જાપાન માં .૩ તિવ્રતા નો ભૂકંપ
બુધવારે રાત્રે સ્થાનિક સમય પ્રમાણે રાત્રે ૧૧.૩૬ કલાકે ૭.૩ની તીવ્રતા નો ભૂકંપ જાપાન માં આવ્યો હતો. રાજધાની ટોકિયો માં દોડધામ મચવા ઉપરાંત જાપાન ના ઉત્તર-પૂર્વી વિસ્તાર માટે સુનામી નું એલર્ટ પણ જાહેર કરાયું હતું.જાપાન થી મળતા મિડીયા અહેવાલો પ્રમાણે આ ભૂકંપ નું કેન્દ્ર ફૂકુશિમા વિસ્તાર માં ૬૦ કિ. મી. ની ઉંડાઈ ઉ ૫ ૨ | હતું. જો કે મોડી રાત્રે આવે લા ભૂકંપ ના ક. ૨ ણ મોટાભાગ ના લોકો પોતા ના ઘર માં જ હતા. આ તીવ્ર ભૂકંપ ના પગલે ઓછા માં ઓછા ૨૦ લાખ ઘરો માં અંધારપટ છવાયો હતો. કેટલાક સમુદ્રી વિસ્તરિો માં એક મીટર સુધી ના દરિયા માં મોજા પણ કિનારે અફળાયા હતા. જાપાન માં ટોકિયો અને કુશિમા વિસ્તાર માં અનેક ખાનગી અને જાહેર ક્ષેત્ર ની ઈમારતો હચમચી ઉઠતા થયેલા નુક્સનિ છતા સદ્ભાગ્યે હજુ સુધી જાનમાલની નુક્સ પની થઈ નથી. જ્યારે ભૂકંપ ના પગલે ઉત્તર પૂર્વ જાપાન માં એક બુલેટ ટ્રેન પાટા ઉપર થી પડી ગઈ હતી. જાપાન મા ઘણા વિસ્તારો માં સંભવિત જોખમ થી બચવા માટે વીજ પૂરવઠો બંધ કરાયો હતો. મોડી રાત્રે આવેલા ભૂકંપ અને ધણધણી ઉઠેલી ઈમારતો અને મકાનો ના કરાણે લગભગ ૨૦ લાખ લોકો માર્ગો ઉપર આવી ગયા હતા. જાપાન ની પાટનગરી ટોકિયો માં જ આશરે ૭૦ હજાર લોકો પોતાના ઘરો માં થી બહાર નિકળી ને રોડ ઉપર આવી ગયા હતા. જાપાન ને આમ તો ભૂકંપો મ | ટ જાણિતો દ) શ ગણાય છે. પંરતુ ૭.૩ ની તિવ્રતા ના ભૂકંપ અને સુનમી ની ચેતવણી થી લોકો માં ડર અન ગભરાટ વ્યાપ્યા હતા. જો કે જાપાન ના મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ એ માત્ર એક લાઈન નું નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે અમારા દેશ ના ઉત્તરપૂર્વીય વિસ્તાર માં સુનામી એલર્ટ અપાયું છે. અને સરકાર પરિસ્થિતિ ઉપર બારીક નજર રાખી રહી છે. ભારત માં પણ ઉત્તર ભારત ના લદ્દાખ વિસ્તાર માં પ.ર તિવ્રતા નો ભૂકંપ આવ્યો હતો. જો કે કોઈ જાનમાલ ના નુક્સાન ના અહેવાલ નથી.