બેંગ્લોર એ કોલકત્તા ને ૭ વિકેટે હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને (કોલકત્તા નાઈટ રાઈજર્સ વચ્ચે આઈપીએલ | સિઝન ૧૫ રમાયેલી મેચ માં ટોસ જીતનારી બેંગ્લોર એ કોલક્તા ને ૩ વિકેટે હરાવ્યું હતું. બેંગ્લોર એ ટોસ જીતી ને બોલિંગ પસંદ કરતાં કોલકત્તા તરફ થી અજિક્ય રહાણે અને વેંક્લેશ ઐય્યર એ ઓપનીંગ કર્યું હતું. ( જેમાં રહાણે અંગત ૯ રને અને વેંકટેશ ૧૦ રન અને ત્યાર | બાદ આવેલા કપ્તાન શ્રેયસ ઐય્યર પણ ૧૩ રન બન’વી આઉટ થઈ જતા સ્કોર ૪૪ રને ૩ વિકેટ | અને બાદમાં | નિતિશ રાણા | પણ તુરંત જ આઉટ થઈ જતાં ૪૩રને ૪ વિકેટ સ્કિાર થયો હતો. ત્યાર બાદ માત્ર આંદ્રે રસેલ | ૨૫ અને ઉમેશ યાદવ ના ૧૮ સિવાય કોઈ સારુ પ્રદર્શન ના કરી શકતાં ૧૮.૫ ઓવર માં જ ૧૨૮ રન બનાવી ને કોલકત્તા આઉટ થઈ | ગયું હતું. બેંગ્લોર તરફ થી વનિન્દુ હસરંગા એ T૪, આકાશદીપ એ ૩, હર્ષલ પટેલ એ ર જ્યારે | મોહમ્મદ સિરાજ એ ૧ વિકેટ ઝડપી હતી.આ લો સ્કોરીંગ મેચ જીતવા માટે T ૧૨૯ ના લક્ષ્યાંકનો પીછો કરતાં બેંગ્લોર તરફ થી કપ્તાન ફાફ ડુપ્લેસી અને અનુજ રાવત એ ઓપનીંગ કર્યું હતું. જો કે અનુજ શૂન્ય રને અને ડુપ્લેસી પાંચ રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા ના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી અંગત ૧૨ રને અને ડેવિડ વિલી પણ અંગત ૧૮ રને આઉટ થતાં સ્કોર ૬૨ રને ૪ વિકેટ નો થયો હતો. ત્યાર બાદ રુથરફોર્ડ ના ૨૮ અને શાહબાઝ એહમદ ના ર૬ રન થી સ્કોર ૧૦૭ રને છ વિકેટ નો થયો હતો. ત્યાર બાદ હસરંગા પણ માત્ર ચાર રન બનાવી ને આઉટ થયો ત્યારે ૧૭.૫
ઓવરો માં ૧૧૧ રને ૭ વિકેટ નો સ્કોર થયો હતો. અર્થાત કે જીતવા માટે ૧૩ બોલ માં ૧૮ રન ની જરૂર હતી અને માત્ર અંતિમ ત્રણ પૂંછડિયા વિકેટો હાથ માં હતી. આમ આ લો સ્કોરીંગ મેચ પણ અત્યંત રસાકસી ભર્યા તબ્બકા માં પ્રવેશી ચૂકી હતી. જો કે બેંગ્લોર ના વિકેટ કીપર દિનેશ કાર્તિક અને ઓલ રાઉન્ડર હર્ષલ પટેલ એ ધર્યપૂર્વક ની રમત રમી ને દિનેશ કાર્તિક ના અણનમ ૧૪ રન અને હર્ષલ પટેલ ના અણનમ ૧૦ રન ની મદદ થી આખરી ઓવર ના બીજા બોલે દિનેશ કાર્તિક છગ્ગો મારી ને વિજય અપવ્યો હતો અને કોલક્તા નો ૩ વિકેટે પરાજય થયો હતો.