અમેરિકા માં વાવાઝોડા માં ૧૨૫ ના મોત

અમેરિકામાં શુક્રવારે અને શનિવારે ફૂંકાયેલા વિનાશક વાવાઝોડા એ લગભગ ૫ રાજ્યો માં તારા જી. અને તબહિી સર્જી હ તી . કે વાવાઝોડા દરમિયાન ૩ ૨ ૦ ૨ કિ. મી./ કલાક ની ઝડપે ફૂંકા યે લા વં ટોળ માલ-મિલ્કત ને નુક્શાન પહોંચાડ્યા ઉપરાંત અંદાજે ૧૨૫ લોકો ના મોત થયા હતા જ્યારે હજુ હજારો કાટમાળ માં ફસાયેલા છે. કેન્ટકી ના ગવર્નર એન્ડી બે શિ ય ૨ એ આ વાવાઝોડા ને તેમના રાજ્ય ના ઈતિહાસ ના સૌથી ભ યા કવાવાઝોડા તરીકે ઓળખાવ્યું હતું. તેમણે રાજ્ય માં કટોકટી જાહેર કરતા જણાવ્યું હતું કે બચાવ અને રાહત દળ ની ટીમો અસરગ્રસ્ત વિસ્તારો માં હાજર છે તેમ જ બચાવ અને રાહત કાર્યો ચાલુ છે. તેમણે એ બાબત ની પણ પુષ્ટિ કરી હતી કે ઘણી જગ્યા એ હજુ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે અને તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે ખાલી કેન્ટી નો જ મૃત્યુઆંક ૧૦૦ને પાર જઈ શકે છે. કેટકી માં બે લાખ ઘરો માં વીજ સેવા ખોરવાઈ ગઈ છે. જ્યારે તમામ ચક્રવાતો નું ગ્રાઉન્ડ ઝીરો ગણાતા મંફિલ્ડ માં ભારે વિનાશ સર્યો છે. અહીં ની એક મીણબત્તી ના કારખાના માં ૧૦૦ થી અધિક લોકો ફસાયા હતા જે પૈકી ૧૮ ના મોત ની પુષ્ટિ થઈ છે. શહેર માં લગભગ તમામ મકાનો ધરાશાયી થવા ઉપરાંત લોખંડ ના થા‘ભલાઓ પણ પડી ગયા છે.

અહીં ૭૦ કિ.મી. પ્રતિ કલાક એ વાવાઝોડુ શરુ થઈ ને ૨૦૦ | કિ.મી./કલાક સુધી પહોંચેલા વાવાઝોડા ના માર્ગ માં આવતા તમામ શહેરો અને રાજ્યોમાં ભારે વિનાશ વેર્યો હતો. ઈલિનોઈસ રાજ્ય માં એમેઝોન કંપની નું એક વેરહાઉસ ધરાશાયી થતા લગભગ ૧૦૦ લોકો કાટમાળ હેઠળ દટાયા હતા જ્યારે આર્કોરૂ પાસ માં નર્સિંગ હોમ ની બિલ્ડીંગ ધરાશાયી થતા ૨૦ લોકો દટાયા હતા જે પૈકી ર ના મૃ ત્યુ થયા હતા. ઉત્તરી આર્કોક્સાસ ના મોનેટ મોનોર વિસ્તાર માં વાવાઝોડા માં ૨૦ લોકો ફસાયા છે જે પૈકી ૫ જણા ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત ઓગસ્ટા અને મિસરી માં પણ અનેક મકાનો ધરાશાયી થયા હતા. આ
વાવાઝોડા થી કેન્ટી માં ૫૮ હજાર, ટેનેસી માં ૧.૩૬ લાખ, ઈન્ડિયાના માં ૩૪ હજાર, આર્કોક્સાસ માં ૨૫ હજાર ઘરો માં વિજ પૂરવઠો ગાયબ છે. વાવાઝોડા માં હજારો વીજ પોલ અને વૃક્ષો નો સોથ વળી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.