શશિ ભવિષ્ય ( ભવિષ્યવાણી)
મેષ (અ,લ,ઈ)
આ સપ્તાહમાં લાભની તકો મળી રહેતા આનંદ-ઉત્સાહ રહે. સંપત્તિને લગતા પ્રશ્નો સફળતાપૂર્વક પાર પાડી શકશો. નાણાંકીય મુશ્કેલીઓમાંથી માર્ગ મળી રહે. અટવાયેલા કાર્યો પાર પડે. યાત્રા-પ્રવાસ થાય. નવા આયોજનો થાય. પારિવારીક મનમેળ રહે. ખર્ચ-ખરીદી થાય. સ્નેહીજન સાથે મિલનમુલાકાત થાય. ધંધાકીય ક્ષેત્રે લાભ કે પ્રગતિની તક સર્જાતી જણાય.
વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહ આપને માટે લાભદાયી પુરવાર થાય. મનની મુરાદ પુરી થાય. વિલંબમાં પડેલા કાર્યો પુરા થતાં આનંદ ઉત્સાહ રહે. યાત્રાનું પ્રવાસ થાય. ખર્ચ-ખરીદી થાય. નોકરીયાતોને બઢતી તેમજ બદલીની તકો મળી રહે. ધંધાકીય ક્ષેત્રે નવીન આયોજન થાય. લાભની તકો મળી રહે. પારિવારીક સુમેળ રહે. સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. સ્વાથ્ય કાળજી માંગી લેશે. આવકમાં વધારો થાય.
મિથુન (ક,છ,થ)
આ સપ્તાહ દરમ્યિાન મુશ્કેલીનાં વાદળો વિખરાતાં જણાય. યાત્રા-પ્રવાસ થાય. લાભની તકો મળી રહે. ધંધાકીય જવાબદારીમાં વધારો થાય. દોડધામ રહેશે. અકસ્માતથી સાવધ રહેવું. નવીન તકોનું આયોજન થાય. ખર્ચ-ખરીદી થાય. સ્નેહીજનોનો સાથ-સહકાર મળી રહે. પારિવારીક મત-ભેદના પ્રસંગો સર્જાય. ઉતાવળિયા નિર્ણયો લેવા નહી.
ફર્ક (ડ, ઢ)
આ સપ્તાહમાં આપે સમજી વિચારીને જ નિર્ણયો લવા. ધારેલા કાર્યો પુરા થવાની અણીએ આવીને અટવાઇ જતાં જણાય. મનની મુરાદ મનમાં જ રિહેતી જણાય. લાભની આશા ઠગારી નીવડે. નાણાંકીય પ્રશ્નો સર્જાય. માનસિક ચિંતા-ઉચાટ રહ્યા કિરે. હરોફરો પરંતુ મને ક્યાંય લાગે નહી. યાત્રાપ્રવાસ થાય. અગત્યની મુલાકાત લાભદાયી રહે. સફળતા મેળવવા માટેવધુ પરિશ્રમ કરવો પડે.
સિહ(મ,ટ)
આ સપ્તાહમાં અગત્યનાં નિર્ણયો લઇ શકશો. ધાર્યા પરિણામો મેળવવા માટે વધુ પરિશ્રમ કરવો પડે. લાભની તકો મળી રહે. સંપત્તિને લગતાં પ્રશ્નો વધુ ગૂંચવાતા જણાય. પારિવારીક મતભેદ રહે. આવક કરતાં જા.વકી વધે નહીં તેની તકેદારી રાખવી. વાણી પર સંયમ રાખવો. નોકરીયાતોને બઢતી તેમજ બદલીની તકો મળી રહે. આયોજન મુજબ ચાલવાથી અવશ્ય લાભ થશે.
કન્યા (પ,ઠ,ણ)
આ સપ્તાહમાં યાત્રા-પ્રવાસનું આયોજન થાય. વિરોધીઓ ફાવી જાય નહી તેની કાળજી રાખવી. અગત્યની મુલાકાત લાભદાયી રહે. પારિવારીક ચિંતા રહ્યા કરે. નાણાંકીય વ્યવહારો સમજી વિચારીને કરવા. આવક કરતાં જાવક વધે નહી તેની કાળજી રાખવી. સ્વાચ્ય કાળજી માંગી લેશે. નવા આયોજન કરી શકશો. ધાર્યા પરિણામો હાંસલ કરવા માટે વધુ પરિશ્રમ કરવો પડે.
