એરિન ટુલ ની વિદાય
કેનેડા | ની કન્ઝર્વેટીવ પાટીના લિડર તેમ જ લિડર ઓફ ઓપોઝિશન એરિન ઓ ‘ટુલ એ બુધવારે કન્ઝર્વેટીવ પાર્ટી કોકસ માં તેમને પદ ઉપર થી હટાવવા માટે થયેલા ગુપ્ત મતદાન માં હારી ગયા બાદ કન્ઝર્વેટીવ પાર્ટી ના લિડર તરીકે રાજીનમુ આપી દીધું હતું. હવે તેઓ દરહામ ના એમ.પી. તરીકે કાર્યરત પાછલા લાભ . અ – ક સપ્તાહ થી કન્ઝર્વેટીવ ૫. ટીન માં પાર્ટી લિડરશીપ સામે શરુ શા ય લી ચ ળ વ ળ છે દ અને ખરો બુધવાર કન્ઝર્વેટીવ ૫. ટીકોકસ ની મિટીંગ એરિન ઓ ટુલ ને નેતપદે ચાલુ રાખવા કે હટાવવા તેનો નિર્ણય કરવા મળી હતી. જો કે આ પૂર્વે એરિન ઓ ‘ટુલ છેલ્લુ ઈલેક્શન હાર્યા બાદ પણ નેતાપદ સાચવી રાખવા માં સફળ રહ્યા હતા. આવતી ચૂંટણી અગાઉ ૨૦૨૩ માં તેમની લિડરશીપ રિવ્યુ થવા ની હતી. પરંતુ તાજેતર ના સમય માં તેમના દ્વારા ઘણા મહત્વ ના મુદ્દાઓ જેવા કે કાર્બન ટેક્સ, ગન કન્ટ્રોલ અને વેક્સિનેશન અંગે પોતાના વિરોધાભાસી નિર્ણયો અને વારંવાર ના યુ ટર્ન થી ઘણા કન્ઝર્વેટીવ એમ. પી. અને સેનેટરો નારાજ હતા.
આખરે આવા અગ્રણી એમ.પી. અને સાંસદો એ એરિન ઓ ‘ટુલ ના ૧૧૮ સભ્યો ના પાર્ટી કોકસ માં થી એક તૃતિયાંશ સભ્યો ની સહી સાથે એરિન ઓટુલ ની લિડરશીપ રિવ્યુ કરાવવા પત્ર આપતા આખરે બુધવારે પાર્ટી કોકસ ની મિટીંગ રાખી હતી. જેમાં બેલેટ વડે ગુપ્ત મતદાન કરાવતા લિડરશીપ બદલવા ની તરફેણ માં ૭૩ એમ. પી. જ્યારે લિડરપદે ચાલુ રાખવા ની તરફેણ માં માત્ર ૪૫ વોટ પડતા આખરે પાર્ટી કોકસ એ લિડરશીપ બદલવા નો નિર્ણય લીધો હતો. આમ પાર્ટી કોકસ ની મિટીંગ બાદ એરિન ઓ ટુલએ કન્ઝર્વેટીવ પાર્ટીના નેતાપદે થી રાજીનામુ આપ્યા બાદ વિડીયો સંદેશ માં તેઓ દરહામ ના એમ.પી. તરીકે પ્રવૃત્ત રહેવા ઉપરાંત કન્ઝર્વેટીવ પાર્ટી ને અને નવા નિમાનાર – ચૂંટાનાર નેતા ના નેતૃત્વ માં કન્ઝર્વેટીવ પાર્ટી માટે પૂરી નિષ્ઠા થી કામ કરતા રહેશે તેમ જણાવ્યું હતું. આમ હવે કન્ઝર્વેટીવ પાર્ટી માં હાલ કાર્યકારી નેતા અને બાદ માં ચૂંટણી નું આયોજન થતા પૂર્ણ સમય ની લિડરશીપ માટે રેસ શરુ થશે.