કૃષિ કાયદા ના સમર્થન માં ૩ કરોડ ખેડૂતો
કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયા બાદ રદ કરાયેલા કૃષિ કાનુન સંદર્ભે સુપ્રિમ કોર્ટે રચેલી પેનલ નો રિપોર્ટ આવી ગયો છે. આ સુપ્રિમ કોર્ટની પેનલ ના રિપોર્ટ માં જણાવાયું છે કે દેશ ના ૮૬ ટકા ખેડૂત સંગઠનો સરકાર ના આ કૃષિ કાયદા થી ખુશ હતા.કેન્દ્ર ની મોદી સરકાર દ્વારા ખેડૂતો ના લાભાર્થે કેન્દ્ર સરકાર દ્વારા નવા ત્રણ કે ષિ કાયદા અમલ માં લવાયા હતા. પરંતુ દેશ ના મુઠ્ઠીભર કહેવાતા
ખો , તો નેતાઓ અ ન સંગઠનો દ્વારા કૃષિ કાજુના ને કાળા કાનો જા હ ૨E કરી ને તેની સામે વિરોધ પ્રદર્શનો શરુ થયા હતા. દિલ્હી ની નાકાબંધી અને પ્રવેશદ્વારો જામ કરવા જેવા વિરોધ બાદ મામલો સુપ્રિમ કોર્ટ માં પહોંચતા સુપ્રિમ કોર્ટે જાન્યુ.૨૦૨૧ માં ત્રણેય કૃષિ કાયદા ની વાસ્તવિકતા જાણવા માટે એક કમિટીબનવિી હતી. આ કમિટી માં કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી, શેતકારી સંગઠનો સાથે સંકળાયેલા અનિલ ધનવત અને પ્રમોદ કુમાર જોષી સામેલ હતા. ાિ ઝ ના શ ટાડડના રિપોર્ટ મુજબ આ કમિટી એ માર્ચ ૨૦૨૧ માં જ પોતનો રિપોર્ટ સિલબંધ કવર માં સુપ્રિમ કોર્ટ ને સોંપી દીધો હતો.
આ રિપોર્ટમાં જણાવાયેલા ૮૬ ટકા ખેડૂત સંગઠનો સરકાર ના કૃષિ કાયદા થી ખુશ હતા. આ ખેડૂત સંગઠનો લગભગ સાડાત્રણ કરોડ ખેડૂતો નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ રિપોર્ટ માં કૃષિ કાયદા ને સંલગ્ન સૂચનાઓ પણ આપવા માં આવ્યા હતા. જેમાં જણાવાયું હતું કે પાક ની ખરીદી અને અન્ય વિવાદ ના સમાધાન માટે એક વૈકલ્પિક વ્યવસ્થા ની તાતી જરુરત છે.

કમિટી એ સૂચન કર્યું હતું કે તેના માટે ખેડૂત અદાલત જેવી વ્યવસ્થા કરી શકાય. કમિટી એ વધુમાં કહ્યું હતું કે જૂના માળખામાં ફેરફાર કરવા માટે એક બોડી બનાવવા ની જરુર આ ઉપરાંત કમિટી એ સૂચનો કર્યા હતા ખેડૂત અને કંપની વચ્ચે કરાર થાય અને તેના સાક્ષી ખેડૂત પક્ષ તરફ થી હોય. – બજાર માં વસ્તુઓ ની કિંમત કોન્ટ્રાક્ટ પ્રાઈસ થી વધી જાય તો તેની સમીક્ષા કરવા ની જોગવાઈ હોય. – સરકાર તરફથી નક્કી કરવા માં આવેલી કિ મ તા નો વધારે પ્ર ચ | ૨ કરવા માં આવે જેથી | ખેડૂત નવી કિમત થી અપડેટ રહે. અહીંયા સા થી | અ ગાય નો સવાલ એ ઉભો થાય છે કે જો આ કમિટી નો રિપોર્ટ માર્ચ ૨૦૨૧ માં જ સુપ્રિમ કોર્ટ ને સીલબંધ કવર માં સોંપાયો હતો. તો ત્યારબાદ આની ઉપર શું કાર્યવાહી થઈ ? શું સરકાર ને અને કૃષિ આંદોલન ના નેતાઓ ને આ બાબતે જાણ કરાઈ હતી? નામદાર કોર્ટે રિપોર્ટ બાદ આંદોલન કરી ખેડૂતો ને કોઈ દિશા નિર્દેશો આપ્યા હતા – કે નહીં? કા ર ણ | કે જે માત્ર ૧૪ ટકા કૃ ષિ કાયદા ની વિરુધ્ધ | માં હોય અને બે તૃ તિયાં શ બહુમતિ થી અધિકખેડૂત સંગઠનો મથ – કરત તો ૧૪ ટકા ની બળજબરી સા ! મને આખરે ૧૯ મી નવેમ્બરે ઝૂકી ને મોદી સરકારે કૃષિ કાયદા પરત લેવા ની કઈ મજબુરી હતી. શું બહુમત સામે માત્ર ૧૪ ટકા ગેરકાનુની રીતે દેખાવો, પ્રદર્શનો સાથે પાટનગરી નવી દિલ્હી ને આટલો લાંબો સમય બાન માં રાખી ને કેન્દ્ર સરકાર અને સુપ્રિમ કોર્ટ પણ બહુમત કૃષિ સંગઠનો સાથે નહીં પણ મુઠ્ઠીભર અરાજકતા ફેલાવતા સંગઠનો ને તાબે થઈ કૃષિ કાયદા પરત ખેંચી લીધા? લોકશાહી માં બહુમત વિરુધ્ધ નો નિર્ણય લેવો કેટલા અંશે વ્યાજબી ગણાય?