ત્રિકૂટ રોપવે અકસ્માત : ૩ ના મોત

ઝારખંડ ના દેવધર ના ત્રિકુટ પર્વત ઉપર ના રોપ-વે ના રવિવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત માં ત્રણ વ્યક્તિઓ ના મોત અને ૧૨ થી વધુ ધાયલ થયા હતા. ઘટનાક્રમ બાદ રેક્યુ ઓપરેશન હાથ ધરાયુ
હતું.૨ વિ વાર સાંજે ચાર વાગ્યે આ ગામ વાર અ ક માતા થયો હતો. જ ય ૨ રોપ-વે ઉપર મુસાફરો થી ભરેલી ટ્રોલીઓ ની આવન જાવન ચાલુ હતી ત્યારે અચાનક આપણ માં અથડાઈ હતી. આના કારણે લગભગ ૧૩ ટ્રોલીઓ હવા માં લટકી પડી હતી. આ ૧૩ ટ્રોલીઓ માં લગભગ ૪૮ મુસાફરો હતા. આ મુસાફરો ને બચાવવા આર્મી, એનડીઆરએફ, આઈટીબીપી અને સ્થાનિક બચાવ કર્મચારીઓ એ રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એરફોર્સ ના બે એસ. આઈ.-૧૭ હેલિકોપ્ટર ની મદદ થી ૨૫00 ફૂટ જમીન થી ઉપર લટકી રહેલા ૪૮ મુસફિરો ની જીંદગી બચાવવા ઓપરેશન હાથ ધરાયુ હતું. ત્રણ દિવસ સુધી ચાલેલા આ રેક્યુ ઓપરેશન માં કેટલાક લોકો ૪૫ કલાક સુધી ૨૫૦૦ ફૂટ ની ઊંચાઈ એ હવા માં ટ્રોલી માં લટકી રહ્યા હતા. જો કે રેક્યુ દરમ્યિાન હેલિકોપ્ટર માં થી તેમ જ ટ્રોલી માં થી પડી જવા થી બે વ્યક્તિઓ ના મોત થયા હતા. આમ સમગ્ર ઘટનાક્રમ માં ત્રણ વ્યક્તિઓ ના મોત અને ૧૨ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ઝા ૨ ખંડ પોલિસ નો ઘટના અંગે નો પ્રાથમિક તપાસ રિપોર્ટ સામે આવ્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે ત્રિકુટ રોપ-વે અકસ્માત પાછળ નું કારણ રોલર માં ખામી હોવાનું જણાવ્યું છે. આરિપ|ોર્ટ અનુસાર એક રોલર ક્ષતિગ્રસ્ત થતા એક ટ્રોલી બીજી ટ્રોલી સાથે અથડાઈ હતી, જેના કારણે આટલો મોટો અકસ્માત સર્જાયો હતો. રોપ-વે નું દોરડું મજબૂત હતું. જેની યોગ્યતા નું પ્રમાણપત્ર માર્ચ માં જ રિન્યુ થયું હતું. જો કે સરકારે ઘટના ની ઉચ્ચ સ્તરીય તપાસ ના હુકમો આપી દીધા છે. આ ઘટનાક્રમ માં રેસ્કયુ ટીમો ના જવામર્દો એ અદમ્ય સાહસ દાખવતા ૪૬ મુસાફરો ને બચાવ્યા હતા. તેમને બિરદાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તેમની સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કરતા તેમના શૌર્યને બિરદાવતા તેમના કાર્ય ની પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published.