ઝેલેસ્કી નું સંસદ ને સંબોધન

યુક્રેન ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્કી એ વિડીયો લીંક થી કેનેડા ની સંસદ ને કરેલા સંબોધન મા જોરદાર ભાષણ આપવા ઉપરાંત હાલ માં આક્રમણખોર રશિયા સામે ભિષણ યુધ્ધ માં જોતરાયેલા પોતાના દેશ યુક્રેન ને વધારે મદદ કરવા ભાવભીની અંગત અપીલ કરી હતી.મંગળવારે કેનેડા ની સંસદ માં એમ.પી. અને સેનેટરો ને કરેલા સંબોધન માં યુકેન ના રાષ્ટ્રપતિ ઝેલેન્કી એ ભિષણ યુધ્ધ ના ૨૦ મા દિવસે યુક્રેન ના લોકો ને વેઠવી પડેલી ભયાનક યાતના અને વેદના ના અનુભવ ઉપરાંત આ સમયગાળા માં નિર્દોષ૯૭ કુમળી વયના બાળકો ના મોત અંગે પણ જાણકારી આપી હતી. રાષ્ટ્રપતિ ઝેલેન્કી એ પોતાના સંબોધન માં કેનેડા ના જાણિતા શહેરો અને રાષ્ટ્રીય સ્મારકો નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જરા વિચારી જુઓ કે જો રશિયા કેનેડા માં વાનકુંવર શહેર ઉપર કે ટોરોન્ટો ના સીએન ટાવર ઉપર ભિષણ બોબમારો કરે તો તમે કેવું અનુભવો ? આ સાથે જ તેમણે યુક્રેનની ઘણી ઐતિહાસિક ઈમારતો અને રાષ્ટ્રીય સ્મારકો ને રશિયા એ ભયાવહ બોબમારા માં નષ્ટ કરી તેનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ઝેલેન્કી એ જણાવ્યું હતું કે ઘણા યુક્રેનિયન પરિવારો માર્યા ગયા છે અને છેલ્લા ૨૦ દિવસો થી યુક્રેન માટે હર એક રાત એક ભયાનક રાત હોય છે. તેમણે યુક્રેન ઉપર ના રશિયા ના હવાઈ હુમલા બંધ કરાવવા આ મંચ ઉપર થી પશ્ચિમી દેશો ને યુકેન ને નો ફ્લાય ઝોન જાહેર કરવા ની અપીલકરી હતી. હજુ બીજી કેટલી ક્રુઝ રશિયન મિસાઈલ્સ અમારા યુક્રેન ના શહેરો ઉપર વિનાર વેતરશે? બાદ માં આ અંગે તમે મન બનાવશો? ઝેલેન્કી એ કેનેડા ને આ અંગે ઘટતું કરવા અરજ કરી હતી. યુકેનના રાષ્ટ્રપતિ ના સંબોધન બાદ કેનેડા ના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તથા તમામ સારૂ દો અને સેનેટરો એ સ્ટેન્ડિંગ ઓવિએશન આપ્યું હતુ.નાટો એયુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્કી ની યુકેન ને નો લાય ઝોન જાહેર કરવા ની અપીલ ને એમ કહી ને ફગાવી દીધી હતી કે આમ કરવા થી પશ્ચિમી દેશો ના હવાઈ સેનાઓ ને રશિયા સાથે સીધા ઘર્ષણ માં આવવા ની સંભાવનાઓ છે. જ્યારે કેનેડા ના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આગામી સપ્તહો માં ૨૪ મી માર્ચ ને ગુરુવારે બ્રસેલ્સ ખાતે યોજાનારી આપાતકાલિન નાટો સમિટ માં ભાગ લેવા બ્રસેલ્સ જવા રવાના થનાર

Leave a Reply

Your email address will not be published.