શનાયા કપૂર

બોલિવુડ એક્ટર સંજય કપૂર અને તેની પત્ની અને સફળ બિઝનેસવુમન મહિપ કપૂર ની પુત્રી શનાયા કપૂરે પણ બોલિવુડ માં પદાર્પણ કરી દીધું છે. બોલિવુડ માં સ્ટાર કિસ ને લોંચ કરવા માં માહેર ધર્મા પ્રોડક્શન ના કરણ જોહર ની ફિલ્મ બેધડક થી બોલિવુડ ડેબ્યુ કરી રહી છે. બા લિ વડ ના અનીલ કપૂર અને બોની કપૂર ની ભત્રીજી અને સંજય કપૂર ની દિકરી શનાયા તેના બોલ્ડ અંદાજ અને સોશ્યિલ મિડીયા માં અવારનવાર પાર્ટીઓ ના ફોટા અપલોડ કરતી રહે છે. શનાયા કપૂર એ થોડા સમય પહેલા જ ન્યુ આઉડી ક્યુ-૭ કાર ખરીદી હતી. અંદાજે ૮૦ થી ૯૦ લાખ ની કિંમત ની આ કાર ની ડિલીવરી લેતા સમયે સંજય કપૂર અને મહિપ કપૂર સાથે નો ફોટો પણ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કર્યો હતો. કરણ જોહર ની ડેબ્યુ ફિલ્મ માં તેની સાથે લક્ષ્ય લાલવાણી અને ગુરુફતેહ | પિરજાદા લીડ રોલ માં હશે. આ ફિલ્મ માં શનાયા નિમ્રત કૌર નું પાત્ર ભજવશે. જો કે વર્ક ફ્રન્ટ સિવાય પાર્ટીઓ ની શોખીન શનાયા એ હમણા તેની એક ફેન્ડ ની ૨૫ મી વર્ષગાંઠ ની પાર્ટીઓ ના ફોટા પણ અપલોડ કર્યા હતા. તેની ફ્રેન્ડ એ બર્થ-ડે માં પુલ પાર્ટી કરી હતી. આ પાર્ટી માં શનાયા પણ ટુ-પીસ સ્વિમીંગ કોમ્યુમ માં ગઈ હતી. તેણે પોતાની સહેલીઓ સાથે બિકિની માં ઘણી મસ્તી કરી હતી. આમ પણ શનાયા બોલિવુડ ડેબ્યુ કરે તે અગાઉ થી જ સોશ્યિલ મિડીયા માં પોતાની ફેશન સ્ટાઈલ ના કારણે હંમેશા ચર્ચા માં રહે છે. શનાયા નો બિકીની માં સિઝલીંગ અવતાર જોવા મળ્યો હતો. તેણે પોતાની ફ્રેન્ડ ની બર્થડે પુલપાર્ટી માં સ્વિમીંગ પુલ માં પણ ઘણી મોજમસ્તી કરી હતી.

Leave a Reply

Your email address will not be published.