લેફ્ટ. જનરલ મનોજ પાંડે નવા આમ ચીક?

ભારતીય સેના ના ચીફ જનરલ એમ.એમ.નરવણે ૩૦ મી એપ્રિલ એ નિવૃત્ત થઈ રહ્યા છે. હાલ માં સેના માં એમ. એમ.નરવણે પછી લેફ્ટ. જનરલ મનોજ પાંડે સૌથી વરિષ્ઠ છે.છેલ્લા ત્રણ માસ માં સેના ના કેટલાક ઉચ્ચ અધિકારીઓ ની નિવૃત્તી બાદ હવે લેફ્ટ. જનરલ મનોજ પાંડે સૌથી વરિષ્ઠ કાર્યરત ઉચ્ચ અધિકારી છે. હાલ માં જ ૩૧ મી માર્ચે આર્મી ટ, Fિ | ક મા ડ ૨ નું સુકાન સંભાળનાર લ ફ ટ . જ ૨ લ રાજ શુક્લા | િવ ા થયા. આના | અ – ઉ| લ ફ ટ . જનરલ સી. પી. મોહંતી અને લેફ્ટ. જનરલ વાય.કે.જોષી ૩૧ જાન્યુ.એ નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ માર્ચ ના અંત માં દળ માં ફેરબદલ કરતા લેફ્ટ. જનરલ એસ.એસ. નેહલ એ આર્મી ટ્રેનિંગ કમાન્ડ ની, લેફ્ટ. જનરલ સી.બંસી પોનપ્પા એ એક્યુરન્ટ જનરલ નો તેમ જ લેફ્ટ. જનરલ જે.પી.મેપ્યુઝ એ નોર્થ ઈન્ડિયા ના કમાન્ડિંગ જનરલ નો કાર્યભાર સંભાળી લીધો હતો. સેના ની ત્રણેય પાંખો વચ્ચે ના સંકલન માટે ચીફ ઓફ ડિફેન્સ (સીડીએસ) ની પોસ્ટ બનાવવા માં આવી હતી.

સૈન્ય ની ત્રણેય પાંખો ઉપરાંત દેશ ની તમામ સુરક્ષા એજન્સીઓ સંસ્થાઓ અને સાયબર ઓપરેશન્સ ની કમાન્ડ સીડીએસ ના હસ્તક હોય છે. હાલ માં જ્યારે પૂર્વી લદાખ માં જ્યારે ભારત નો ચીન સાથે છેલ્લા બે વર્ષો થી સરહદી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સેના ની ત્રણેય પાંખો ને થિયેટર કમાન્ડ માં એકીકૃ ત કરવા ની સાથે ખરીદી, સિધ્ધાંતો, યોજનાઓ અને પ્રશિક્ષણ ના સંદર્ભે તમામ ત્રણેય પાંખો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે જરુરી તાલમેલ બન સીડીએસ ની પોસ્ટ અ યં તો મહત્વ ની છે જે હાલ માં ખાલી છે. ભારત ના પ્રથમ સીડીએસ બિપીન રાવત તેમના પત્ની મધુલિકા અને ૧૨ સશસ્ત્ર સૈન્ય કર્મચારીઓ ૮ ડિસે. ૨૦૨૧ ના રોજ થયેલી ગમખ્વાર હેલિકોપ્ટર દુર્ઘટના માં માર્યા ગયા હતા. જો કે પૂર્વ સીડીએસ સ્વ. બિપીન રાવત સેનાધ્યક્ષ ની પોસ્ટ ઉપર થી સેવાનિવૃ ત્તિ બાદ તેમનું સ્થાન સંભાળનારા આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે પોતાની સેવા | નિવૃત્તી બાદ પણ સ્વ. બિપીન રાવત ને અનુરૂ રિતા ભારત ના નવા સી.ડી.એસ બનવા ની પૂર્ણ સંભાવનાઓ છે. હાલ ની રેસ માં તેમનું નામ સૌથી આગળ છે.

Leave a Reply

Your email address will not be published.