ત્રણ રાજ્યો ને જોડતો ગંગા એક્સપ્રેસ વે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મેરઠ થી પ્રયાગરાજ ને જોડતા પ૯૪ કિ.મી.ની લંબાઈ ના ગંગા એક્સપ્રેસ વે નો શિલાન્યાસ કર્યો હતો. આ એક્સપ્રેસ વે ૧૨ જીલ્લાઓ માં થી પસાર થશે જેનો લાભ ત્રણ રાજ્યો ને મળનાર છે. વડાપ્રધાન મોદી આ વાર હેઠળ ની ભો જ ૫ . સરકાર ની ખાસિયત રહી છે કે યોજન ઓ નો શિલાન્યાસ કર્યો હોય, તે યોજનાઓ નું લોકાર્પણ પણ તેમના જ હસ્તે થાય. જ્યારે આ પૂર્વે ની યુ.પી.ની સ.પા. અને બ.સ.પા.ની સરકારો કે કેન્દ્ર ની યુપીએ સરકાર ના સમય માં શિલાન્યાસો તો ઘણા થતા હતા પંરતુ વર્ષો ના વર્ષો યોજના ઓ માત્ર કાગળ ઉપર જ રહી ને સરકારી એક ટેબલ થી બીજા ટેબલે હડસેલાતી ફાઈલો માં જ યોજનાઓ દમ તોડી દેતી હતી.
જો કે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. યુ.પી.ની યોગી સરકારે ૨૬ મી નવેમ્બરે ગંગા એક્સપ્રેસ વે ને મંજુરી આપી દીધી હતી તથા આ માટે બજેટ પણ ફાળવી દીધું હતું. ગંગા એક્સપ્રેસ વે ૯૪ કિ.મી. લાંબો છે તે ૧૨ જીલ્લાઓ માં થી પસાર થવાનો છે જે પૈકી ૫૦ ટકા જીલ્લાઓ પશ્ચિમી યુ.પી.ના છે. આ એક્સપ્રેસ વે નો ફાયદો હરિયાણા, મધ્યપ્રદેશ તેમ જ છત્તીસગઢ જેવા પાડોશી રાજ્યો ને પણ મળશે. શરુઆત માં છ લેન ના બનનારા આ એક્સપ્રેસ વે નો ભવિષ્ય માં જરૂર પડ્યે ૮ લેન માં વિસ્તરણ પણ કરી શકાશે. આ ઉપરાંત આ એક્સપ્રેસ વે ઉપર એક ૩.૫ કિ.મી. નિ લેન્ડિંગ સ્ટ્રીપ પણ બનાવાશે “સેલિંw an મંગાથાએાવે જેની ઉપર વાયુ સેના ના વિમાનો ઈ મ જ સારી ના સમય માં લેન્ડિગ તથા ટેક – ખમણ ઓફ પણ કરી શકશે.
આ ઉપર સંત એક ઈન્ડસ્ટઅિલ કોરિડોર બનાવવા નો પણ પ્રસ્તાવ છે. ગંગા એક્સપ્રેસ વે માટે ૯૪ ટકા જમીન સંપદિત થઈ ચુકી છે. આ એક્સપ્રેસ વે બનાવવા પાછળ ૩૬ ૨૦૦ કરોડ રૂ.નો ખર્ચ થશે. જેની લંબાઈ ૫૯૪ કિ.મી.ની રહેશે. જ્યારે આ ગંગા એક્સપ્રેસ વે બની ને તૈયાર થઈ જશે ત્યારે તે દેશ નો સૌથી મોટો એક્સપ્રેસ વે બની જશે. આ ગંગા એક્સપ્રેસ વે ઉન્નાવમાં આગ્રા-લખનૌ એકસપ્રેસ વે સાથે લિંક અપ થશે. ગંગા એક્સ પ્રેસ વે ના પ્રથમ ચરણ માં મેરઠ થી પ્રયાગરાજ ના પ૯૪ કિ.મી. બન્યા બાદ દ્વિતિય ચરણ માં પ્રયાગરાજ થી બલિયા-૩૧૪ કિ.મી. લંબવવા માં આવશે. ગંગા એક્સપ્રેસ વે બનતા નિશ્ચિતપણે પશ્ચિમી યુ.પી.માં વિકાસ અને પ્રગતિ નો રાજમાર્ગ બની જશે. આ એક્સપ્રેસ વે ૨૦૨૪ માં કાર્યાન્વિત થવાની ધારણા છે.