‘મહર્ષિ ચ્યવન તીર્થસ્થળ

ની સરહદ હરિયાણા ના નારનૌલ શહેર નજીક ના ઢોસી પર્વત ઉપર આવેલા પ્રાચિન મહર્ષિ ચ્યવન ની તપોભૂમિ ને તીર્થસ્થળ તરીકે વિકસાવવા માટે હરિયાણા સરકારે ૭૫ કરોડની યોજના બનાવી છે.
ભારતભર માં આજેય ચ્યવનપ્રાશ ઘરે ઘરે જાણિતું છે. જો કે આ શક્તિવર્ધક ઔષધિ ના જનક મહર્ષિ ચ્યવન અને તેમની તપોભૂમિ થી મોટાભાગ લોકો =અજાણ છે. હરિયાણા પાપાWIણા | અ ર | | રાજસ્થાન ની સરહદે આવી લો | ઢોસી પર્વત ગ, જ ર – | ત અને રાજસ્થાન T માં પથરTયેલા અરવલ્લી પર્વતમાળા નો જ નાનકડો | હિસ્સો છે. વૈદિકકાળ માં આગ્રેયગિરી તરીકે ઓળખાતા આ પર્વત ઉપર ઘનઘોર જંગલ હતું. 1 જેમાં ઘણી પ્રકાર ની ઔષધકીય વનસ્પતિઓ | ઉગતી હતી. ત્યાં ભૃગુઋષિનો આશ્રમ પણ હતો. અને તેમના પુત્ર ચ્યવન નો જન્મ આ જ આશ્રમ | માં થયો હતો. કઠોર તપ કરી ને મહર્ષિ ચ્યવન (દેવતાઓ ના વૈદ્ય અશ્વિનીકુમાર ના આશીર્વાદ થી યુવા બની ગયા. ત્યાર બાદ પોતાના તપોબળ થી આ ક્ષેત્ર ને દિવ્ય બનાવી દીધું. માનવકલ્યાણ | માટે શરીર માં હંમેશા સ્કૂર્તિ પ્રદાન કરતી -ષધિઓ અને જડીબુટ્ટીઓ થી તેમણે ચ્યવનપ્રાશ બનાવ્યું જે આજે પણ લોકપ્રિય છે. હવે મહર્ષિ ચ્યવન ની તપોસ્થળી ને હરિયાણા સરકારે તી સ્થળ તરીકે વિકસાવવા નો નિર્ણય કર્યો છે. હાલ માં ઢોસી પર્વત ઉપર ચડવા નો રસ્તો ના હોવા થી તીર્થયાત્રીઓ ની અવર જવર માટે રોપ-વે, આયુષ વેલનેસ સેન્ટર તેમ જ એડવેન્ચર સ્પ|ોર્ટસ થી સુવિધા પણ વિકસીત કરાનારી છે. આ ૧ ૨ ૦ ૦ મી ટ ૨ ઉંચા પર્વત ઉપર જવા૨ ૩ તા . પર્વતમાળા અને નીચે પથરાયેલા જંગલ નું માં હર કે દર તારી સા દ ય નું તીર્થયાત્રીઓ ને વિહંગાવલોકન કરવા નો અવસર પૂરો પાડશે. ઉપરાંત વેલનેસ અને નેચરોપેથી સેન્ટર પણ બનાવાશે. આ ઉપરાંત પ્રવાસીઓ ને આકર્ષવા પેરાગ્લાઈડીંગ જેવી અડવેન્ચરલ સ્પોર્ટસ સુવિધાઓ પણ વિક પીત કરાશે. જ્યારે આ પર્વતની તળેટી ના બેઝ કેમ્પ સમાન ગામ કુલતાજપુર માં પ્રવાસીઓ ને રહેવા માટે હોટલ-રિસોર્ટ ની સુવિધાઓ પણ ઉભી કરાશે. આમ હવે મહર્ષિ ચ્યવન ની તપhસ્થળી આવનારા વર્ષો માં એક તીર્થસ્થળ તરીકે વિકાસ પામશે.

Leave a Reply

Your email address will not be published.