કેદાર થી કાશી

ભારત જ્યારે તેની આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે આટલા વર્ષો માં પ્રથમવાર કેન્દ્ર માં એવી સરકાર અસ્તિત્વ માં છે જે દેશ ના બહુમત હિન્દુઓ અને સૈકાઓ થી ઉપેક્ષિત તેમજ વિધર્મી આક્રાતાઓ દ્વારા ક્ષતિગ્રસ્ત કરાયેલા ધાર્મિક સ્થાનો ના પુનરોધ્ધાર અને પુનઃનિર્માણ દ્વારા ભારત ની સાંસ્કૃતિક ધરોહર નું પુનઃસ્થાપન કરી રહી છે. આ વાસ્તવ માં સ્તુત્ય અને અભિનંદનીય કાર્ય થઈ રહ્યું છે.દેશ ની આઝાદી થી અમૃત મહોત્સવ ના સાડા સાત દાયકા ના કાળખંડ પૈકી લગભગ છ દાયકા શાસન કરનારી કોંગ્રેસ ની અને ખાસ કરી ને નહેરુ-ગાંધી પરિવાર ની પહેલે થી જ માનસિકતા દેશ ના બહુમત હિન્દુ વિરોધી અને લોકશાહી દેશ માં સત્તા ટકાવી રાખવા હિંમેશા લઘુમતિ તુષ્ટિકરણ ની નીતિઓ ઉપર જ ચાલતી રહી છે. આના પ્રથમ અને જ્વલંત ઉદાહરણ સ્વરુપ દેશ ની આઝાદી બાદ જ્યારે ભગવાન ભોલેનાથ ના ૧૨ જ્યોતિલિંગ પૈકી ના એક અને વિધર્મી આક્રાંતાઓ દ્વારા અનેક વખત નષ્ટ કરાયેલા સોમનાથ મંદિર ના જીણોધ્ધાર નો પ્રશ્ન દેશ ના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃ હમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ એ ઉઠાવ્યો ત્યારે તેનો સખ્ત વિરોધ કરતા લઘુમતિઓ ની લાગણી દુભાશે ના નામે કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ સહાય કરવા નો સ્પષ્ટ ઈન્કાર કરી દેવાયો હતો. પરંતુ ગરવા ગુજરાતી સરદાર સાહેબ સરકારી મહેરબાની ના મોહતાજ ના હતા અને સોમનાથ ટ્રસ્ટ ની સ્થાપના કરી જનતા જનાર્દન અને સમાજ ના કોષ્ઠીઓ ની મદદ થી

સોમનાથ મંદિર પરિસર ના ઉદ્ઘાટન નો સમય આવ્યો ત્યારે પણ હેરુ એ પોતાની હિંદુવિરોધી માનસિકતા દાખવતા દેશ ના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ ને ઉદ્ઘાટન માં ન જવા સલાહ આપતા જણાવ્યું હતું કે આમ કરવા થી હિંદુવાદ વધશે. દેશ નો બહુમત હિન્દુ હોવા છતા અને દેશ ૭૦૦-૮૦૦, વર્ષો વિધર્મી આકા‘તાઓ ના અત્યાચારો શાસન અને બાદ માં ૨૦૦ વર્ષો થી અધિક ના અંગ્રેજો ના શાસન બાદ આઝાદ થયો હતો ત્યારે દેશ ની રાષ્ટવય ધરોહર અને સાંસ્કૃતિક વિરાસત ના પુનરધ્ધાર કે જીર્ણોધ્ધાર દ્વારા પુનઃસ્થાપના કરવા ની જગ્યા એ મોગલ આકાંતા શાસક અકબર ના સમયે શરુ કરાયેલી અને બાદમાં બ્રિટીશ રુલ દરમ્યિાન પણ ચાલુ રહેલી હજ સબસિડી આઝાદ ભારત માં પણ પોતાને કાશ્મિરી પંડિત કહેવડાવતા હેરુ એ ચાલુ રાખી હતી. પોતાની જ પુત્રી પ્રિયદર્શિની એ વિધર્મી યુવક ફિરોઝ ગેંડી સાથે લગ્ન કરી લેતા પોતાની રાજકીય વિરાસત ને ખતરા માં પડેલી જોતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના સહયોગ થી ફિરોઝ ગેંડી નું નામાભિધાન ફિરોઝ ગાંધી કરી પોતાની પુત્રી ને પ્રિયદર્શિની ઉર્ફે ઇંદિરા ગાંધી તરીકે દેશ ની ભોળી ભાળી જનતા સમક્ષ ઓળખાવી આજે તેમની ચોથી પેઢી ના રાહુલ ગાંધી પોતાના દાદા ની કબર જે હાલ ના પ્રયાગરાજ માં સ્થિત છે