તુલા( )
આ સપ્તાહમાં લાભની તકો હાથમાંથી સરતી જણાય. કોર્ટ-કચેરીનાં કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશેં. આવક કરતાં જાવક વધતાં નાણાંભીડ સર્જાય. નાણાંકીય વ્યવહારો સમજી વિચારીને કરવા. સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવે. વિરોધીઓથી સાવધ રહેવુ. નોકરિયાતોએ સમજી વિચારીને નિર્ણયો લેવા. વાદ-વિવાદથી દૂર રહેવું.
વૃશ્ચિક (ત,થ)
આ સપ્તાહમાં માનસિક ચિંતા-ઉચાટ રહ્યા કરે અણધારી મુશ્કેલીનો સામનો કરવો પડે. નાણાંકીય પ્રશ્નો હળવા થાય. લાભની તકો મળી રહેત પરિસ્થિતિ સચવાઇ રહે. ધંધાકિય ક્ષેત્રે પ્રગતિ થાય! સ્વાશ્ય કાળજી માંગી લેશે. પારિવારિક મનમેળ રહે નવા આયોજનો તરફ ધ્યાન આપી શકશો. યાત્રા પ્રવાસનું આયોજન થાય. નોકરિયાતોને બઢતી તેમનું બદલીની તકો મળી રહે.
ધન(ભ,ધ,૪, ફ)
આ સપ્તાહમાં સ્વાથ્ય તરફ ખાસ ધ્યાન આપવું. આવક કરતાં જાવક વધે નહિ તેની તકેદારી રાખવી. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. પારિવારીક ચિંતા રહ્યા કરે. નવા આયોજન પુરા થવાની અણીએ આવી અિટવાઇ જતાં જણાય. ધંધાકીય ક્ષેત્રે વધુ ધ્યાન આપવાની જરુર પડે. અન્યના ભરોસે ચાલવું નહિ. ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ ધીરજથી કામ લેવુ.
મકર્ (ખા, જ)
આ સપ્તાહ આપને માટે લાભદાયી પુરવાર થાય. મનની મુરાદ પુરી થાય. વિલંબમાં પડેલા કાર્યો પુરા થતાં આનંદ ઉત્સાહ રહે. યાત્રા-પ્રવાસ થાય. ખર્ચ-ખરીદી થાય. નોકરીયાતોને બઢતી તેમજ બદલીની તકો મળી રહે. ધંધાકીય ક્ષેત્રે નવીન આયોજન થાય. લાભની તકો મળી રહે. પારિવારીક સુમેળ રહે. સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. સ્વાથ્ય કાળજી માંગી લેશે. આવકમાં વધારો થાય.
કુંભ(ગ,શ,સ,ષ)
આ સપ્તાહમાં અટવાયેલા વિલંબમાં પડેલા કાર્યો પાર પડતાં આનંદ-ઉત્સાહ જણાય. આપનાં યશ કિર્તામાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે ધારેલી સફળતા મળી રહે. મનની મુરાદ Iબર આવે. લાભની તકો મળી રહે. પરિશ્રમનું ફળ ચાખી શકશો. પ્રગતિનો માર્ગ મોકળો થાય. યાત્રા-પ્રવાસ મજાનો રહે. પારિવારીક મતભેદનાં પ્રસંગો સર્જાય. સ્વાથ્ય કાળજી માંગી લેશે.
મીન(દ,ચ,ઝ,થ)
આ સપ્તાહમાં મનની મુરાદ બર આવે. ધાર્યા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. આવકમાં સારો એવો વધારો થતાં અટવાયેલા વિલંબમાં પડેલા કાર્યો સફળતાપૂર્વક પાર થાય. લાભની તકો મળી રહે. અગત્યની મુલાકાત લાભદાયી રિહે. નવા આયોજનો અમલમાં મૂકી શકશો. પારિવારીક મતભેદનાં પ્રસંગો સર્જાય. વાણી પર સંયમ રાખવો.