સેના નું કામ સુરક્ષા, વ્યાપાર નહીંઃ સુપ્રિમ કોર્ટ
આખા વિશ્વ માં લગભગ તમામ દેશો પાસે પોતાનું લશ્કર છે, પરંતુ વિશ્વ ના એક માત્ર દેશ પાકિસ્તાન માટે એમ કહેવાય છે કે તેના લશ્કર પાસે એક દેશ છે. આજે નાદારી ના આરે ઉભેલા દેશ પાકિસ્તાન ની સુપ્રિમ કોર્ટે પાકિસ્તાન ની સેના ને આકરી ફટકાર લગાવતા જણાવ્યું હતું કે સેના નુ કામ દેશ ની સુરક્ષા કરવા નું છે, વ્યાપાર કરવા નું નહીં. ભારત ની સાથે જ આઝાદ થયેલા આ દેશ માં અડધા થી વધુ સમય લશ્કરી શાસન રહેવા ઉપરાંત બાકી ના વર્ષો માં ચૂંટાયેલા વડાપ્રધાનો એ પણ પાકિસ્તાની સેના અને તેની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ના નિયંત્રણ હેઠળ કામ કરવું પડે છે અન્યથા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ નો દાખલો સામે છે કે જેઓ ત્રણ-ત્રણ વખત લોકશાહી ઢબે ચૂંટાયેલા વડાપ્રધાન હોવા છતાં એક પણ વખત પોતાની ટર્મ પુરી કરી શક્યા ન હતા. પાકિસ્તાન ની સુપ્રિમ કોર્ટ માં સેના દ્વારા સરકારી જમીન ના ગેરઉપયોગ વિરુધ્ધ એક અરજી ઉપર ચીફ જસ્ટિસ ગુલઝાર અહેમદ ની બેંચ એ સુનવણી કરી હતી. આ બેંચ માં જસ્ટિસ કાઝી મોહમ્મદ અમીન અહમદ અને જસ્ટિસ એઝાઝ-ઉલ-અહેસાન પણ સામેલ છે.
ચીફ જસ્ટિસ ઓફ પાકિસ્તાન ગુલઝાર અહેમદ ની બેંચ એ મંગળવારે સેના ને આકરી પટકાર લગાવતા કહ્યું હતું કે તમને સરકારી જમીન ડિફેન્સ પર્પઝ માટે આપવા માં આવી હતી. જો તેનો ઉપયોગ વ્યાપાર માટે કરવા માં આવે છે તો તેની મંજુરી ના આપી શકાય. આર્મી આ જમીન તાત્કાલિક સરકાર ને પરત કરી દે. આ અગાઉ ચાર દિવસ પહેલા સુપ્રિમ કોર્ટે ડિફેન્સ સેક્રેટરી ને નોટિસ પાઠવતા જણાવ્યું હતું કે તેઓ લેખિત માં તે જણાવે કે મિલિટરી ટ્રેનિંગ માટે આપવા માં આવેલી જમીન ઉપર મેરેજ હોલ, મુવી થિયેટર અને વ્યાવસાયિક સંકુલ કેમ અને કોની મંજુરી થી બનાવવા માં આવે છે? મંગળવારે સુપ્રિમ કોર્ટની બેંચ સમક્ષ પાકિસ્તાન ના ડિફેન્સ સેક્રેટરી લેફ્ટ. જનરલ મિયા મોહમ્મદ હિલાલ હાજર થયા હતા. બેચે તેમને સ્પષ્ટ શબ્દો માં કહ્યું હતું કે તમને સરકારી જમીન એટલા માટે આપવા માં આવી હતી કે તમે તેનો ઉપયોગ સૈન્ય ના કાર્યો માટે કરો. તમે ત્યાં સિનેમા હોલ, મેરેજ હોલ, પેટ્રોલ પંપ અને શોપિંગ મોલ્સ બનાવી રહ્યા છો. આ વ્યાપાર નથી તો બીજુ શું છે? કરાંચી ના મામલે અનેક ફરિયાદો મળી છે. તમે દરેક કાયદા નું ઉલ્લંઘન કર્યું છે તમે કાયદા માં પ્રતિબંધિત મેઈન રોડ નજીક જ હાઈ-રાઈઝ બિલ્ડીંગ બનાવી છે.
અમને એમ જણાવો કે તમે આ માટે ની જરુરી કોઈ મંજુરી લીધી કરનાર ને જેલવાસ અને આકરી સજા થતી હતી. ધીમે ધીમે ચીની પ્રજા માં પરિવાર દીઠ એક જ બાળક નું ચલણ થઈ ગયું. જો કે આ સમયગાળા માં ભારત અને ચીને ઘણી પ્રગતિ કરી. જો કે ભારત માં આ દરમ્યિાન મરજીયાત કુટુંબ નિયોજન નું અમલીકરણ હતું. જ્યારે ચીન માં પરિવાર નિયોજન ના સખ્ત કાયદા અમલ માં હતા. ધીમે ધીમે ચીન માં જન્મદર ઘટતા એવી સ્થિતિ સર્જાઈ કે આજ થી ૧૦-૧૫ વર્ષ પછી દેશ નો વર્ક ફોર્સ ગણાતા, કામ કરનાર યુવાઓ ની સંખ્યા કરતા નિવૃત્ત થઈ ગયેલા વૃધ્ધો ની સંખ્યા વધી જશે. આથી વર્ષો થી એક બાળક ની નીતિ માં ફેરફાર કરી ને બે બાળકો માટે ની મંજુરી આપી. જો કે ચીન માં બાળકો ના ઉછેર, અભ્યાસ અને અન્ય ખર્ચાઓ એટલા બધા છે કે સરકારે બે બાળકો ની મંજુરી આપવા છતા જન્મદર ઘટતો જ રહ્યો હતો. ચીન ની સરકાર ઓછી થતી વસ્તી બાબતે ચિંતિત હતી. બીજી તરફ ૨૦૧૪ માં ભારત માં સત્તા ઉપર આવેલી મોદી સરકારે સમગ્ર વિશ્વ સમક્ષ ભારત ને જશે? વાત માત્ર કરાંચી ની નથી, દેશ ના અન્ય કોઈ પણ કેન્ટોનમેન્ટ એરિયા હોય, તમે દરેક જગ્યા એ આમ જ કર્યું છે. અમે તમારો રિપોર્ટ જોયો છે જેનાથી અમે કોઈ કાળે સંતુષ્ટ નથી. આ મુદ્દે ડિફેન્સ સેક્રેટરી એ કહ્યું હતું કે અમે તમને સંપૂર્ણ રિપોર્ટ અને ફોટોઝ આપવા માંગીએ છીએ. એટોર્ની જનરલે તે તૈયાર કર્યો છે. ચાર સપ્તાહ માં રિપોર્ટ આપ ની સામે રાખવા માં આવશે. ત્યાર બાદ પાકિસ્તાન ની સુપ્રિમ કોર્ટ એ ચાર સપ્તાહ નો સમય આપ્યો હતો.