જેની છેલ્લીવાર ૨૦૧૧ માં મુલાકાતે ગયા હતા તેઓ આજે ચૂંટણી સમયે ન માત્ર મંદિર-મંદિર ભટકી ને માથુ ટેકવે છે પરંતુ પોતાના ઝભા ઉપર જનોઈ પહેરી ને પોતાને કાયસ્થ બ્રાહ્મણ ગૌત્ર પણ ગણાવે છે. હવે તેના દાદા પારસી, માતા ઈટાલિયન ખ્રિસ્તી અને યુવરાજ કાયસ્થ બ્રાહ્મણ કઈ વંશાવલી માં થી આવે છે તે તો તેઓ ખુદ જ જાણો. પરંતુ દેશ ની જનતા એટલું સમજે છે કે છ દાયકા ના શાસન આ દરમ્યિાન કાયમ હિન્દુઓ :ોને હડધૂત કરનારી કોંગ્રેસ તને સત્તા થી વિમુખ કરન’રી અને ૨૦૧૪ થી કેન્દ્ર માં રહેલી મોદી સરકાર ની સ્પષ્ટ હિન્દુત્વવાદી છબી આવુ કરવા મજબૂર કરે છે. ૨૦૦૪ થી ૨૦૧૪ ના યુપીએ ના શાસન દરમ્યિાન વડાપ્રધાન ભલે ડૉ.મનમોહન સિંગ હતા પરંતુ શાસન નું રિમોટ સોનિયા ના હાથ માં હોવા નું સર્વ વિદીત છે. આ ૧૦ વર્ષો ના શાસન માં દેશ ના સાર્વજનીક સંસ્થાનો ઉપર મુસ્લિમો નો પ્રથમ હક્ક છે થી માંડી ને રામતુ તોડી પાડવા મુદ્દે દેશ ની સર્વોચ્ચ અદાલત માં રામાયણ અને મહાભારત જેવા હિન્દુ ધર્મ ના આદર્શ ગ્રંથો ને પરીકથા અને ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ ને કાલ્પનિક પાત્રો જણાવવા ની એફડેવિટ દાખલ કરી હતી. આ ઉપરાંત સનાતન હિન્દુ સંસ્કૃતિ ના આદરણીય સંત પ.પૂ.શંકરાચાર્યજી ને જેલ માં ધકેલવા નું ષડયંત્ર પણ સોનિયા એ જ જયલલિતા ને ઉશ્કેરણી કરી હતી. આ ઉપરાંત મદરેસાઓ ને આર્થિક સહાય, મુલ્લા-મૌલવીઓ અને બાગીઓ ને વેતન જ્યારે હિન્દુ ધર્મસ્થાનો સરકારી નિયંત્રણ માં લઈ હિન્દુ ભક્તો ના ચડાવા પણ સરકારી તિજોરી માં જાય.

