પંડ્યા, રહાણે અને પૂજારા ને ઝટકો

ભારત માં ક્રિકેટ ને કન્ટ્રોલ કરતી બીસીસીઆઈ દરેક ખેલાડીઓ ને તેમના રમત માં દેખાવ ના પ્રમાણે વર્ગીકૃત કરતી હોય છે. તેઓ એ ક્રિકેટરો માટે ચાર શ્રેણી બનાવી છે. જે એ પ્લસ, એ, બી અને સી પ્રમુખ છે. જો કે હાલ માં જ ટીમ ઈન્ડિયા ની ટેસ્ટ ક્વોર્ડ માં થી પડતા મકા ય લા હવે બીસી આિઈ એ આ બન્ને ટેસ્ટ ખેલાડીઓ ને તેમની આ પૂર્વે ની ટેસ્ટ ટીમમાં થી પડતા મુકાયા બાદ હવે બીસીસીઆઈ એ તેમને ગ્રેડ માં પણ ડિમોશન આપ્યું છે.બીસીસીઆઈ ખેલાડીઓ સાથે વાર્ષિક કોન્ટ્રાક્ટ કરે છે અને તેમાં તેમના ગ્રેડના હિસાબે વાર્ષિક મહેનતાણું અપાય છે. બીસીસીઆઈ ના વાર્ષિક મહેનતાણા માં કેટેગરી પ્રમાણે એ+ કેટગરી ના ૭ કરોડ રૂ. મળે છે, જ્યારે એ કેટેગરી માં પાંચ કરોડ, બી કેટેગરી માં ૩ કરોડ જ્યારે સી કેટેગરી માં ૧ કરોડ રૂ. મળે છે. આમ હવે ચેતેશ્વર પૂજારા ને અને અજિંક્ય રહાણે બન્ને ક્રિકેટરો ને તેઓ જે અગાઉ એ કેટેગરી માં હતા તેમને હવે બી કેટેગરી માં મુકાયા છે. ચેતેશ્વર પૂજારા એ ૨૦૨૧ માં ૧૬ ટેસ્ટ મેચો રમી તેમાં માત્ર ૮૧૦ રન બનાવ્યા હતા. તેની સરેરાશ એવરેજ ૨૭.૯૩ રહી અને આ દરમ્યિાન તેણે એક પણ સદી ફટકારી નથી. જ્યારે આવી જ હાલત અજિંક્ય રહાણે ની પણ રહી. ૨૦૨૧ થી અત્યાર સુધી તેણે રમેલી ૧૫ ટેસ્ટ મેચો માં ૨૦.૨૫ એવરેજ થી માત્ર ૫ ૪ ૭ બનાવ્યા છે અને તા ના મને ૫ | ણ કોઈ સેન્ચરી નોંધાઈ નથી. જ્યારે હાર્દિક પંડ્યા ને તો ફીટનેશ અને ફોર્મ બન્ને ની તકલીફ છે. એક સમય ના ટીમ ઈન્ડિયા ના આધારભૂત ઓલરાઉન્ડર પીઠ ની ઈજા માં થી વ્હાર આવ્યા બાદ હજુ સુધી બોલિંગ કરી શકતો નથી. છેલ્લી | સિરીઝ માં તેને માત્ર બેટીંગ કરી હતી. જો કે હવે બેટ્સમેન તરીકે તે ટીમ માં જગ્યા બનાવી શક્યો નથી. આથી બીસીસીઆઈએ તેને એ કેટેગરી માં થી સીધો સી કેટેગરી માં મુકી દીધો છે. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માં સ્થાન પરત મેળવવા આગામી આઈપીએલ સિઝન માં ન માત્ર બેટીંગ પરંતુ બોલિંગ કરી પુનઃ કમબેક કરવા નો પ્રયત્ન અચૂક કરશે.

Leave a Reply

Your email address will not be published.