આમિર ભાવુક થયો

બોલિવુડ ના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ની આગામી ફિલ્મ ઝૂંડ ચોથી માર્ચ થી દેશ-વિદેશો માં રિલીઝ થઈ રહી છે. ડિરેક્ટર નાગરાજ મંજુલ ની આ ફિલ્મ ઝૂંડ નુ સોશ્યિલ સ્ક્રીનીંગ મિ. પરફેક્ટનિસ્ટ આમિર ખાન માટે યા જાય હતું. આ ફિલ્મ જોઈ ને આમિર ભાવુક થઈ ગયો હતો. અ મિ ૨ એ આ ફિલ્મ ના, અમિતાભ બચ્ચન ના અને ફિલ્મ મેકર્સ ની ખૂબ પ્રશંસા કરી હતી.ફિલ્મ ઝૂંડ ને ત્રણ-ત્રણ નેશનલ એવોર્ડ વિનર ડિરેક્ટર નાગરાજ મંજુલ એ ડિરેક્ટ કરી છે અને બિગ બી એ શાનદાર અભિનય કર્યો છે. આમિર એ આ ફિલ્મ ને યુનિક ગણાવવા ઉપરાંત અમિતાભ બચ્ચન ની પણ અત્યાર સુધી ની બેસ્ટ ફિલ્મ ગણાવી હતી. ફિલ્મ ના પ્રોડ્યુસર ટી-સિરીઝ ના ભૂષણકુમાર તથા ડિરેક્ટર નાગરાજ મંજુલ સાથે વાત કરતા આમિર એ કહ્યું હતું કે તેમણે છેલ્લા ૨૦-૩૦ વર્ષો માં જે કાંઈ પણ શીખ્યું છે તે તમામ બાબતો ને આ ફિલ્મ બ્રેક આપ્યો છે. આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન સ્પોર્ટસ ટીચર વિજય બરસેના નો રોલ ભજવે છે. તે રૂમ માં રહેતા બાળકો ને ફૂટબોલ શીખવે છે. આમિર એ ફિલ્મ ના વખાણ કરતા કહ્યું હતું કે નાગરાજ જેવા જિનિયસ ડિરેક્ટર ને ઈમ્પસ કરવું સરળ નથી. અને વાસ્તવ માં તેમણે કમાલ ની ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ જોયા બાદ ઝૂંડ ની સમગ્ર ટીમ માટે માન વધી ગયું છે. આમિર એ કહ્યું કે ફિલ્મ ને વ ણવ વાપાસે શબ્દો નથી. ફિલ્મ માં તમે જે યુવકયુવતિઓ ના ઈમોશન્સ પકડ્યા છે તે ઘણા જ વખાણવાલાયક છે. અન્ય નવાગંતુકો એ પણ કમાલ નું કામ કરેલું છે. વાસ્તવ માં આવી યુનિક ફિલ્મ કેવી રીતે બની ગઈ તે બાબત પણ ચમત્કાર થી કમ નથી. આમિર એ ઉમેર્યું હતું કે ફિલ્મ માં જે સ્પિરીટ ને પકડવા માં આવ્યો છે તે માત્ર લોજીક થી આવતો નથી. ભૂષણ વાસ્તવ માં તે એક સરપ્રાઈઝીંગ ફિલ્મ છે. બચ્ચન સાહેબ એ શું જબરદસ્ત કામ કર્યું છે. આમ અમિતાભ બચ્ચન ની આ શુક્રવારે રજૂ થનારી ફિલ્મ ઝૂંડ ની આમિર ખાને ન માત્ર દિલ થી પ્રશંસા જ કરી હતી પરંતુ ભાવુક થઈ ને રડી પણ પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.