સ્ટાર્સ પત્નીઓના વ્યવસાયો
બોલિવુડ સ્ટાર્સફિલ્મમાંથી કરોડો રૂા.ની ફી મેળવવા ઉપરાંત મોટી કંપનીઓના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, જાહેરાતો, લાઈવ-ઈવેન્ટ કે કન્સર્ટ માંથી પણ ધૂમ કમાણી કરતા હોય છે. સા માં જ ૨ ૧ – લકઝુરિયસ લ ! ઈ ફ જી વ તારી સેટ સા પત્ની પૈકી અમુક પોતે પણ ર ફ ળ બિઝને શ વુમન છે. બોલિવુડ ના ખિલાડીકુમાર અક્ષયકમારની પત્ની અને બોલિવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની સુપુત્રી વિકલ ખન્ના એક સફળ રાઈટર હોવા ઉપરાંત ઈન્ટિરિયર ડિઝાઈનર પણ છે. તેણે તબુ, રાની મુખર્જી, કરીના કપૂર તેમજ રિમા સેન જેવી સેલિબ્રિટ૧ના ઘર ડિઝાઈન કર્યા છે. આ ઉપરાંત તે માતા ડિમ્પલ કાપડિયા સાથે કેન્ડલ એક્સપોર્ટનો બિઝનેશ પણ સંભાળે છે. આ જ રીતે બોલિવુંડના માચોમેન અન્ના ઉર્ફે સુનિલ શેટ્ટીની પત્ની માના શેટ્ટી પણ સફળ બિઝનેસ વુમન છે. તેનો લાઈફ સ્ટાઈલ અને લક્ઝરી સ્ટોર આર-હાઉ સ ઉપરાંત માના અને ઈશા બુટિક પણ છે. આ ઉપરાંત તેણે ઘણા અન્ય વ્યવસાયોમાં પણ રોકાણો કરેલા છે.

આ યાદીમાં બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનની પત્ની ગૌરીખાન પણ ભારતના ઈન્ટિરીયર ડિઝાઈન ક્ષેત્રે ઘણુ મ ટ, નામ છે. પોતાના જ ઘર મન્નત’ ને ડેકોરેટ ક ૨ વા ઉપરા ત મુકેશ અં – પણી, કરણ જોહર, રણબીર કપૂર, જેક્લિન ફર્નાન્ડીઝ ના ઘર પણ ઈન્ટિરીયર, ડેકોરેટ કર્યા છે. ૨૦૧૮ ના ફોર્ચ્યુન મેગેઝીનમાં તે ૫૦ મોસ્ટ પાવરફુલ વિમેન લિસ્ટમાં પણ સામેલ હતી. આ જ યાદીમાં બોલિવુડ ના દબંગ સ્ટાર સલમાન ખાનની ભાભી, સોહેલ ખાનની પત્ની સીમા ખાન પણ ટીવી શો અને ફિલ્મોની જાણિતી ડ્રેસ ડિઝાઈનર છે. પ્રખ્યાત ટીવી સિરીયલ જસ્સી જૈસી કોઈ નહીં બાદ થી ખૂબ પ્રખ્યાત બનેલી સીમા ખાન પોતાનું બ્યુટી સ્પા અને કલિસ્તા નામક સલુન ના ઉપરાંત સુઝેન ખાન અને મહિપ કપૂર ની સાથે મળીને બાન્દ્રા-૧૯૦ નામનું બુટિક પણ ચલાવે છે. તે એક સફળ બિઝનેસ વુમન છે.