ગ્લોબલ વર્લ્ડ લિડર્સ નં.૧ મોદી

આખા વિશ્વ ના શાસનકર્તા રાજનેતાઓ પૈકી ટોચ ના ૧૩ રાજનેતાઓ ના વિશ્વ ના સૌથી લો કપ્રિય રાજ – તા પસંદ કરવા ના સર્વે માં ૭૧ ટકા એ પ્ર, વ લ રેટીંગ સાથે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ક્રમાંકે આવ્યા છે. આ અગાઉ ગત વર્ષે યોજાયેલા અન્ય એક સમાન શ્રેણી ના સર્વે માં મોસ્ટ પોપ્યુલર વર્લ્ડ લિડર્સ માં પણ ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવ્વલ સ્થાને રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની લોકપ્રિયતા ભારત દેશ ના સીમાડાઓ વટાવી ને આખા વિશ્વમાં ફેલાયેલી છે. આથી જ રેટીંગ એજન્સી મા [ ૨૧ ક – સા ૯૮ – ૮ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા યોજાયેલા ૦ લ બ લ ‘વર્લ્ડ લિડર્સ રેટિંગ માં વિશ્વ ના ચુનીંદા ૧૩ રાજનેતાઓ માં વડાપ્રધાન મોદી ૭૧ ટકા એપ્રુવલ રેટીંગ, ૭ ટકા તટસ્થ અને ૨૧ ટકા નેગેટીવ સાથે પ્રથમ ક્રમાંકે આવ્યા છે. અન્ય યાદી માં બીજા ક્રમાંકે ૬૬ ટકા એપ્રુવલ રેટીંગ સાથે મેક્સિકો ના રાષ્ટ્રપતિ આન્નેસ મેન્યુઅલ લોપેઝ જ્યારે ત્રીજા ક્રમાંકે ૬૦ ટકા એપ્રુવલ રેટીંગ સાથે ઈટાલિ ના રાષ્ટ્રપતિ મોરિયા દ્વાધી છે.જ્યારે વિશ્વ ની એકમાત્ર મહાસત્તા અને વિશ્વ ના સૌથી શક્તિશાળી મનાતા અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બાયડન ૪૩ ટકા એપ્રુવલ સાથે છઠ્ઠા સ્થાને છે.

કેનેડા ના વડાપ્રધાન જસ્ટિન ટુડો નું પણ એપ્રુવલ રેટીંગ ૪૩ ટકા જ હોવા છતા તેમને સાતમા સ્થાને રખાયા છે કારણ કે તેમનું નેગેટીવ રેટીંગ ૫૧ ટકા તે બાયડન ના નેગેટીવ રેટીંગ ૪૯ ટકા કરતા વધારે છે. આ યાદી માં ચોથા સ્થાને જાપાન ના વડાપ્રધાન ફુમિયો કિશિદા ૪૮ ટકા અને પાંચમા સ્થાને જર્મની ના ચાન્સેલર ઓફ સ્કોલ્ટ ૪૪ ટકા એપ્રુવલ રેટીંગ સાથે સ્થાન મેળવે છે. આ યાદી માં છેલ્લા ૧૦ મા સ્થાને એક સમયે અડધા થી વધારે વિશ્વ ઉપર રાજ કરનાર ગ્રેટ બ્રિટન ના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન આવે છે જેમને માત્ર ૨૬ ટકા એપ્રુવલ, ૫ ટકા ન્યુટ્રલ અને ૬૯ ટકા નેગેટીવ રેટીંગ મળ્યું હતું. આમ નોર્થ અમેરિકા, યુરોપ અને પશ્ચિમ ના વિકસીત દેશો ના વડાઓ ને પણ પાછળ છોડી ને ભારત નાવડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. જે દરેક ભારતીય માટે ખૂબ ગૌરવ ની વાત છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૧ ટકા એપ્રુવલ રેટીંગ સાથે ભલે ગ્લોબલ વર્લ્ડ લિડર્સ ની યાદી માં નં.૧ ના સ્થાને રહ્યા હોય, પરંતુ તેમનું સર્વોત્તમ એપ્રુવલ રેટીંગ મોર્નિગ કન્સલ્ટ મે ૨૦૨૦માં નોંધ્યું હતું જ્યારે વડાપ્રધાન મોદી ને ૮૪ ટકા નું એપ્રુવલ રેટીંગ મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.