રાશિચક્ર
મેષ (અ,લ,ઈ)
આ સપ્તાહમાં માલી મુરાદ બર આવતા આનંદ | ઉત્સાહ રહે. લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં ઘારેલી સફળતા મળી રહે. નાણાંકીય મુશ્કેલીઓ દૂર થતાં રાહત જણાય. આવકમાં સારો એવો વધારો નોંધાય. ધંધાકીય ફોકો પ્રગતિનો માર્ગ મોકળો થતો જણાય. અગત્યની મુલાકાત લાભદાયી રહે. લાભળી તકો મળી રહે. સંપત્તિને લગતાં કાર્યો વધુ ગુંચવાતા જણાય.
વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહમાં મુશ્કેલીનાં વાદળો વિખાતા શહત જણાય. આપનાં પ્રયતoો મુજબ ફળ ચાખી શકશો. પારિવારીક વાદ-વિવાદ થી દૂર રહેવું. સ્વાધ્ય કાળજી માંગી લેશે. સંપત્તિને લગતાં પ્રશ્રોમાં હજુ થોભો અને શહ જુઓની નીતિ અપાવવી. વાવા-પ્રવાસનું આયોજન કરી શકશો. પારિવારીક મતભેદ રહૃાા કરે. ધાર્યા પરિણામો હાંસલ કરવા માઢ ને વધુ પરિશ્રમ કથ્વો પડે.
મિથુન (5,છ,ઘ)
આ સપ્તાહમાં મુરાદ બર આવતા આનંદ-ઉત્સાહ રહે. ધાર્યા પરિણામો હાંસલ કરી શકશો. લાભની તકો મળી રહે | પારિવારીક પ્રશ્નો ઉકેલી શકશો. મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. નવી મુલાકાત લાભદાયી રહે. યolપ્રવાસ થાય. આવક કરતાં જાવક વધે હી તેની કાળજી રાખજો.વા આયોજનો અમલમાં મુકી શકશો.
કર્ક (ડ, હ)
આ સપ્તાહમાં વિલંબમાં પડેલા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. નાણાંકીય પ્રશ્રો દૂર થતાં શહત જણાય. આવકમાં સિારો એવો વધારો થાય. સંપત્તિને લગતાં |પ્રશ્રો સરળતાથી પાર પાડી શકશો. રોહીજનો સાથે વાદ-વિવાદમાં પ્રસંગો | સર્જાય. ખર્ચ-ખરીદી થાય. કોર્ટ-કચેરીને
લગતાં પ્રશ્રો અઠવાયેલા જણાય. ધાર્મિક કિાર્યો આગળ વધારી શકશો.
સિંહ (મ,ઢ).
આ સપ્તાહમાં મુશ્કેલીનાં વાદળો વિખવા જણાય. ધંધાકીય ફોકો વિલંબમાં પડેલા. અઠવાયેલા કાર્યો પાર પાડી શકશો. સંપત્તિને લગતાં પ્રશ્નો વધુ ગૂંચવાતા જણાય. પારિવારીક મળમેળ રહે. સ્વારશ્ય કાળજી માંગી લેશે. હીજન સાથે મિલoમુલાકાત થાય. oiાણાંકીય પ્રશ્રો પાર પડdi શહd જણાય. માસિક આoiદ ઉત્સાહ જણાય.
8ન્યા (પ.ઠ.ણ)
આ સપ્તાહમાં વાણી પર સંયમ રાખવો. ખોઢા વાદ-વિવાદમાં પડવું નહિ.ઉiાવળિયા નિર્ણયો લેવા otહિ.ધાર્યા પરિણામ હાંસલ કરવા માટે વધુ પ્રયાળો કરવા પડે. વિરોધીઓ ફાવી જાય છહી તેની કાળજી રાખવી. કોર્ટ-કચેરીને લગતાં પ્રશ્નો યથાવત રહે. ધંધાકીય પ્રશ્નો વધુ ગૂંથવાળા જણાય. મુશ્કેલીારી પરિસ્થિતિનો સામનો કરવો પડે. પારિવારીક મતભેદoti પ્રસંગો સર્જાય.
