‘ ૨૦૦૮ સિરિયલ બોંબ બ્લાસ્ટ ‘નો ઐતિહાસિક ચુકાદો
અમદાવાદ માં ૨૦૦૮ માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ નાં કેસ નો ૧૪ વર્ષે ઐતિહાસિક ચૂકાદો આવી ગયો છે. અમદાવાદ ની સ્પે. કોર્ટના જજ એ ભારતીય ઈતિહાસ માં પ્રથમ વખત એક સાથે ૩૮ આરોપીઓ ને ફાંસી ની સજા જ્યારે ૧૧ આરોપીઓ ને આજીવન જેલ ની સજા : ફ ર મા વ વા ઉપરાંત પુરવાઓ ના અભાવે ૨૮ જણા ને નિદષ જાહેર કર્યા હતા.મી જુલાઈ, ! ૨ ૦ ૦ ૮ ના રોજ અમદાવાદ માં સાંજે ૭.૪૫ વાગ્યે મણિનગર વિસ્તાર માં પ્રથમ બોંબ વિસ્ફોટ થયો હતો. ત્યાર બાદ ની ૭૦ મિનિટો માં ૨૦થી વધુ બોંબ ધડાકાઓ એક પછી એક થવા લાગ્યા જેણે આખા અમદાવાદ ને ધણધણાવી નાંખવા ઉપર’સંત પ૬ લોકો ના મોત થયા હતા જ્યારે ૨૦૦ થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ સિરિયલ બોબબ બ્લાસ્ટ ની શરુઆત મણિનગર થી કરાઈ હતી કારણ કે ૨૦૦૮ માં તત્કાલિન ગુજરાત ના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નો મતવિસ્તાર હતો. આતંકવાદીઓ નો આ બોંબ વિસ્ફોટો કરવા પાછળ નો આશય ૨૦૦૨ ના રમખાણો નો બદલો લેવા તેમ જ ગુજરાત માં રમખાણો ભડકાવવા તેમ જ મુખ્યમંત્રી ની હત્યા નો પણ ભાવિ પ્લાન હતો.
આ વિસ્ફોટો માં ઈન્ડિયાન મુજાહિદ્દીન અને ટુડન્ટ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમી) સાથે સંકળાયેલા આતકવાદીઓ સામેલ હતા. આતંકવાદીઓ એ ટિફીન બોંબ, કુકર બોંબ ને ભીડ અને બજારો ના સ્થળે બોંબ વિસ્ફોટો કરાયા હતા. વિસ્ફોટો ની પાંચ મિનિટ પહેલા આતંકવાદીઓ એ ન્યુઝ એજન્સીઓ ને ઈ-મેઈલ HTછે.માં, આ હા મા ક લી જણાવ્યું હતું કે તમે જે ઈચ્છો તે કરી શકો છો, રોકી શકો તો રોકો. જો કે પોલિસે ઝડપી તપસ કરી ૭૮ આરોપીઓ ને ઝડપી લીધા હતા. જે પૈકી એક તાજ નો સાક્ષી બનતા ૭૭ આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો. ૧૩ વર્ષ ના લાંબા ટ્રાયલ દરમ્યિાન ૧૧૬૩ સાક્ષીઓ ના નિવેદનો નોંધવા માં આવ્યા હતા. પોલિસ અને અન્ય એજન્સીઓ એ ૬000 સંયોગિક પુરાવાઓ રજુ કર્યા હતા. આખરે અમદાવાદ ની સ્પે. કોર્ટના જજ શ્રી અંબાલાલ પટેલ એ ૬૦૫ર પાના ના પોતાના શકવર્તી ચૂકાદા માં ૩૮ આરોપીઓ ને ફાંસી અને ૧૧ ને આજીવન કેદ અને ૨૮ ને પુરાવાઓ ના અભાવે નિર્દોષ છોડ્યા હતા. ભારતીય ઈતિહાસ માં આ અગાઉ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસ બાદ આ કેસ માં ૩૮ આરોપીઓ ને ફાંસી ની સજા ફરમાવાયા નો પ્રથમ ચૂકાદો છે.