‘સિધ્ધ નિર્દયી : હેન સુમના

પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંગ સિધ્ધ પોતાની જ પાર્ટી ના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર | સિંગ અને હાલ ના મુખ્યમંત્રી ચરનજીતસિંગ ચન્ની સામે અનેક વિવાદો ખડા કરી ચૂક્યા છે. હવે ખૂદ તેની ઉપર ખૂબ નિર્દયી હોવાનો આરોપ તેમની જ અમેરિકાથી આવેલી પ્લેન સુમન તુર એ લગાવ્યો છે.પંજાબ ની તીર્થનગરી અમૃતસર ના પૂર્વ સાંસદ અને હાલ માં આજ બેઠક ઉપર થી વિધાનસભા ની ચૂંટણી લડી રહેલા પંજાબ કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ નવજોતસિંગ સિધ્ધ ઉપર તેમની જ બહેન એ જ અમાનવીય વ્યવહાર અને માતા ને જ ત્રાસ આપવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. નવજોત સિંગ સિધ્ધ ની વ્હેન સુમન તુર એ ખૂબ ગંભીર કહી શકાય તેવા આરોપો લગાવતા જણાવ્યું હતું કે નવજોત એ તેમના પિતા ભગવંતસિધ્ધ ના મૃત્યુ બાદ તેમની માતા નિર્મલા ભગવંત અને મોટી પ્લેન ને ઘર ની વ્હાર કાઢી મુક્યા હતા. તેમની માતા એ પોતાના પરિવાર ની છબી બચાવવા દિલ્હી રેલ્વે સ્ટેશન ઉપર આશરો લીધો અને દિલ્હી રેલ્વે સ્ટેશન ઉપર જ તેમનું બિનવારસી હાલત માં મોત થઈ ગયું હતું. પરંતુ સિધ્ધ નવજોત એ તેમની દરકાર લીધી ન હતી.

નવજોત સિંગ એ આ બધુ પોતાના પિતા ની પ્રોપર્ટી માટે કર્યું હતું. સિધ્ધ ના બ્લેન સુમન તુર એ અમેરિકા થી ચંદીગઢ પહોંચી ને કરેલી પ્રેસ કોન્ફરન્સ માં કહ્યું હતું કે નવજોત એ પણ જુઠુ બોલ્યા હતા કે અમારા માતા-પિતા કાયદેસર રીતે અલગ થઈ ગયા હતા. નવજોત ઘણા જ નિર્દયી છે. તેણે ૧૯૮૬ માં પિતા ભગવંત સિધ્ધ ના અવસાન બાદ માતા નિર્મલા ભગવંત અને મોટી પ્લેન નો સહારો બનવા ના બદલે માત્ર મિલ્કત ખાતર તેમને ઘર માં થી તગેડી મુક્યા હતા. સુમન તુર એ જણાવ્યું કે તેઓ નવજોત સિંગ સિધુ ને આ વખતે મળવા તે સમયે અમૃતસર તેમના ઘરે પણ ગયા હતા પરંતુ નવજોત સિંગ સિમ્બુ એ દરવાજો ખોલ્યો ન હતો. બાદમાં તેમણે નવજોત નો વોટ્સ એપ ઉપર સંપર્ક કરવા નો પ્રયત્ન કર્યો હતો તો નવજોત એ તેમને બ્લોક કરી દીધા હતા. નવજોત સિંગ એ પિતા ના અવસાન બાદ માતા નિર્મલા ને ઘણો ત્રાસ આપ્યો હતો. તેમણે ઘણી વખત નવજોત સાથે વાત કરવા નો પ્રયત્ન કર્યો હતો પરંતુ નવજોત સિંગ એ તેમને પોતાના પિતા ના જ ઘર માં પણ પ્રવેશવા ની મંજુરી આપી ન હતી.નવજોત સિંગ સિધ્ધ તો વ્હેન ના આરોપો બાદ ચૂપ છે પરંતુ તેમના બચાવ માં ઉતરેલી તેમની પત્ની નવજોત કૌર સિધ્ધ ના જણાવ્યા પ્રમાણે તેમના સસરા ભગવંત સિંગ સિધ્ધ એ બે લગ્નો કર્યા હતા. સિધ્ધ ની બે બહેનો તેમના પિતા ના પહેલા લગ્ન થી થયેલા સંતાન છે.

Leave a Reply

Your email address will not be published.