાં ધાર્યા પરિણામ મળી રહેતા આનંદ-ઉત્સાહ રહે. મનની મુરાદ બર આવે. શત્રુઓ સામે વિજય મેળવી શકશો. પારિવારીક પ્રશ્રો હળવી થાય. ધંધાકીય ક્ષેત્રે વિકાસ સાધી શકશો. સંપત્તિને લગતાં પ્રશ્નો સફળતાપૂર્વક પાર આવે. સરકારી કોર્ટ કચેરીને લગતા પ્રશ્નો પાર પાડી શકશો. આવકમાં વધારો થતાં નાણાંકીય પ્રશ્નો પાર પાડી શકશો સ્નેહીજન સાથે મિલન મલાકાત થાય.

તુલા(ર, ત)
આ સપ્તાહમાં અન્યનાં દોરવાયે દોરવાઇ જવું નહી. નાણાંકીય વ્યવહારો સમજી વિચારીને કરવા. પારિવારીક મતભેદનાં પ્રસંગો સર્જાય. માનહાનિનાં પ્રસંગો બને. શત્રુઓથી સાવધ રહેવું. નવા Jઆયોજનોમાં સાવચેતી રાખવી. સંપત્તિને લગતાં પ્રશ્રો વધુ ગૂંચવાતા જણાય. યાત્રા-પ્રવાસ મોકૂફ રિાખવો પડે. લાભની આશા ઠગારી નીવડે.


વૃશ્ચિક (ન,ય).
આ સપ્તાહમાં માનસિક ચિંતા ઉચાટ રહ્યા કરે. Jઆવક કરતાં જાવક વધતી જણાય. હરો ફરો પરંતુ મન ક્યાંય લાગે નહી. નાંણાકીય વ્યવહારો સમજી વિચારીને કરવા. યાત્રા-પ્રવાસ થાય. સ્વાથ્યની કાળજી રાખવી. પારિવારીક સાથ સહકાર મળી, Jરહે. વાદ-વિવાદમાં પડવું નહી. ઉતાવળિયા નિર્ણયો લેવા નહી. વાણી પર સંયમ રાખવો.


ઘન (ભ,ધ,ઢ, ફ).
આ સપ્તાહમાં લાભની તકો મળી રહે. આવકમાં વધારો થાય. પારિવારીક પ્રશ્નો હળવા થાય. સંપત્તિને લગતાં પ્રશ્નો હળવા થાય. યાત્રા પ્રવાસનું આયોજન થાય. મુશ્કેલીનાં વાદળો વિખરાતાં રાહત જણાય. સ્વાથ્ય કાળજી માંગી લિશે. કોર્ટ કચેરીને લગતા પ્રશ્નો પાર પાડી શકશો. ધિંધાકીય ક્ષેત્રે પ્રગતિ સાધી શકશો. વિરોધીઓનાં હાથ હેઠા પડે.

મકર (ખ, જ)
આ સપ્તાહમાં નાણાંકીય પ્રશ્નો હળવા થતાં રાહત જણાય. આવક કરતાં જાવક વધી જાય નહી તેની કાળજી રાખવી. નવા આયોજનો સફળતાપૂર્વક અમલમાં મૂકી શકશો. પારિવારીક આનંદ ઉત્સાહ રહે. અગત્યની મુલાકાત લાભદાયી રહે. સ્વાથ્ય કાળજી માંગી લેશે. સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. ધંધાકીય hત્રે પ્રગતિ સાધી શકો.


કુંભ (ગ,શ,સ,ષ)
આ સપ્તાહમાં વિલંબમાં પડેલા અટવાયેલા કાર્યો પાર પડતાં રાહત જણાય. મુશ્કેલીનાં વાદળો વિખરાતાં જણાય. કોર્ટ કચેરીમાં વિજય મેળવી શકશો. વિરોધીઓથી સાવધ રહેવું. આવક કરતાં જાવક વધે નહી તેની કાળજી રાખવી. ઉતાળિયા નિર્ણયો લેવા નહી. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો માર્ગ મોકળો થતો જણાય. પારિવારીક વાદ-વિવાદનાં પ્રસંગો સર્જાય.


મીન(દ,ચ,ઝ,થ)
આ સપ્તાહમાં સ્વાથ્યની ખાસ કાળજી રાખવી પડે. અકસ્માતથી સાવધ રહેવુ. | નાણાંકીય મુશ્કેલીઓ હળવી થતાં નવા આયોજનો અમલમાં મૂકી શકશો. માનસિક આનંદ-ઉત્સાહ જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનાં માર્ગ મોકળા થતાં જણાય. યાત્રા પ્રવાસનું આયોજન થાય. પારિવારીક પ્રશ્નો સર્જાય. વાણી પર સંયમ રાખવો. ધીરજથી કામ લેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *