ચીન ના ખતરનાક ઈરાદા
વિશ્વ ની એક માત્ર મહાસત્તા અમેરિકા એ ચીન ઉપર એવા સનસનીખેજ આરોપો લગાવ્યા છે કે ચીન દુશ્મન દેશો ના સૈનિકો ને લકવાગ્રસ્ત બનાવી દે તથા તેમના મગજને પણ કાબુમાં રાખી શકે તેવા ભયાનક જ વિ ક હથિયારો વિકસાવી રહ્યું છે.અમેરિકા એ મગજ ને કાબુ માં કરી શકે તેવું હથિયાર બ વ વા માટે બાયો ટેકનોલોજી ના ઉપયોગ બદલ ચીન ની એકેડેમી ઓફ મેડિકલ સાયન્સ અને ૧૧ એફિલિયેટેડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ને પણ બ્લેક લિસ્ટ કરી દીધા હતા. ચીન વિરોધીઓ ના ઉપર શારીરિક હુમલા કરવા ના બદલે વિરોધી ની ઈચ્છાશક્તિ ઉપર જ હુમલો કરી ને દુશ્મન ને લકવાગ્રસ્ત બનાવવા તેમ જ પોતાના કાબુ માં કરવા માટે ના પ્રયાસો કરી રહ્યું છે. અમેરિકી કોમર્સ ડિપાર્ટમેન્ટ વધુ જાણકારી ના આપતા માત્ર એટલું જ કહ્યું હતું કે ૨૦૧૯ ના સૈન્ય ડોક્યુમેન્ટ્સ એ બાબત નો સંકેત આપે છે કે બેઈજિંગ શું હાંસલ કરવા નો પ્રયત્ન કરી રહ્યું છે. ચીન ની એકેડેમી ઓફ મિલિટરી મેડિકલ સાયન્સિસ અને તેની સહયોગી સંસ્થાઓ ને અમેરિકા એ એન્ટિટી લિસ્ટ માં સામેલ કરી દીધી છે. અર્થાત કે હવે કોઈ પણ અમેરિકન કંપનીઓ લાયસન્સ વગર તેમને માલ વેચી શકશે નહીં.

આવો નિર્ણય એવા સમયે લેવાયો છે કે જ્યારે અમેરિકા ના અન્ય સર કારી વિભાગો દ્વારા અમેરિકા ની કંપનીઓ ને ચેતવણી આપવા માં આવી હતી કે ચીન બાયો ટેકનોલોજી સહિત ની અમેરિકા ના મહત્વ ના સેક્ટર્સની જાણકારી હાંસલ કરવા પ્રયત્નશીલ ચીન જે ટેકનીકને વિકસીત કરવા ના પ્રયત્નો માં લાગેલું છે તેમાં જીન ઓડિટTગ, બ્રેઈન મશીન ઈન્ટરફેસ અને હ્યુમન પફ મન્સ એવ્હીસમેન્ટ પ્રમુખ છે. અ મ રિકા ને ચિંતા છે કે ચીન આ હથિયારો નો ઉપયોગ ચીન ના જ લઘુમતિઓ જેવા કે ઉ ઈ – ૨ મુસ્લિમ સહિત પોતાના જ વિરોધી નાગરિકો ને કાબુ માં કરવા કરી શકે છે. ચીન આ હથિયારો ના સામુહિક પરીક્ષણ માટે સૌપ્રથમ ઉપયોગ પોતાના જ દેશ ના ધાર્મિક અલ્પ સંખ્યક સમુદાયો ઉપર કાબુ મેળવવા માટે કરી શકે છે. આથી અમે અમેરિકા ની ટેકનલોજી કે સેટિવેર કે જે મેડિકલ સાયન્સ અને બાયો કનિક લ ઈનોવેશન ને સમર્થન આપે છે. તેમને આ ટેકનોલોજી ચીન ને આપા વા ની મંજુરી અ .શકતા નથી અમેરિકી કોમર્સ ડિપાર્ટમેન્ટ એ ચીન ઉપરાંત તુર્કી, મલેશિયા અને જ્યોર્જિયા ની કંપનીઓ ને પણ બ્લેક લિસ્ટ કરી હતી. જેઓ અમેરિકા નો સામાન ઈરાન ની મિલિટરી ને મોકલતા હતા.