‘ વિશ્વ નો સૌથી મોટો ” ગ્રીન પાવર ખરીદી કરાર

અદાણી જૂથ ની રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એસઈસીઆઈ) સાથે ૪૬૬૩ મેગાવોટ ગ્રીન પાવર સપ્લાય કરવા માટે પાવર પરચેઝ એગ્રિમેન્ટ સાઈન કર્યો છે. અદાણી ગ્રીન નો દાવો છે કે આ અત્યાર સુધી નો વિશ્વ નો સૌથી મોટો ગ્રીન પાવર ખરીદી કરાર છે.
અ ા પ્રસંગે બોલતા અદાણી ગૃ ૫ ના ચેરમેન ગૌતમ અદાણી એ કહ્યું હતું કે એસઈસીઆઈ સાથે વિશ્વ ના સૌથી મોટા ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરી ને અમને આનંદ થાય છે. ભારત ના રિન્યુએબલ એનર્જી ફૂટપ્રિન્ટ ને વેગ આપવા માટે તેમ જ આત્મનિર્ભર ભારત કાર્યક્રમ હેઠળ સ્થાનિક ઉત્પાદનો ને પ્રોત્સાહન આપવા માટે દેશ ને સક્ષમ બનાવવા ની અમારી યાત્રા નું આ બીજું પગલું છે. હવે વધુ ને વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે કે વિશ્વ ને અગાઉ ની અપેક્ષા કરતા વધુ ઝડપ થી નીચા કાર્બન અર્થતંત્ર માં સમાનરુપે સંક્રમણ કરવું પડશે. આ કારણે જ અદાણી જૂથ એ રિન્યુએબલ સ્પેસમાં ૫૦ થી ૭૦ અબજ ડોલર ના રોકાણ કરવા નું વચન આપ્યું છે. આ કરાર અમને ૨૦૩૦ સુધી માં વિશ્વ ના સૌથી મોટા રિન્યુએબલ ખેલાડી બનવા ની અમારી પ્રતિબધ્ધતા તરફ આગળ વધારશે. જો કે આ ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ એ એ+ ઈસીઆઈ દ્વારા અદાણી જૂથ ને ૨૦૨૦ માં આપવા માં આવેલા ૮૦૦૦ મેગાવોટ ના ટેન્ડર ના જ એક ભાગ સ્વરુપે છે. જો કે આ ટેન્ડર પણ આ પ્રકાર નું વિશ્વ નું સૌથી મોટું ટેન્ડર હતું. આ ટેન્ડર પૈકી | અ ત યા ૨ સુધી માં એ સઈ – પીઆઈ અને અ દ ણી ગ્રીન વચ્ચે ૬ ૦ ૦ ૦ મે ગાવો ટ ૫વ ૨ જનરેશ ના માટે એગ્રીમેન્ટ થઈ ચુક્યા છે અને બાકી ના ૨000 મેગાવોટ માટે ના કરાર પણ આગામી ૨-૩ મહિના માં થઈ જશે.
આ કરાર ની વિગતો જાહેર થયા બાદ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ના શેર્સ માં ૭.૬ ટકા નો ઉછાળો નોંધાયો હતો. હાલ માં આ કંપની નો શેર ૫૦ રૂા. થી વધી ને ૧૪૩૫.૫૦ ઉપર બજાર માં ખરીદાઈ રહ્યો છે. માત્ર ચાલુ | ડિસેમ્બર માસ ના પ્રથમ ૧૪ દિવસ દરમ્યિાન જ અદાણી ગ્રીન ના શેર ના ભાવો માં ૮ ટકા નો વધારો નોંધાયો છે. ૧ લી ડિસેમ્બરે આ શેર નો ભાવ ૧૩૨૭.૯૫ રૂા. હતો જે ૧૪ મી ડિરૂ સેમ્બરે વધી ને ૧૪૩૫.૫૦ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.