શશિ ભવિષ્ય ( ભવિષ્યવાણી)

મેષ (અ,લ,ઈ)
આ સપ્તાહમાં આપનાં અટવાયેલા કાર્યો પાર પડતાં રાહત જણાય. સ્નેહીજનોનો સાથ-સહકાર મળી રહેતા આનંદ-ઉત્સાહ રિહે. ધંધાકીય નવા આયોજનો અમલમાં મૂકી શકશો. પારિવારીક મનમેળ રહે. આવક કરતાં જાવક વધતી જણાય. સંપત્તિને લગતાં પ્રશ્રો વધુ ગૂંચવાતા જણાય. ધાર્યા કાર્યો પાર પાડવા માટે વધુ પરિશ્રમ કરવો પડે.

gષભ (બ,વ,ઉ)
આ સપ્તાહમાં આપને માનસિક ચિંતા ઉચાટ રિહ્યા કરે. લાભની આશા ઠગારી નીવડે. પારિવારીક પ્રશ્રો હળવાં થાય. આવક કરતાં જાવક વધે નહિ તેની તકેદારી રાખવી. સ્વાસ્થ કાળજી માંગી લેશે. ધંધાકીય ક્ષેત્રે નવા આયોજનો કરી શકશો. અકસ્માતથી સાવધાની રાખવી. વ્યર્થ નાણાંનો વ્યય થતો જણાય. યાત્રા-પ્રવાસ હાલ ટાળવો. વાદવિવાદમાં પડવું નહી, ઉતાવળિયા નિર્ણયો લેવા નહી.

મિથુન (ક,છ,ઘ)
આ સપ્તાહમાં આવક કરતાં ખર્ચાઓ વધતાં જણાય. ધંધાકીય ક્ષેત્રે લાભની તકો મળી રહેશે. ઉતાવળિયા નિર્ણયો લેવા હિતાવહ નથી. સંપત્તિને લગતા પ્રશ્રો અટવાયેલા જણાય. સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. સ્વાથ્ય કાળજી માંગી લેશે. નાણાંનો વ્યર્થ વ્યય થતો જણાય. લાભની આશા ઠગારી નીવડે. યાત્રા-| પ્રવાસ માટે સમય અનુકુળ જણાશે નહિ.

કર્ક (ડ, હ)
આ સપ્તાહમાં આપનાં માન-સન્માનને ઠેસ પહોંચે તેવા પ્રસંગો સર્જાય. જેથી માનસિક ચિંતા ઉચાટ રહ્યા કહે. હરો ફરો પરંતુ મન
ક્યાંય લાગે નહી. સંપત્તિને લગતા પ્રશ્નો વધુ ગુંચવાતા જણાય. ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ. સ્વાથ્યની તકેદારી રાખવી. આવક કરતાં જાવક વધે નહિ તેની કાળજી રાખવી. પારિવારીક મનમેળ રહે.

સિહ(મ,ટ)
આ સપ્તાહમાં વિલંબમાં પડેલા અટવાયેલા કાર્યો પાર પાડી શકશો. સંપત્તિને લગતાં ગૂંચવાયેલા કાર્યો સફળતાપૂર્વક પાર પડતાં રાહત જણાય. નાણાંકીય વ્યવહારો સમજી વિચારીને કરવા. ઉતાવળિયા નિર્ણયો લેવા નહી આવક કરતાં જાવક વધતી જણાય. પારિવારીક મતભેદનાં પ્રસંગો સર્જાય નહી તેની કાળજી રાખવી. યાત્રાપ્રવાસ મજાનો રહે,

કન્યા (પ,ઠ,ણ)
આ સપ્તાહમાં મુશ્કેલીનાં વાદળો વિખરતાં જણાય. નવા આયોજનો કરી શકશો. સ્નેહીજન સાથે મિલન-મુલાકાત થાય. વિરોધીઓનાં હાથ હિંઠા પડે. ધાર્યા કાર્યોમાં સફળતા મેળવી શકશો. સ્વાથ્યની કાળજી રાખવી. આવક કરતાં જાવક વધી જાય નહી તેની કાળજી રાખવી. લાભની તકો મળી રહે. પારિવારીક મતભેદ સર્જાય.

