રામચરણ તેજ ની તાપથાય

રામચરણ તેજા અને જુનિયર એનટીઆર સ્ટારર આરઆરઆર રોજ બોક્સ | ઓફિસ ઉપર અવનવા કિર્તીમાનો સ્થાપિત કરતા, બોલિવુડ ના ઈતિહાસ માં પ્રથમવાર, બોક્સ ઓફિસ ઉપર ટંકશાળ પાડતા ફક્ત ૧૦ દિવસ માં 200 કરોડ ના આંકને પાર કરી ને નવી ૧000 કરોડ ની નવી , લિબ સ્થાપવા જઈ રહી છે.આ ફિલ્મ ની સફળતા || ની ચારે તરફ ચર્ચા થાય છે. જો કે ફિલ્મ માં ફ્રીડમ ફાઈટર અને બાદમાં પોલિસ ના રોલ માં જોવા મળે છે. રામચરણ તેજા ના ફિટનેસ ટ્રેનર રાકેશ કે જે સેલિબ્રિટી ફિટનેશ ટ્રેનર છે 171 6643 તેના જણાવ્યા પ્રમાણે શરુઆત માં ફ્રીડમ ફાઈટર ના રોલ | માટે તો રામચરણ એ પોતની ધાર્મિક માન્યતા ના કારણે વેજ ડાયેટ લેતો હતો. જ્યારે રામચરણ ને પોલિસ ના કેરેક્ટર ‘ જેવી બોડી બનાવવા બોડી શેપ માં લાવવા માટે સ્ટ્રીક્ટ ડાયેટ અને વર્કઆઉટ ચાલુ થયું. બોડી શેપ માં આવી અને જ કમનસીબે લોકડાઉન શરુ થયુ. લોકડાઉન સમયે રામચરણ હૈદરાબાદ માં હતો અને રાકેશ મુંબઈ માં. પરંતુ આ ફિલ્મ માટે બોડી નો શેપ જાળવી રાખવો જરુરી હોવા થી ઓનલાઈન ટ્રેનિંગ ચાલુ રખાઈ. લોકડાઉન લંબાતુ ગયુ અને રામચરણ તેજા એ સતત બે વર્ષ સુધી તેનો સ્ટ્રીક્ટ ડાયેટ પ્લાન તેમ જ વર્કઆઉટ ફોલો કરવા નું ચાલુ રાખ્યું. આખરે અનલોક થતા જ હેવી વેઈટ ટ્રેનિંગ શરુ થઈ. વેઈટ ટ્રેનિંગ ની સાથે જ ફંક્શનલ ટ્રેનિંગ પણ કરતો હતો. જેના થી મસલ્સ ટોન તથા ફેટ બર્ન થતી હતી. આખરે માર્ચ-૨૦૨૧ માં ફાઈનલ શૂટિંગ શરુ થયું. ફિલ્મ માં રામચરણ તેજા નો
, જે ધનુષ-બાણ નો સીન છે તેમાં ‘ તેણે કરેલી મહેનત ના પરિણામ | સ્વરુપ તેનું ફિઝીક જોવા મળે છે.હાલ માં જ રામચરણ મુંબઈ માં પ્રાઈવેટ એરપોર્ટ, બાદ માં ગેઈટી ગેલેક્સી થિયેટર અને બાદ માં રેસ્ટોરેન્ટ ની વ્હાર જોવા મળ્યો હતો. દરેક જગ્યા એ કાળા વસ્ત્રો માં અને ઉઘાડા પગે તે નજરે પડ્યો હતો. રામચરણ દક્ષિણ ભારતીય પરંપરા અનુસાર અયપ્પા દીક્ષા ની પૂજા માટે આ વેશભૂષા માં હતો. અયપ્પા પૂજા માં ૪૧ દિવસ ભગવાન ને સમર્પિત કરતા કાળા વસ્ત્રો, ગળા માં તુલસી ની માળા, માત્ર એક ટાઈમ સાદુ ભોજન, પગરખા નો ત્યાગ અને રાત્રે જમીન પર જ સુઈ જવા નું હોય છે, તેમ જ આ દિવસો માં નોનવેજ નહીં ખાવા નું અને સાંજે અનુષ્ઠાન કરવા નું હોય છે, રામચરણ ૨૦ વર્ષ ની ઉંમર થી વર્ષ માં બે વખત આવા અનુષ્ઠાન આટલા વર્ષો થી કરે છે. આમ પોતાના કામ માં અને ધાર્મિક માન્યતા માટે રામચરણ આકરી તપસ્યા કરે છે.

Leave a Reply

Your email address will not be published.