ચીન માં કોરોના ના મોત કેટલા ?
ચીનમાં સામ્યવાદી-સરમુખત્યારશાહી શાસન છે. વર્ષ ૨૦૧૯ માં શરુ થયેલી કોર ના મહામારી નું ઉત્પત્તિ સ્થાન ચીન જ છે. જે બાબત તેણે છૂપાવતા કોરોના માહમારી સમગ્ર વિશ્વ માં ફેલાઈ હતી. જો કે સામ્યવાદી શાસન હોવા થી ચીન ની વાસ્તવિક છબી ક્યારેય દુનિયા સામે આવતી નથી અને ચીન લગભગ બધા જ સરકારી આંકડા છૂપાવે છે. પરંતુ કે હાલ માં ચીન માં કોરોના ના કારણે થયેલા મોત અંગે એક ભયાનક ખુલાસો થયો છે જે સ્તબ્ધ કરી દેનારો છે.વર્તમાન આંકડાઓ અનુસાર ચીન ની ગણતરી વિશ્વ માં સૌથી ઓછા કોરોના ના મૃત્યુવાળા દેશો માં થાય છે. જો કે વિશ્વ માં ઘણા લોકો ને ચીને જાહેર કરેલા આંકડા બાબતે સંશય છે જ. પરંતુ હવે ચીન માં કોરોના થી થયેલા મોત ના અંગે જે ખુલાસો થયો છે તે ભયાનક છે. સ્ટિવન્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ના ક્વોન્ટિવેટીવ ફાયનન્સ પ્રોગ્રામ ના ડિરેક્ટર જ્યોર્જ કેલ્હોન એ આરોપ લગાવ્યો છે કે ચીન ના શાસન એ પોતા ની છબી ને સુરક્ષીત રાખવા માટે ઓછા મૃત્યુ નો ડેટા જાહેર કર્યો હતો. વાસ્તવ માં ચીન માં કોરોના થી મૃત્યુ પામેલા લોકો ની સંખ્યા જાહેર કરાયેલા આંકડાઓ થી ૧૭,૦૦૦ ગણી વધારે હોઈ શકે છે.
એવી અા શ કા વ્યક્ત કરાઈ રહી છે કે વિશ્વ માં સૌથી કડક લો કડાઉન લાદવા છતા ચીન નો વાસ્તવિક મૃતાંક ૧૭ લાખ નો હોઈ શકે છે. જ્યારે ચીન ના સત્તાવાર નોંધાવાયેલો મૃતાંક ફક્ત ૪૬૩૬ નો જ છે. કેલ્હોન ના જણાવ્યા પ્રમાણે તે અસંભવ છે. તે તબીબી રીતે તેમ જ આંકડાકીય રીતે સંભવી જ ના શકે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે યાદ રાખો ૨૦૨૦ માં કોરોના ની ના તો કોઈ રસી હતી ના તો કોઈ ઈલાજ. જેનો અર્થ એ થયો કે તમારી પાસે એક અસુરક્ષિત વસ્તી હતી જેમણે આ સમયગાળા માં શૂન્ય કોવિડ મૃત્યુ ની નોંધ કરી હતી. વાસ્તવ માંત્યારે ચીન માં હજારો કેસો આવી રહ્યા હતા. રાતોરાત હજારો બેડ ની હોસ્પિટલો ઉભી કરાયા ના સમાચારો વિશ્વભર માં પ્રસિધ્ધિ પામ્યા હતા. જ્હોન હોપકિન્સ કોરોના વાયરસ રિસર્ચ સેન્ટર ના ડેટા અનુસાર તે સમયગાળા માં મેઈનલેન્ડ ચીન માં કોરતેના ના ૨૨,000 થી વધારે કેસો નોંધાયા હતા. આ ઉપરાંત ધ ઈકોનોમિસ્ટ ના મોડલ નો અભ્યાસ કરનાર એક નિષ્ણાંત ધ એપવેક ટાઈમ્સ ને દાવો કર્યો હતો કે ચીન માં સત્તાવાર મૃત્યુ ના આંકડા, આંકડાકીય રીતે અશક્ય છે. એપ્રિલ ૨૦૨૦પછી જ્યારે ચીન માં મોટાભાગ ના મૃત્યુ કોરોના ના ઉદ્ભવ સ્થાન સમાન કુખ્યાત વહાન પ્રાંત માં થયા હતા ત્યારે બેઈજિંગ માં શાસકો એ સત્તાવાર રીતે ફક્ત બે મૃત્યુ નોંધ્યા હતા. જે તે સમય ના રસી કે ચિકિત્સા પધ્ધતિ પણ સ્થાપિત થઈ ન હતી તે સમયગાળા માં અસંભવ છે.
અને ત્યાર બાદ થી લઈ ને હાલ માં ચીન ના શિવાન પ્રાંત જેવા અનેકવિધ પ્રાંત માં કોર તેના સંક્રમણ અને તેના પગલે લોકડાઉન ના સમાચાર વિશ્વ એ જાણ્યા છે.ચીન માં હાલ પણ વધતા જતા કોર|ોના કેસો ને લઈ ને લોકો ના મન માં ચીન ની કોરોના વેક્સિન ને લઈ ને પણ આશંકાઓ જાગવી સ્વાભાવિક છે. માત્ર ચીન માં જ નહીં, પરંતુ ચીન ની આ રસી વિશ્વભર માં દરેક દેશો માં જ્યાં જ્યાં આ રસી લગાવાઈ છે – જેમ કે મંગોલિયા, ન્હેરીન, સેલ્સેલ્સ, ચિલી, તુર્કી અને આફ્રિકા ના ઘણા દેશો માં,ત્યાં લગભગ તમામ દેશો માં તેમને તુરત જ મોટુ નુક્સાન ઉઠાવવુ પડ્યું હતું. આમ જે દેશ ની કોરોના વેક્સિન ની અસરકારના સામે ગંભીર સવાલો ઉભા થયા હોય તેવા દેશ માં જ્યારે કોરોના ના દર્દીઓ માટે ના તો રસી ઉપલબ્ધ હતી ના તો ઈલાજ ની સ્થાપિત પધ્ધતિ, તે સમયગાળા માં આટલા મોટા સંક્રમિત સમાજ માં આટલો ઓછો મૃ તાંક તબીબી રીતે તેમ જ આંકડાકીય રીતે પણ સંભવ નથી.