તુલા (ર, ત)
આ સપ્તાહમાં સંપત્તિને લગતાં કાર્યો પાર પાડી શકશો. સરકારી કાર્યોમાં સફળતા હાંસલ થાય. નાણાંકીય પ્રશ્નો સર્જાય. નાણાંકીય અગવડતાને કારણે મહત્વનાં કાર્યો વિલંબમાં પડે. અગત્યની મુલાકાત લાભદાયી રહે. નવા આયોજનો અમલમાં મૂકી શકશો.યાત્રાપ્રવાસનું આયોજન થાય. આરોગ્ય કાળજી) માંગી લેશે. પારિવારીક ચિંતા રહ્યા કરે.

વૃશ્ચિક (ન,ય)
આ સપ્તાહમાં ધાર્યા કાર્યો પાર પાડી શકશો. માનસિક આનંદ ઉત્સાહ રહે. લાભની તકો મળી રહે. અટવાયેલા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. નવા આયોજનો અમલમાં મૂકી શકશો. આવકમાં વધારો થતાં નાણાંકીય પ્રશ્નો હળવાં થાય. સંપત્તિને લગતાં કાર્યો ધીરજથી | અને સમજી વિચારીને કરવા. અગત્યનાં નિર્ણયો લઇ શકશો.

ધનુરાશિ (ભ,ધ,ઢ, ફ)
આ સપ્તાહમાં ધાર્યા કાર્યો પાર પાડવા માટે વધુ પરિશ્રમ કરવો પડશે. નાણાંકીય વ્યવહારો સિમજી વિચારીને કરવા. ઉતાવળિયા નિર્ણયોમાં ભોગવવાનો વારો આવે.આવક કરતાં જાવક વધી જાય નહી તેની કાળજી રાખવી. સંપત્તિને લગતાં પ્રશ્નો ઉકેલવા માટે ખાસ ધ્યાન આપવું. | પારિવારીક તેમજ સ્નેહીજનોનો સાથ સહકાર મળી રહેતા રાહત જણાય.

મકર (ખ, જ)
આ સપ્તાહમાં ધાર્યા કાર્યો પાર પડતાં રાહત જણાય. સંપત્તિને લગતા પ્રશ્નો સફળતાપૂર્વક પાર પાડી શકશો. શત્રુઓ પર વિજય મેળવી શકશો. મુશ્કેલીઓ દૂર થતી જણાય. તમારી કાર્યક્ષમતા મુજબનું ફળ ચાખી શકશો. કોર્ટકચેરીને લગતા પ્રશ્નો હળવા થાય. પારિવારીક મનમેળ રહે. લાભની તકો ઝડપી લેવા માટે વધુ પરિશ્રમ કરવો પડે.

કુંભ (ગ,શ,સ,ષ)
આ સપ્તાહમાં મહેનતનું ફળ ચાખી શકશો. નાણાંકીય પ્રશ્નો હળવાં થતાં રાહત જણાય. અટવાયેલા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. સ્નેહીજનોનો સાથ સહકાર મળી રહેશે. શત્રુભય રહ્યા કરે. પારિવારીક પ્રશ્નો હળવા થાય. સંપત્તિને લગતા પ્રશ્નો પાર પાડવા માટે વધુ પરિશ્રમ કરવો પડે. ધાર્યા કાર્યોમાં સફળતા મળી રહે.

મીન (દ,ચ,ઝ,થ)
આ સપ્તાહમાં કાર્ય પુરુ થવાની અણીએ આવી અટકી જતુ જણાય. લાભની આશા ઠગારી નીવડે. મનની મુરાદ મનમાં જ રહેતી. જણાય. નવા આયોજનો મુલતવી રાખવા. સ્વાથ્યની કાળજી રાખવી. ઉતાવળિયા નિર્ણયો લેવા નહી. નાણાંકીય પ્રશ્નો હળવા થાય. પારિવારીક મતભેદનાં પ્રસંગો સર્જાય નહી તેની કાળજી રાખવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *