કેજરીવાલ ની અસહિષ્ણુતા
દિલ્હી બાદ પંજાબ ની જનતા ને પણ ચૂંટણી પ્રચાર માં મફત ની રેવડીઓ બેંચી ને રાજ્ય માં સત્તા સંભાળ્યા બાદ પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન એ પોતાની વડાપ્રધાન મોદી સાથે ની પ્રથમ મુલાકાત માં જ પંજાબ માટે વાર્ષિક ૫૦ હજાર કરોડ પ્રતિવર્ષ તેવું ઓછા માં ઓછા બે વર્ષ માટે રાહત પેકેજ ની માંગ કરી હતી.આપ ના સંયોજક અરવિંદ કેજરીવાલ તથા કોમેડિયન ટર્ડ પોલિટિશ્યિન ભગવંત માન બન્ને પહેલે થી જ જાણતા હતા કે પંજાબ સરકાર ઉપર પહેલે થી જ અંદાજે ત્રણ લાખ કરોડ રૂા.નું દેવુ છે. તેમ છતા પંજાબ માં સત્તા મે ળ વ વા પ્રદેશ ની જનતા ને મૂર્ખ બનવિતા ૩૦૦ ય – ટ સુધી મફત વિજળી, ૧૮ વર્ષ થી ઉપર ની તમામ મહિલાઓ ને માસિક ૧000 રૂા. તેમ જ રાજ્ય ના ગરીબો ને રૂા. ૨૦ લાખ સુધી ની તબીબી સારવાર ફી એવી આપ” ની સિગ્નેચર સ્ટાઈલ “ફી’ ની, ઘણી વાસ્તવિકતા માં અસંભવિત જાહેરાતો કરી હતી. આ ઉપરાંત રાજ્ય માં તમામ ના બાકી વિજભાડા માફ કરવા ની પણ જાહેરાત કરી હતી.
આમ ચૂંટણી માં ફી ની જાહેરાતો કરી પરંતુ પંજાબ સરકાર ની તિજોરી તો ઠન ઠન ગોપાલ-ઉપરાંત દેવુ. અધુરામાં પુરુ ભગવંત માન એ કેબિનેટ ની પ્રથમ મિટીંગ માં જ રાજ્ય સરકાર માં ખાલી પડેલી સરકારી ૨૫ હજાર જગ્યાઓ પુરી કરવા નો અર્થાત કે ૨૫ હજાર સરકારી નોકરી આપવાનો નિર્ણય પસાર કરી ને એક વધુ સસ્તી પબ્લિસિટી અને વાહવાહી લૂંટવા નો સ્ટંટ કરી લીધો. હવે આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? તો પછી પૈસા માંગવા મોદી સરકાર પાસે પહોંચી ગયા. અર્થાત કે ચૂંટણી માં ભાજપા, કોંગ્રેસ અને અકાલીઓ બધા સામે મફત ની જાહેરાતો કરી ને મતદારો ને ભોળવી ને ચૂંટાયા બાદ એ જ ફી વાયદા ના ફંડ માટે કેન્દ્ર ની ભાજપા ની સરકાર પાસે ઝોળી ફેલાવવાની ? ચૂંટણી પ્રચાર દરમ્યિાન પણ જ્યારે પત્રકારો એ કેજરીવાલ ને આ સવાલ પૂછ્યો કે ફંડ ક્યાં થી આવશે ત્યારે તો કેજરીવાલ કે જેઓ પોતાની જાત ને જ માત્ર પૂર્ણ પ્રમાણિક અને બાકી બધા ને ભ્રષ્ટાચારી માને છે.

(જો કે અગાઉ આવા નિવેદનો બદલ થયેલા બદનક્ષી ના કેસ માં કેજરીવાલ કોર્ટ માં લેખિત માં માફી માંગી ચૂક્યા છે.) સરકારી કામો માં સામાન્ય રીતે ચાલતા કમિશન ના ૩૦-૪૦ ટકા પૈસા બચાવશે.આમ તેમની પાસે ૫૦ હજાર કરોડ થી – અધિક પૈસા ની સગવડ છે જ તેમાંથી ફ્રી માં | આપવા ની વાત કરતા હતા. જ્યારે સત્તા માં આવ્યા પછી હવે વડાપ્રધાન પાસે રાહત = પેકેજ માંગી રહ્યા છે.હાલ માં જ્યારે આખો દેશ કાશ્મિરી પંડિતો ના નરસંહાર ની પ્રથમવાર ફિલ્મ “ધ – કાશ્મિર ફાઈલ્સ” થી કહીકત ની જાણ થતા 1 કાશ્મિરી પંડીતો પ્રત્યે સંવેદના ધરાવે છે. 1 આ ફિલ્મ ને જનતા એ એટલી ઉમળકાભેર = વધાવી છે કે માત્ર ૧૭ દિવસ માં વિશ્વભર માં થી ૩૨૫ કરોડ કમાઈ ચૂકી છે. જો કે દિલ્હી વિધાનસભા માં પોતાના સંબો ધન માં લઘુમતિ તુષ્ટિકરણ તેમ જ ભા જ મા = શાસિત રાજ્યો એ આ ફિલ્મ ને ટેક્સ ફ્રી કરી > હોવા થી અરવિંદ કેજરીવાલ એ ભાજપા ની = ફિલ્મ નું પ્રમોશન કરવા પોસ્ટર લગાડવા ના 1 નામે તેમ જ આવી “જુઠી ફિલ્મ ને ટેક્સ ફી કરવા ઉપર મજાક ઉડાડતા કહ્યું હતું કે વિવેક અગ્નિહોત્રી એ ટેક્સ ફ્રી કરાવવા ની ક્યાં જરુર છે? ફિલ્મ ને યુટ્યુબ ઉપર નાંખી દો, – સૌ ફ્રી માં જોઈ લેશે. જો કે અરવિંદ કેજર વાલ ની આ હરકત સામે ના માત્ર કાશ્મિરી પંડિતો પરંતુ દેશભર ના હિન્દુ સંગઠનો માં [ આક્રોશ વ્યાપ્યો હતો. અરવિંદ કેજરીવાલ – પોતાના દિલ્હી ના શાસન કાળ માં દંગલ,સાંઢ કી આંખ, ૮૩, સુપર ૩૦ સહિત પોણો 1 ડઝન ફિલ્મો ને ટેક્સ ફી કરી ચૂક્યા છે.
. ત્યારે આમિર ખાન અને અન્યો ને પિક્સર યુ-ટ્યુબ ઉપર રિલીઝ કરવા નું જ્ઞાન કેમ ના થયું? દિલ્હી ના પોતપના શાસન દરમ્યિાન મુલ્લા, મૌલવીઓ ના ભથ્થા-મહેનતાણા બમણા કરી દેનાર તથા દિલ્હી માં સરકારે આપેલી જમીન ઉપર હજ હાઉસ બનવિવા માટે ૧૦૦ કરોડ રૂા.ની સહાય આપનાર આપ ના અરવિંદ કેજરીવાલ કાશ્મિરી પંડિતો માટે આટલા – અસહિષ્ણુ અને આટલા અસંવેદનશીલ કઈ રીતે બની શકે? જો કે દેશ ના હિન્દુઓ ને | મોદી વિરોધી તેમજ મોંઘવારી ની વાતો તેમ – જ જાતિવાદ, પ્રાંતવાદ અને છેલ્લે ફી ની 1 લાલચ માં લપેટી ને વોટ તો મેળવી લેવાશે . પરંતુ લઘુમતિ આવી લાલચ માં નહીં સપડ1 તા માત્ર લઘુમતિ ને ખુશ કરવા કેજરીવાલ ને આની ખબર ગુજરાત સહિત અન્ય રાજ્યો – માં થનારી આગામી વિધાનસભા ની ચૂંટણી 1 માં હિન્દુઓ પાડી દેશે.