રાશિફળ

મેષ (અ,લ,ઈ)
આ સપ્તાહમાં માછલી મુરાદ બર આવતા આoiદ ઉત્સાહ રહે. લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં ઘારેલી સફળતા મળી રહે. નાણાંકીય મુશ્કેલીઓ | દૂર થતાં રાહત જણાય. આવકમાં સારો એવો વધારો નોંધાય. ધંધાકીય ફોટો પ્રગતિનો માર્ગ મોકળો થતો જણાય. અગત્યની મલાકાત | લાભદાયી રહે. લાભળી તકો મળી રહે. | સંપત્તિને લગતાં કાર્યો વધુ ગુંચવાતા જણાય.
વૃષભ (બ,વ,ઉ)

આ સપ્તાહમાં મુશ્કેલીમાં વાદળો વિખરાવા શિહd જણાય. આપનાં પ્રયતો મુજબ ફળ ચાખી શકશો. પારિવારીક વાદ-વિવાદ થી દૂર રહેવું. સ્વારä કાળજી માંગી લેશે. | સંપત્તિને લગતાં પ્રશ્રોમાં હજુ થોભો અહો રાહ જુઓની નીતિ અપાવવી. વાવા-પ્રવાસનું આયોજન કરી શકશો. પારિવારીક મતભેદ રહૃાા કરે. ધાર્યા પરિણામો હાંસલ કરવા માંઢ વધ પરિશ્રમ કરવો પડે.
મિથુન (ક,છ,ઘ)

આ સપ્તાહમાં મeleી મુરાદ બાર આવવા આoiદ-ઉત્સાહ રહે. ધાર્યા પરિણામો હાંસલ કરી શકશો. લાભની તકો મળી રહે પારિવારીક પ્રશ્નો ઉકેલી શકશો. મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. નવીન મુલાકાત લાભદાયી રહે. યાત્રાપ્રવાસ થાય. આવક કરતાં જાવક વધે નહી તેofી કાળજી રાખો. Gવા આયોજનો અમલમાં મુકી શકશો.

કર્ક (ડ, હ) |

આ સપ્તાહમાં વિલંબમાં પડેલા કાર્યો | સફળતાપૂર્વક પાર પાડી શકશો. નાણાંકીય પ્રશ્રો દૂર થતાં રાહત જણાય. આવકમાં સારો એવો વધારો થાય. સંપત્તિને લગતાં પ્રશ્રો સરળતાથી પાર પાડી શકશો. રોહીજનો સાથે વાદ-વિવાદમાં પ્રસંગો સર્જાય. ખર્ચ-ખરીદી થાય. કોર્ટ-કચેરીને | લગતાં પ્રશ્રો અઠવાયેલા જણાય. ધાર્મિક કાર્યો આગળ વધારી શકશો.
સિંહ (મ,ઢ). |

આ સપ્તાહમાં મુશ્કેલીનાં વાદળો વિખરાવા જણાય. ધંધાકીય થ્રો વિલંબમાં પડેલા. અઠવાયેલા કાર્યો પાર પાડી શકશો. સંપત્તિને લગતાં પ્રશ્રો વધુ ગૂંચવાતા જણાય. પારિવારીક મનમેળ રહે. સ્વાધ્ય કાળજી માંગી લેશે. રોહીજા સાથે મિલનમુલાકાત થાય. નાણાંકીય પ્રશ્નો પાર પડdi શહd જણાય. માનસિક આનંદ ઉત્સાહ જણાય.
કન્યા (પ,ઠ,ણ)

આ સપ્તાહમાં વાણી પર સંયમ રાખવો. ખોઢા વાદ-વિવાદમાં પડવું નહિ. ઉતાવળિયા નિર્ણયો લેવા હિ.ધાર્યા પરિણામ હાંસલ કરવા માટે વધુ પ્રયતનો કરવા પડે. વિરોધીઓ ફાવી જાય નહી તેની કાળજી રાખવી. કોર્ટ-કચેરીને લગdi પ્રશ્રો યથાવત રહે. ધંધાકીય પ્રશ્નો વધુ ગૂંચવાતા જણાય, મુશ્કેલીભરી પરિસ્થિતિનો સામનો કરવો પડે. પારિવારીક મતભેદનાં પ્રસંગો સર્જાય.

તુલા (ર, વ)

આ સપ્તાહમાં માછલી મુરાદ બર આવતી જણાય. લાભળી તકો મળી રહેવા આoiદઉત્સાહ રહે. નાણાંકીય પ્રશ્નો હળવો થાય. આવકમાં વધારો થાય. oMવા આયોજનો અમલમાં મૂકી શકશો. સંપત્તિને લગતાં પ્રશ્રો હજુ ગૂંચવાયેલા જણાય. માનસિક ચિંતા રહ્યા કરે. રોહીજા સાથે મિલtમુલાકાત થાય. યon-પ્રવાસનું આયોજal થાય. સ્વાસ્થ કાળજી માંગી લેશે.
વૃશ્ચિક (,ય)

થાક આ સપ્તાહમાં આપતાં અટવાયેલા તેમજ વિલંબમાં પડેલા કાર્યોનો ઉકેલ આવતા શહત જણાય. લાભની તકો મળી રહે. પુરુષાર્થ ફળ ચાખી શકશો. પારિવારીક મતલોદનાં પ્રસંગો સર્જાય. સ્વાથ્ય સુધરતું જણાય. અકસ્માતથી સાવધ રહેવું. સંપત્તિ લગતાં પ્રશ્રો સફળતાપૂર્વક પાર પાડી શકશો. મ016ી મુરાદ બર આવતાં આનંદ-ઉત્સાહ રહે.


ધન (ભ,ધ,ઢ, ફ)

નું આ સપ્તાહમાં ધાર્યા કાર્યો પાર પડતાં આનંદ ઉત્સાહ રહે. મનની મુરાદ બર આવે. પારિવારીક બેટ્સમો સર્જાતા મતભેદના પ્રસંગો રહૃાા કરે. વાણી પર સંયમ રાખવો. અવળાં ભરોસે છાણાંકીય વ્યવહારો કરવા સલાહભર્યા oથી. અઠવાયેલા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. વ્યર્થનાં વાદ-વિવાદથી દૂર રહેવું. યાત્રા-પ્રવાસ હાલ ઢાળવો. ધીરજથી કામ લેવું.


મકર (ખ. જ. થી)
આ સપ્તાહમાં લાભળી તકો મળી રહેતાં આoiદ-ઉત્સાહ રહે. ધંધાકીય હોકો પ્રગતિનો માર્ગ મોકળો થાય. પારિવારીક વાદવિવાદળાં પ્રસંગો સર્જાય. હીજા સાથે મિલન-મુલાકાત થાય. નવા આયોજનો અંગે ગોઠવણ થાય. આવક કરતાં જાવક વધdi નાણાંભીડ વર્તાય. ધંધામાં ભાગીદારીનું કરી શકશો. ઉતાવળિયા નિર્ણયો લેવા હિ.


હૃભ (ગ,શ,સ,ષ)

આ સપ્તાહમાં વિલંબમાં પડેલા કાર્યો પાર પાડી શકશો. નાણાંકીય મુશ્કેલીમાંથી માર્ગ મળી રહેલા રાહત જણાય. આવકમાં વધારો થાય. લાભળી તકો મળી રહે. otવી આયોજન સફળતાપૂર્વક અમલમાં મૂકી શકશો. પારિવારીક મતભેદ સર્જાય નહિ તેની કાળજી રાખવી. હીજનોનો સહકાર મળી રહે. સંપત્તિને લગતાં પ્રશ્નો હળવા થાય. ધંધાકીય ફોછો અગત્યનાં નિર્ણયો લઈ શકશો.


મીન (દ,ચ,ઝ,થ)

આ સપ્તાહમાં આપનાં યશ-ડિમાં વધારો થાય. ધંધાકીય ડ્રોકો સફળતા મળી રહે. પરિશ્રમ મુજબનું ફળ ચાખી શકશો. લાળી તકો મળી રહે. સ્વારથ્ય અંગે બેદરકારી દાખવવી નહિ. નોકરિયાતોને બઢવી તેમજ બદલીની તકો મળી રહે. મioની મુરાદ બર આવે. અઠવાયેલા તેમજ વિલંબમાં પડેલા કાર્યો સફળતાપૂર્વક પાર | પાડી શકશો.

Leave a Reply

Your email address will not be published.