કાશ્મિર માં પ્રવાસી મજુરો નિશાન
કાશ્મિર માં આ ઉનાળા ની સિઝન માં મોટા પ્રમાણ માં સહેલાણીઓ એ બુકિંગ કરાવ્યા હતા. ત્યાં જ આતંકવાદીઓ એ પાંચ માસ બાદ ફરી માથુ ઉંચકતા રાજ્ય બહાર થી આવેલા ૭ પ્રવાસી મજદૂરો ને ગોળી મારી ઘાયલ કર્યા હતા.આ પૈકી ના નામ મોટાભાગ ના હુમલા લ વા મા ના દક્ષિણ વિસ્તાર માં થયા હતા. જો કે પોલિસ હુમલાખોરો અને ને પકડી શકી નહી હોવા થી પરપ્રાંતિય મજુરો માં ભય અને અનિશ્ચિતતા નો માહોલ સર્જાયો છે. આમ થવાથી મોટાભાગ ના પરપ્રા’તિય મજુરો પાછા પોતાના વતન માં ઘરે પરત ફરી રહ્યા છે. આ અગાઉ અહીં ઓક્ટોબર માં પરપ્રાંતિયો ઉપર થયેલા હુમલાઓ માં પાંચ શ્રમિકો ના મોત થયા હતા. જ્યારે હાલ માં પરપ્રાંતિયો ઉપર ગોળીબાર ની સર્વપ્રથમ ઘટના ૧૯ મી માર્ચે બની હતી. જેમાં ઉત્તરપ્રદેશ ના મોહમ્મદ અકરમ ને ગોળી મરાઈ હતી. ૨૧ મી માર્ચે શ્રમિક વિશ્વજીત કુમાર પણ ઘાયલ થયો હતો. તથા ૩ જી એપ્રિલે પઠાણકોટના ડ્રાઈવર ધીરજ દત્ત તથા કંડક્ટર સુરિન્દરને આતં કીઓએ ગોળી મારી હતી. જ્યારે ૪ થી એપ્રિલ એ બિહારના બે શ્રમિકો પાતાલેશ્વર કુમાર અને જુઠુવુ ચૌધરી ઉપર પણ હુમલો કરાયો હતો. ત્યાર બાદ ૭મી એપ્રિલ એપઠાણકોટ ના રહેવાસી સોનુ શર્મા ઉપર પુલવામા ના ચાહેર ગામ માં હુમલો કરાયો હતો. એક સ્થાનિક વરિષ્ઠ પા લિ સા અધિકારીના જ ણા દયા પ્રમાણે હાલ માં પુલવામાં માં આશરે ૬ 0 0 0 થી ૬૫૦૦ હજાર પરપ્રા[તિય શ્રમિકો છે. જો કે પ્રવાસીઓ નિી સિઝન હજુ શરુ થઈ રહી છે. જ્યારે સિઝન પૂર જોશ માં હોય ત્યારે અહીં ૨૦ હજાર થી ૩૦ હજાર પરપ્રાંતિય મજુરો રહેતા હોય છે. જ્યારે જમ્મુકાશ્મિર રાજ્ય માં પ્રવાસીઓ ની આખી સિઝન દરમિયાન લગભગ ત્રણ લાખ પરપ્રાંતિય શ્રમિકો આવતા હોય છે. જેમાં મોટાભાગ ના ઝારખંડ, યુપી, બિહાર અને પંજાબ ના હોય છે. કાશ્મિર માં શ્રમિકો ને દૈનિક ૫૦૦ થી ૭૦૦ રૂા. મજુરો ને અપાય છે. જો કે આ વર્ષે સિઝન ના પ્રારંભ માં જ પરપ્રાંતિયો ઉપર ના હુમલા ના પગલે આવા શ્રમિકો પરત ફરી રહ્યા છે જેની અસર રાજ્ય ના પર્યટન બિઝનેશ પર પણ પડશે.