કંગના – રિતેશ ના પ્રતિભાવો

ભારતભર માં બોલિવુડ ની ફિલ્મ ધ કાશ્મિર ફાઈલ્સ ધૂમ મચાવી રહી છે. પ્રથમ દિવસે ૪.૨૫ કરોડ નો બિઝનેશ કરનારી આ ફિલ્મ પ્રથમ માત્ર છ દિવસ માં ૮૦ કરોડ નો બિઝનેસ કરી ને બોલિવુડ ના માંધાતાઓ ને ઝંઝોડી નાંખ્યા છે.બોલિવુડ ને પાપા કી જાગિર સા મ જ તા. કિગપિનો એ ના આ ફિલ્મ નું પ્રમોશન થવા દીધું, ના તો રિલીઝ સમયે જરુરી થિયેટરો | ઉપલબ્ધ થવા દીધા. જો કે આ સઘળી બાબતો જાહેર થઈ જતા જ દેશવાઓિ એ આ ફિલ્મ નું પ્રમોશન જાતે જ કરવા નું શરુ કરી દીધું. પ્રચંડ જનપ્રતિસાદ મળતા અને એક પછી એક બોક્સ ઓફિસ કલેક્શન્સ ના રેકોર્ડ બનાવી રહેલી આ ફિલ્મ ની સફળતા થી બોલિવુડ ના માંધાતાઓ ને જાણે સાપ સુંઘી ગયો છે, ખાન્સ, જોહર, પંચોલી કે બચ્ચન્સ આમ તો સોશ્યિલ મિડીયા ઉપર ઘણા એક્ટિવ રહે છે પરંતુ આ ફિલ્મ વિષે સૌ એ “સબ સે બડી ચૂપ” રહેવા માં જ શાણપણ માન્યું છે. આજ દિન સુધી માં માત્ર કંગના રાણાવત અને હ વ રિતેશ દેશમુખ જ ધ કાશ્મિર ફાઈલ્સ ઉ પ પ્રતિભાવ આપ્યો છે. કંગના એ આ બાબતે બોલિવુડ ગેંગ ઉપર બરાબર વરસતા કહ્યું હતું કે સૌ પ્રથમ તો વિવેક અગ્નિહોત્રીજી તમે ધન્ય છો. તમારી પૂરી ટીમ ધન્ય છે. તમે આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના માધ્યમ થી દેશ ને જે આપ્યું છે તેને કારણે અમને બધા ને ગર્વ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી હંમેશા તમારી આભારી રહેશે.તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના | અનેક ના પાપ ધોઈ નાંખ્યા છે. અ મા ” માર્ગદર્શન,તવ | કરવા માટે મારા તરફ | થી તમને ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયો માં કંગના એ દરેક ને ધ કાશ્મિર ફાઈલ્સ જરૂર થી જોવા અને નવા ભારત નો પાયો નાંખવા ની અપીલ કરી હતી.જ્યારે બોલિવુડ નો મરાઠી ચહેરો મનાતા પ્રતિભાશાળી રિતેશ દેશમુખે ફિલ્મ અંગે ટ્વિટ કરતા લખ્યું હતું કે આ ફિલ્મ તમામ રેકર્ડ તોડી રહી છે. આ પ્રશંસા નો સમય છે. આ ફિલ્મ ના તમામ કલાકારો અને દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી ને અભિનંદન. ફિલ્મ ની સમગ્ર ટીમ ને અભિનંદન.આ બે કલાકારો સિવાય સમગ્ર ફિલ્મ જગત હજુ પણ ફિલ્મ ને મળેલી રેકર્ડબ્રેક પ્રતિભા થી હજુ કોમા માં જ છે.

Leave a Reply

Your email address will not be published.