અમેરિકા માં જૈન ધર્મ ઉપર યુનિવર્સિટીઓ માં કોર્ષ

અમેરિકા ની ભોગવિલાસ ની અને ગન કલ્ચર ની સંસ્કૃતિ ધરાવતા આ દેશ માં હવે દેશ ની ૪૦ યુનિવર્સિટીઓ માં જૈન ધર્મ ઉપર આગામી શૈક્ષણિક વર્ષ થી કોર્ષ ચાલુ કરાશે તેમાં પણ જૈન ધર્મ ઉપર પી.એચ. ડી. તેમ જ સાત્વિક આહાર અને અહિંસા ઉપર અલગ જ કોર્ષ |Mદ ભણાવાશે. WHAT IS અમેરિકા ના ][A]N][SM? ઘણા રાજ્યો | માં ફેલાયેલા ગન કલ્ચર ના કારણે ત્યાં ૨૦૨૧ માં એક વર્ષ માં અમેરિકા માં ૬૯૩ માસ શૂટિંગ ની ઘટનાઓ ઘટી હતી. તેમાં પણ એ જાણી ને વધારે આશ્ચર્ય થશે કે આ પૈકી ની ૩૪ ઘટનાઓ શાળાઓ માં જ થઈ હતી. એક તરફ અમેરિકા માં ગન ઉત્પાદક લોબી એટલી તાકતવર છે કે ગન કન્ટ્રોલ ઉપર કોઈ દેશવ્યાપી યોજના બનવા દેતી નથી. ત્યારે હિંસા ના ઉકેલ ને ધ્યાન માં રાખી ને શિક્ષણ થકી બાળકો ને તેની ગંભીરતા વધુ સારી રીતે સમજાય તે માટે યુનિવર્સિટીઓ એ જૈન ધર્મ ને પોતાના અભ્યાસક્રમો માં જ સ્થાન આપી દીધું છે. જૈન ધર્મ માં અહિંસા અને જીવદયા નું આગવું મહત્વ છે. આ ઉપરાંત પૌષ્ટિક પરંતુ સાત્વિક આહાર જે તમારા પોતાના સ્વાથ્ય માટે ખૂબ જરૂરી છે તે તમામ બાબતો નું અતિ ચુસ્ત રીતે પાલન કરાતું હોય છે. તદુપરાંત આહારગ્રહણ કરવા ના સમય નું પણ જૈન ધર્મ માં આગવું મહત્વ છે. જૈન ધર્મ માં સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે જ ભોજન ગ્રહણ કરી શકાય છે. સૂર્યાસ્ત બાદ અર્થાત કે રાત્રે ૭ વાગ્યા પહેલા જમી લેવા નો નિયમ બનાવાયો છે જેનું જૈનધર્મીઓ અતિ ચુસ્તતા થી પાલન કરે છે. આ બાબત સાથે વિજ્ઞનિ પણ જોડયેલુ છે. આ ઉપરાંત સુક્ષ્મ જીવજં તુ આ ની પણ હિંસા ના થઈ જાય તેવા જીવદયા ના નિયમો ને અનુસરતા જૈન સાધુ-સાધ્વીઓ હંમેશા હોં આગળ સફેદ કપડા નો માસ્ક મોટું તથા નાક ઢંકાય એમ રાખે છે. તથા સામાન્ય રીતે આજ ના સમય માં પણ એક સ્થળે થી બીજા સ્થળે વિચરણ કરતા કોઈ યાંત્રિક વાહનો નો ઉપયોગ ના કરતા સેંકડ-હજારો માઈલ ની પદયાત્રા જ કરતા હોય છે. આવી તમામ બાબતો ફેડરેશન ઓફ જૈન એસોસિએશન નોર્થ અમેરિકા ના પ્રસ્તાવ ઉપર હવે અમેરિકા ની ૪૦ યુનિવર્સિટીઓ માં જૈન ધર્મ ઉપર નાના-મોટા ૩૦ કોર્ષ ભણાવવા માટે સહમતિ સધાઈ છે. આમ ગન કલ્ચર અને હિંસા ના વાતાવરણ ને સુધારવા યુનિ.ઓ માં હવે જીવદયા અને અહિંસા પરમો ધર્મ ના પાઠ ભણાવાશે.

Leave a Reply

Your email address will not be published.