આમ લઘુમતિ તુષ્ટિકરણ ની દાયકાઓ જૂની પરંપરાઓ ની પરાકાષ્ઠા જોયા બાદ આખરે ૨૦૧૪ની લોકરૂ બિા ની ચૂંટણી માં દેશ ના વડાપ્રધાનપદ ના ભાજપા ના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી ની ગુજરાત મોડલ થી જ એક હિન્દુત્વ અને વિકાસ ને સમૃધ્ધિ ના પથદર્શક નેતા ની પસંદ નો દેશ ની જનતા ને વિકલ્પ તરીકે મળતા જ જનતા એ પોતાનો સ્પષ્ટ ચુકાદો મોદી ની તરફેણ માં આપ્યો. દેશ માં દાયકાઓ થી ચાલતી ગઠબંધન સરકાર ની જગ્યા એ સ્થિર, સ્થાયી અને બહ_મત ધરાવતી પ્રગતિશીલ સરકાર મળી. વડાપ્રધાન મોદી એ આ અગાઉ ની તમામ સરકારો અને વડાપ્રધાનો ના શાસન માં સરકાર ની રુચિ ના હોવાથી ઉપેક્ષીત પડેલા રાષ્ટ્રીય ધરોહર સમાન મંદિરો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું. મોદી શાસન માં જ રામાયણ સર્કિટ, બુધ્ધ સર્કિટ, બનારસ, કેદારનાથ અને અયોધ્યા જેવી ભારત ની સાંસ્કૃતિક ધરોહર ના કાયાકલ્પ અને તેમની પુન:પ્રતિષ્ઠા સ્થાપિત કરાઈ રહી છે. આ ઉપરાંત હવે હિન્દુઓ ના પવિત્ર ચારધામ યાત્રા ને જોડવા ના રોડ ને પણ |

સર્વોચ્ચ અદાલત ની સંમતિ મળી જતા એ કાર્ય પણ પૂરજોશમાં ચાલુ થઈ જશે. ૨૦૨૪ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ યુ.પી. ના કાશી/બનરસ/વારાણસી ને પોતાની સંસદીય મતવિસ્તાર બનાવ્યા બાદ આ સાત વર્ષો માં વારાણસી ની તો કાયાપલટ કરી દીધી છે આ મતવિસ્તાર માં ઉમેદવારી પત્ર ભરવા આવ્યા ત્યારે જ કહ્યું હતું કે માં ગંગા ના બુલાવા ઉપર તેઓ વારાણસી આવ્યા છે અને ગંગામૈયા ના આ પનોતાપુત્ર એ કાશી ના તમામ ઘાટ સાથે આવા વારાણસી તેમ જ કાશી વિશ્વનાથ ધામ કોરિડોર જેવી કલ્પનતિત અને વાસ્તવિક રીતે અસંભવ લાગતી પરિયોજના પૂરી કરી ને લોકો માં તેમના માટે જે બોલાય છે કે મોદી હૈ, તો મુમકીન ને સાર્થક કરી બતાવ્યું છે. ભારતીય સંસ્કૃતિ ના સંપાદક અને ધર્મરક્ષક ના રૂપ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સનાતન સંસ્કૃતિ ના આસ્થા ના કેન્દ્રો ના ગૌરવ ને પુનઃજીવિત કરવા નું અભિનવઅને ભગીરથ કાર્ય કર્યું છે. આજે તેમના જ નેતૃ ત્વ હેઠળ ન માત્ર દેશભર માં પરંતુ અકલ્પનીય લાગે તેમ ખાડી ના આરબ દેશો માં પણ હિન્દુ સંસ્કૃતિ ના પરચમ લહેરાવતા હિન્દુ મંદિરો ના નિર્માણ થઈ રહ્યા છે. કાશી વિશ્વનાથ ધામ કોરિડોર ના લોકાર્પણ અગાઉ હિન્દુ અને સનાતન ધર્મ ના પ્રતિક અને ગૌરવ સમાન ભગવા વસ્ત્રો ધારણ કરી ને ૭૧ વર્ષ ની આયુ એ પણ ડિસેમ્બર માસ ની ઠંડી માં અતિશય ઠંડા પરંતુ પવિત્ર જળ ના ગંગામૈયા માં સ્ટેજ પણ ખચકાટ વગર સનતની સંસ્કૃતિ પ્રમાણે માથાબોળ ડૂબકી લગાવી ને ગંગામૈયા ના જળ નો વિશ્વનાથ બાબા ઉપર જળાભિષેક કરનાર વડાપ્રધાન મોદી ને કોટિ કોટિ નમન..

Leave a Reply

Your email address will not be published.