રસરંગ પૂર્તિ
હું એક વકીલ છું. વળી એક | નિષ્ણાંત વકીલ સાથે મારું કામ કરું | છું. એકવાર માહિતી કે પુરાવા મળે પછી હું…’
‘ જ નહી કરી શકો.” કેમ?’
‘કદાચ ટોચના માણસો સંડ| Rવાયા હોય એવું બનવા જોગ છે.”
“લોકશાહીમાં ટોચના માણસો [ પણ જેલના સળિયા પાછળ સબડે છે
કે ફાંસીના માંચડે ચઢે છે.” || “સાચી લોકશાહીમાં જરૂર બને. પણ લાંચિયા લોકોના રાજ્યમાં
એ સહેલું નથી.’ || “એ તો હું પણ જાણે જ છું. [ પણ જે સહેલું નથી એ મારે કરી
બતાવવું છે. કાદરી સાહેબ, હું એક સામાન્ય સ્ત્રી નથી. ખુન્નસ લઈને ફરતી જોગમાયા બની છું.”
“બહુ ઉશ્કેરાઈ તમારા સ્વાશ્યને જોખમમાં ન મૂકશો.”
“આરતી, દુમનોને પાઠ ભણાવવાનો ગુસ્સો જરૂર આવે પણ વિમળભાઈના આદર્શો આપણે નથી ભૂલવાના!’ શાંત બેસી બધું સાંભળી રહેલ મનીષે કહ્યું.
“આરતીબહેન, વૈમનસ્ય વિનાશ નોતરે છે. ઝનૂન એક નહિ બે પક્ષે પાયમાલી નોતરે છે.”
“આપણે નિખિલનો વિચાર [ પણ કરવાનો છે. તમારા કોઈ ઈરાદાની એ લોકોને ગંધ આવી જાય તો એને કિડનેપ પણ કરાવી તમને ઊંચાનીચા કરી દે. શાંત રહેજો. કોઈ પાસે કંઈ ઊભરો ન કાઢતાં, પ્લીઝ
નિખિલ પર પૂરી નજર રાખજો.’ તિમિરનાં તેજ
જય ગજ્જર
મનીષે સલાહ આપી.
હું સમજું છું. બધું તમારા પર છોડી દઉં છું. તમારી શોધ પૂરી નહીં થાય ત્યાં સુધી હું કોઈ પગલું નહીં ભરું.”
ગુડ આઈડિયા. આઈ વિલ બી ઈન ટચ!”
થેંકસ એ લોટ!”
બરાબર એક મહિના સુધી જુદીજુદી વ્યક્તિઓને મળી મિ.કાદરીએ સારા એવા પુરાવા એકઠા કર્યા. બધા પુરાવા એકઠા કરી એવી સમાલોચના કરી. બધી કડીઓ મેળવી તેનું તારણ કાઢી એ નિર્ણય પર આવ્યાં:
ચીફ મિનિસ્ટરના કહેવાથી એમના અંગત સેક્રેટરીએ ઈઅપેક્ટર જાડેજાને પાંચ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. બદલામાં ઈપેક્ટરે કોઈ મારફતે મિનિસ્ટરનું કાસળ કાઢવાની યોજના ઘડી. કોઈને ગંધ ન આવે એવી રીતે કોઈ આતંકવાદી રોકી એની મારફતે કામ લેવા વિચાર્યું. એ માટે સુલેમાનને વિશ્વામાં લીધો. મિનિસ્ટર વડતાલ જવાના છે એ માહિતી મલતાં સુલેમાન