ફરહાન – શિબાની ની ૨૧ ફેબ્રુ એ લગ્ન કરશે

બોલિવુડ ના જાણિતા પ્રોડ્યુસર એક્ટર ફરહાન અખ્તરે જણાવ્યું હતું કે ૨૧ મી ફેબ્રુઆરી એ કોર્ટ માં મેરેજ કર્યા બાદ માત્ર પરિવાર અને નજીક ના મિત્રો ની ઉપસ્થિતિ માં ખંડાલા સિં થા તો ફાર્મહાઉસ
સુકુન ખાતે -પા ના ક , સેલિબ્રેશન યા જા શે . લગ્ન ની તૈયારી અને બધી દય વ શા વ ડાં – 1 પ્લાનર સંભાળી રહ્યા છે. કોરોના ના કારણે મર્યાદીત સેલિબ્રેશન મનાવાશે. થોડા સમય માં કોરોના ની સ્થિતિ હળવી થતા ફાયનલ ડેસ્ટિનેશન હજુ સેલિબ્રેશન માટે નક્કી થયુ નથી પરંતુ કપલ ના પ્લાન્સ મુંબઈ, લોનવાલા અથવા મોરેશ્યિસ માં થી કોઈ એક હોઈ શકે છે. શિબાની તથા ફરહાન પોતાના લગ્ન માં પ્રખ્યાત ડિઝાઈનર સબ્યસાચી ના આઉટફીટ પહેરશે. ફરહાન અને શિબાની છેલ્લા ચાર વર્ષ થી લીવ ઈન માં રહે છે. આ બન્ને એ શરુઆત માં પોતાના સંબંધો થોડો સમય છુપાવ્યા બાદ ૨૦૧૮ માં પોતાના રિલેશન ને સત્તાવાર સ્વિકાર્યા હતા. જો કે ફરહાન ના આ બીજા લગ્ન છે. આ અગાઉ તે હેરસ્ટાઈલિસ્ટ અધુના સાથે લ – ગથિ થી જોડાયો હતો. તેમના દામ્પત્યજીવન માં બે દિકરીઓ છે. જો કે બાદ માં બન્ને અલગ થઈ જતા ડિવDર્સ ફાઈલ કર્યા હતા. હાલ માંફરહાન અખ્તર પોતાના નિર્દેશન માં ફિલ્મ જી લે જરા બનવી રહ્યો છે. આ ફિલ્મ માં પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ લીડ રોલ માં છે. શિબાની દાંડેકર ૪૧ વર્ષીય છે અને તે વીજે, મોડેલ, સિંગર અને એન્કર છે. જ્યારે ફરહાન અખ્તર પણ એક મલ્ટિ ટેલેન્ટેડ કલાકાર છે. તે રાઈટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર હોવા ઉપરાંત સિંગર પણ છે.

Leave a Reply

Your email address will not be published.