કેજીએફ ચેપ્ટર-૨
આજકાલ બોલિવુડ ની હિંદી ફિલ્મો કરતા સાઉથ ની ફિલ્મો બોક્સ ઓનિ ફસ ઉપર ટંકશાળ પાડી રહી છે. પુષ્પા અને આરઆરઆર બાદ હવે કેજીએફ ચેપ્ટર-૨ એ એડવાન્સ બુકીંગ માં જ ૨૫ કરોડની કમાણી કરતા નવો વિક્રમ રચ્યો છે. અ ૯ લ અ જ. – ની ફિલ્મ પપ્પા” એ હિન્દી વ ઝ ના તેમ જ વર્લ્ડવાઈડ કલેકશન્સ ના આંકડા ચોંકાવનરા હતા. બ્લોકબસ્ટર સાબિત થયેલી “પુષ્પા’ બાદ ડિરેક્ટર આર.રાજામૌલી ની આવેલી ફિલ્મ આરઆરઆર એ વર્લ્ડવાઈડ ૧000 કરોડ થી અધિક ની કમાણી કરી ચુકી છે અને હજુ ચાલુ જ છે. અત્યાર સુધી માં ભારત ની માત્ર ત્રણ જ ફિલ્મો એ ૧000 કરોડ થી અધિક ની કમાણી કરી છે જેમાં દંગલ, બાહબલી અને આરઆરઆર સામેલ છે. આ યાદી ની ત્રણ ફિલ્મો પૈકી બે ફિલ્મો ડિરેક્ટર/પ્રોડ્યુસર રાજામૌલી ની જ છે. જો કે હવે આ ૧૪ મી એપ્રિલે રિલીઝ થનારી કેજીએફ ચેપ્ટર-૨ ના એડવાન્સ બુકીંગ એ સૌને ચાંકાવ્યા છે. આ ફિલ્મ એડવાન્સ બુકીંગ માં જ હિન્દી વર્ઝન-૧૧.૪૦ કરોડ, તેલુગુ-૫ કરોડ, કન્નડ ૪.૯૦ કરોડ, તમિલ-૨ કરોડ અને મલયાલમ ૧.૯૦કરોડ એમ ૨૫ કરોડથી અધિક ૨૫.૨૦ કરોડ ની કમાણી કરી લીધી હતી. આ ફિલ્મ તો આરઆરઆર ના હિન્દી એડવાન્સ બુકીંગ ના ૭ કરોડ ના કલેક્શન્સ થી દોઢ કલેક્શન મેળવ્યું હતું. ટ્રેડ એનબધ લિસ્ટ તરણ આદર્શ ના દ ણા થા અ દુસાર પુણે માં આ ફિલ્મ ના શો સવારે છ વાગ્યા થી શરુ થનાર છે. મુંબઈ માં અમુક મલ્ટિપ્લેક્સો માં ટિકીટ નો ભાવ વધારી ને ૧૪૫૦થી ૧૫૦૦ રૂ.નો કરાયો છે જ્યારે દિલ્હી માં આ ફિલ્મ નો ટિકીટનો ભાવ ૧૮૦૦ થી ૨૦૦૦ રૂા.નો છે.કેજીએફ ચેપ્ટર-૧ પ્રશાંત નીલ ના | ડિરેક્શન માં બનેલી અને ૨૦૧૮ માં ફિલ્મ રિલીઝ થઈ હતી જેણે વર્લ્ડવાઈડ ૨૫૦ કરોડ ની કમાણી કરી હતી. હવે ફરી એકવાર ડિરેક્ટર પ્રશાંત નીલ તેની સિક્વલ કેજીએફ ચેપ્ટર-૨ લઈ ને આવ્યા છે. આ ફિલ્મ માં | હિરો યશ હોવા ઉપરાંત શ્રીનિધિ શેટ્ટી, સંજય દત્ત, રવિના ટંડન તથા પ્રકાશ રાજ એ કામ કર્યું