અન્ડર ૧૯ વર્લ્ડ કપ જીતતું ભારત
૫ મી ફેબ્રુઆરી એ મેન્ટિગુઆ ના વિવિયન રિચર્ડસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈસીસી મેન્સ અન્ડર ૧૯ વર્લ્ડ ૫ મેચ ની ફાયનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં ભારત નો ૪ વિકેટ એ ભવ્ય વિજય થતા પાંચમી વખત વિશ્વ ચેમ્પિયન બન્યું હતું.ઈ – લ -ડ એ ટોસ જીતી ને પ્ર થ મ બે ટીંગ. સાં દ _ક ૨ તા.શા મ લ અને બેથેલ ઓપનીંગ કરતા મેદાનમાં ઉતર્યા હતા જો કે બેથેલ માત્ર ૧ રને અને ત્યાર બાદ તુરંત કપ્તાન ટોમ પ્રેસ્ટ 0 રને આઉટ થતા ૩૭ રને ૩ વિકેટ નો સ્કોર થયો હતો. જો કે ત્યાર બાદ જેમ્સ રેસ એ શાનદાર ૯૫ રન અને જેમ્સ સેલ્સ ના ૩૪ રન સિવાય અન્ય કોઈ બેટ્સમેન ક્રિઝ ઉપર ના ટકતા ઈંગ્લેન્ડ ૪૪.૫ ઓવરો માં ૧૮૯ રન બનાવી ઓલ આઉટ થઈ ગયું હતું. ભારત તરફ થી રાજ બાવા-૫ વિકેટ જ્યારે રવિ કુમાર-૪ અને કૌશલ તાંબે ને ૧ વિકેટ મળી હતી.ભારતીય ટીમે જીતવા માટે ૧૯૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા રઘુવંશી અને હનુર સિંગે ઓપનીંગ કર્યું હતું. જો કે કમનરૂ બેિ રઘુવંશી બીજા જ બોલે શૂન્ય રને આઉટ થતા સ્કોર શૂન્ય રને ૧ વિકેટ નો થયો હતો. જો કે ત્યાર બાદ હનુર સિંગ અને રશીદ શેખ એ બાજી સંભાળતા હનુર ને ૨૧ રન જ્યારે રશીદ એ અડધી સદી ફટકારી હતી.ત્યાર બાદ નિ શા – ‘ત સિધ્ધ એ પણઅ ણ જેમ અડધી સ. દ ી અને રાજ બાવા-૩૫ તેમ જ દિનેશ બાવા ના અણનમ ૧૭ રન ની મદદ થી ૪૩.૪ ઓવરો માં ૬ વિકેટ એ ૧૯૫ રન બનાવતા ભારતીય ટીમે ૪ વિકેટ થી ફાયનલ માં જીત મેળવી ને અંડર ૧૯ વર્લ્ડ કપ જીતી લીધો હતો.ભારતીય ટીમ ના ઓલ રાઉન્ડર રાજ બાવા ને ૩૫ રન ફટકારવા ઉપરાંત ઈંગ્લેન્ડ ની ૫ વિકેટો પણ ઝડપતા પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ એનાયત કરાયો હતો. આમ આઈસીસી મેન્સ અંડર ૧૯ વર્લ્ડ કપ ઉપર ભારતે પ મી વાર કલ્જો જમાવતા વિશ્વ ચેમ્પિયન બન્યું હતું.