કેનેડા ના હરણો માં ઝોમ્બી વાયરસ !

કેનેડા હજુ તો કોરતેના વાયરસ ના બે વર્ષ લાંબી મહામારી માં થી પુરુ વ્હાર આવ્યું નથી ત્યાં બીજા આઘાતજનક અને ભયાનક વાયરસ ના સમાચાર આવ્યા છે. કેનેડા ના ચાર પ્રાંતો ના હરણો માં ઝોમ્બી બનાવતો વાયરસ મળી આવતા ખળભળાટ વ્યાપ્યો છે.આ ન્ટારિયો ના કેટલાક શિકારીઓને પશ્ચિમી મેનિટોબા માં તેમણે શિકાર કરેલા હરણ માં ક્રોનિક વેસ્ટિગ ડિસીસ (સીડબલ્યુડી) મળી આવતા ચિંતાગ્રસ્ત – બન્યા હતા. હાલ માં તો હરણો માં જ આ – ચેપી રોગ સીડબલ્યુડી ના વાયરસ મળ્યા – છે. જે અન્ય રાજ્યો માં પણ પ્રસરી શકે છે. – ત્યાર બાદ થયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે ચાર પ્રાંતો – મેનિકોબા, આલ્બર્ટા,સંસ્કાઝવાન અને ક્યુબેક ના હરણા માં – પ્રસરી ચૂક્યો છે. આ ક્રોનિક વેસ્ટિગ ડિસીઝ એ હરણો માં જોવા મળેલી મગજ – ની બિમારી છે. જે હરણ ઉપરાંત મુસ ને – પણ થઈ શકે છે. આ બિમારી ના છેલ્લા તે સ્ટેજ માં હરણ ઝોમ્બી જેવું બની જાય છે. અર્થાત કે તે તેના સંપર્ક માં આવનારાબીજા હરણ ને મારી નાંખી ને ખાય છે.

જો કે આના થી બહુ ડરવા કે ગભરાવા ની જરુર નથી કરાણ કે આ વાયરસ કેનેડા માં પહેલીવાર જોવા નથી મળ્યો, આ અગાઉ ૧૯૯૬ માં પણ એક પ્રાંત માં જોવા મળ્યો હતો. ત્યારે એક પ્રાણી માં ફેલાયા બાદ અન્ય પ્રાણીઓ માં પણ ફેલાયો હતો. જો કે ત્યાર બાદ તે તમામ પ્રાણીઓ ના મૃત્યુ થતા વધારે ફેલાતા અટક્યો હતો. આ વાયરસ અન્ય પ્રાણીઓ માં, તેમજ મનુષ્ય માં પણ ફેલાઈ શકે છે. આ વાયરસ નો ચેપ લાગ્યા પછી ડિપ્રેશન, લુઝ મોશન અને પેરલિસીસ નો શિકાર બની જાય છે. જો કે ચેપગ્રસ્ત પ્રાણી નું માંસ ખાવા થી આ રોગ નથી ફેલાતો પરંતુ તેની લાળ કે પેશાબ ના સંપર્ક થી ફેલાય છે. જો કે સદ્ભાગ્યે હજુ સુધી માનવી માં આ રોગ ફેલાયા નો એક પણ કેસ હજુ સુધી કેનેડા માં નોંધાયો નથી.

Leave a Reply

Your email address will not be published.