તુલા (ર, વ) .
આ સપ્તાહમાં મoloણી મુશદ બર આવતી જણાય. લાભની તકો મળી રહેલા આoiદ|ઉત્સાહ રહે. નાણાંકીય પ્રશ્નો હળવો થાય.આવકમાં વધારો થાય. વા આયોજનો અમલમાં મૂકી શકશો. સંપતિoો લગતાં પ્રશ્રો હજુ ગૂંચવાયેલા જણાય. માનસિક ચિંતા રહા કરે. હોઠીજા સાથે મિલનમુલાકાત થાય. યon-પ્રવાસનું આયોજal થાય. સ્વાધ્ય કાળજી માંગી લેશે.
વૃશ્ચિક (ન,ય)
:આ સપ્તાહમાં આપનાં અઢવાયેલા તેમજ વિલંબમાં પડેલા કાર્યોનો ઉકેલ આવતા રાહત જણાય. લાભની તકો મળી રહે. પુરુષાર્થનું ફળ ચાખી શકશો. પારિવારીક મતભેદoiાં પ્રસંગો સર્જાય. સ્વાથ્ય સુધરતું જણાય. અકસ્માતથી સાવધ રહેવું. સંપતિial| લગતાં પ્રશ્રો સફળતાપૂર્વક પાર પાડી શકશો. મૌલી મુરાદ બર આવતાં આનંદ-ઉત્સાહ રહે.
ધન (ભ,ધ,ઢ, ફ)
આ સપ્તાહમાં ધાર્યા કાર્યો પાર પડતાં આનંદ ઉત્સાહ રહે. માની મુરાદ બર આવે. પારિવારીક ગેટ્સમો સર્જા1 મતભેદના પ્રસંગો રહૃાા કરે. વાણી પર સંયમ રાખવો. અવળાં મોસે છાણાંકીય વ્યવહારો કરવા સલાહભર્યા oથી. અઠવાયેલા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. વ્યર્થoli વાદ-વિવાદથી દૂર રહેવું. યારા-પ્રવાસ હાલ ઢાળવો. ધીરજથી કામ લેવુ.
મઠરે (ખ, જ)
આ સપ્તાહમાં લાભની તકો મળી રહેai આoiદ-ઉત્સાહ રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો માર્ગ મોકળો થાય. પારિવારીક વાદવિવાદમાં પ્રસંગો સર્જાય. હીજ સાથે મિલ-મુલાકાત થાય. Gવા આયોજનો અંગે ગોઠવણ થાય. આવક કરતાં જાવડ વધdi oાણાંભીડ વર્તાય. ધંધામાં ભાગીદારી કરી શકશો. ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ.
કુંભ (ગ,શ,સ,ષ)
આ સપ્તાહમાં વિલંબમાં પડેલા કાર્યો પાર પાડી શકશો. નાણાંકીય મુશ્કેલીમાંથી માર્ગ મળી રહેલા રાહત જણાય. આવકમાં વધારો થાય. લાભળી તકો મળી રહે. otવી આયોજsl સફળતાપૂર્વક અમલમાં મૂકી શકશો. પારિવારીક મતભેદ સર્જાય નહિ તેની કાળજી રાખવી. રોહીજનોનો સહકાર મળી રહે. સંપત્તિને લગતાં પ્રશ્રો હળવા થાય. ધંધાકીય અગત્યoli નિર્ણયો લઈ શકશો.
મીન (દ,ચ,,થ)
આ સપ્તાહમાં આપનાં યશ-કિર્તીમાં વધારો થાય. ધંધાકીય છોકો સફળતા મળી રહે. પરિશ્રમ મુજબનું ફળ ચાખી શકશો. લાળી તકો મળી રહે. સ્વારય અંગે | બેદરકારી દાખવવી નહિ. નોકરિયાતોને | બઢવી તેમજ બદલીની તકો મળી રહે. | મનની મુરાદ બર આવે. અઠવાયેલા તેમજ વિલંબમાં પડેલા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો.