આઈપીએલ – ૨૦૨૧ માં અમદાવાદ ટીમ

થોડા વિઘ્નો બાદ આખરે હવે આઈપીએલ-૨૦૨૧ માં અમદાવાદ ફેંચાઈઝી ની એન્ટ્રી ફાયનલ થઈ ચુકી છે. બીસીસીઆઈ એ અમદાવાદ ફેંચાઈઝી ને લેટર ઓફ ઈન્ટેન્ટ આપી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સીવીસી કેપિટલ પાર્ટનર્સ એ પ૬ ૨૫ કરોડ રૂા.ની બોલી લગાવી ને અમદાવાદ ફેંચાઈઝી મેળવી હતી.આઈપીએલ ૨૦૨૨ માં બીસીસપીઆઈ એ નવી ટીમો ઉ મ ર તા અમદાવાદ ફે ચાઈ ઝી ખરીદનાર સીવી સી કે પિટ લ પાર્ટનર્સના સટ્ટાબાજી કરતી કંપની સાથે સંબંધ હોવા ના અહેવાલ આવતા તેની તપાસ માટે બોર્ડ દ્વારા કમિટિ નિમાઈ હતી. હવે કમિટિ એ ક્લિયરન્સ આપી દેતા બોર્ડ એ પણ લેટર ઓફ ઈન્ટેન્ટ ઈશ્ય કરી દીધો હતો. ત્યાર બાદ એવા સમાચાર આવ્યા હતા કે અમદાવાદ ફેંચાઈઝી ના કોચ તરીકે રવિ શસ્ત્રી કે આશિષ નેહરા નું નામ ચર્ચામાં આવ્યું હતું. જ્યારે અમદાવાદ ટીમ નો કેપ્ટન શ્રેયસ ઐય્યર બની શકે છે તેમ ચર્ચાતુ હતું. અમદાવાદ ફેંચાઈઝી ના ડિરેક્ટર ઓફ ક્રિકેટ તરીકે વિક્રમ સોલંકી રહેશે.

તેમ જ ગેરી કર્સ્ટન નું નામ ટીમ ના મેન્ટર તરીકે લેવાતું હતું.જો કે તાજા મળતા સમાચાર પ્રમાણે ખરાબ ફોર્મ અને ખરાબ ફિટનેશ ના કારણે ટીમ ઈન્ડિયા થી વ્હાર રહેલા ગુજરાત ના સ્થાનિક સ્ટાર ઓલરાઉન્ડર વડોદરા ના હાર્દિક પંડ્યા અ મ દ વાદ ફેંચાઈઝી સાથે જોડાઈ શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ ના આ પૂર્વ ખેલાડી ને મુંબઈ ઈન્ડિયન્સ એ પણ રિટેન કર્યો નહીં હોવા થી તે મુક્ત છે. આતક ઝડપી ને અમદાવાદ ફેંચાઈઝી હાર્દિક પંડ્યા ને કપ્ત|ાનપદ ઓફર કરી ટીમ માં સમાવી શકે છે. આ ઉપરાંત હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રી નું નામ પણ ફાયનલ થઈ ગયા ના અહેવાલ છે. આ ઉપરાંત ઈશાન કિશન અને રાશિદ ખાન નો પણ ટીમ માં સમાવેશ કરાયો છે.આમ ચાલુ વર્ષે આઈપીએલ માં બે વધારે ફેંચાઈઝીઓ સાથે વધારે મેચો અને વધારે રોમાંચ સાથે મનોરંજન કરવા નો ક્રિકેટ રસિયાઓ ને લ્હાવો મળશે.

Leave a Reply

Your email address will not be published.