આપ નું આતંકવાદી કનેક્શન ?

રાજકારણ ની ગંદકી ને સાફ કરવા ના નામે ઝાડુ પકડી ને રાજકારણ ના અખાડા માં ઉતરેલી આમ આદમી પાર્ટી ની ઉપર આતંકવાદીઓ સાથે સંપર્ક અંગે ના માત્ર તેમના જ પુરાણા સ્થાપક સભ્ય કુમાર વિશ્વાસે જ આરોપ લગાવ્યા છે તેમ નથી, પરંતુ દિલ્હી તોફાનો માં આપ ના વિધાયક તાહિર હુસેન ની સંડોવણી તેમ જ જહાંગીરપુરી ની ઘટના ના મુખ્ય આરોપી અંસાર પણ “આપ” નો કાર્યકર્તા હોવા નુ માત્ર સંયોગ તો ના હોઈ શકે.આમ આદમી પાર્ટી ના લઘુમતિ તુષ્ટિકરણ ના અને ખાસ કરી ને ચુંટણી સમયે ખાનગી મિટીંગો કરી ને ડીલ બનવિનારા કેજરીવાલ એક તરફ અયોધ્યા માં રામ જન્મભૂમિ તિર્થ સ્થાન ટ્રસ્ટ દ્વારા દેશ ની જનતા પાસે થી ફાળો ઉઘરાવાયા નો વિરોધ કરે છે એ આટલા હજાર કરોડ રૂા. શિક્ષણ અને સ્વાસ્થ પાછળ વાપરવા ની સુફિયાણી સલાહો આપે છે. જ્યારે બીજી તરફ દિલ્હી જનતા ના કર પેટે ઉઘરાવાયેલા પેસા માં થી ૧૦૦ કરોડ રૂા. દિલ્હી માં હજ હાઉસ બનાવવા દાન માં આપે છે. કોના બાપ ની દિવાળી? આ ઉપરાંત છેલ્લા ૭-૮ વર્ષ ના “આપ” ના શાસનકાળ માં કેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને નિર્દયી અરાજકતા ફેલાવતા રોહિંગ્યા ની ઝુગ્ગીઝુંપડપટ્ટી દિલ્હી માં ઉભી થઈ ગઈ છે તેદિલ્હીવાસીઓ સુપેરે પરિચિત છે.

આવા ગેરકાયદેસર ઘૂસણખોરો ને ઝૂંપડું બાંધવા ની જગ્યા, સામગ્રી આપવા ઉપરાંત મફત માં વિજળી, પાણી ઉપરાંત ૧૦,૦૦૦ રૂા. રોકડા પણ અપાયા ના વિડીયો પણ સોશ્યિલ મિડીયા માં ઉપલબ્ધ છે. વળી આમિર ખાન ની દંગલ થી માંડી ને પોણો ડઝન બોલિવુડ ફિલ્મો ટેક્સ ફી કનાર અને ૨૦૧૫ માં તો સોશ્યિલ મિડીયા માં દરેક ફિલ્મો ના રિવ્યુ ટ્વિટ કરનાર કેજરીવાલ ભારતીય દર્શકો એ જે ૧૯૯૦ ના કાશ્મિરી હિન્દુઓ પર ના અત્યાચાર ને પ્રથમવાર રુપેરી પરદે તાદસ્ય કરનારી ફિલ્મ ધ કાશિમર ફાઈલ્સ નો જ્યાં જયજયકાર બોલાવ્યો હતો, ત્યાં કેજરીવાલે દિલ્હી વિધાનસભા માં ફિલ્મ ને જૂઠી કહી ને હાંસી ઉડાવી હતી. ભાજપ શાસિત રાજ્યો એ ટેક્સ ફ્રી કર્યા ની મજાક ઉડાવતા દિલ્હી માં ટેક્સ ફી ના કરતા ફિલ્મ ને યુ-ટ્યુબ ઉપર જ રિલીઝ કરી દેવાની સુફિયાણી સલાહ આપતા ના માત્ર કાશ્મિરી હિન્દુઓ ના ઘા ઉપર મીઠું ભભરાવ્યું હતું પરંતુ સમગ્ર દેશ ના હિન્દુઓ નું અપમાન કર્યું હતું. કારણ સ્પષ્ટ છે કે લઘુમતિ તુષ્ટિકરણ દ્વારા તેમને રિઝવવા થી આ કોમ સો ટકા મતદાન કરશે, જે તેમની વિશેષ કાળજી લેવાથી અને ભાજપા વિરુધ્ધ ભડકાવી અંકે કરી લેવાશે જ્યારે દેશ નો બહુમત હિન્દુ હોવા છતા તે ક્યારેય મતદાન માટે લઘુમતિ જેટલો કમિટેડ નથી.

તદુપરાંત તેમને જાતિવાદી સમીકરણો માં વિભાજીત કરવો અત્યંત સહેલું છે જેનું ઉદાહરણ ગુજરાત માં પાટીદારો ને પોતાની તરફ ખેંચવા – એડીચોટી નું જોર લગાવી રહ્યા ઉપર થી સ્પષ્ટ થાય છે. તઉપરાંત હિન્દુઓ ને ગમે તેટલી ગાળો આપો, ધુત્કારો જ્યારે હજ હાઉસ ને ૧૦૦ કરોડ આપવા ઉપરાંત મુલ્લા , મૌલવીઓ ના ઈજાફા માં તોતિંગ વધારો કરવા ઉપરત દિલ્હી વફ્ફ બોર્ડને પૈસા નો કોઈ સવાલ નથી દિલ્હી સરકાર માં તમારો “ભાઈ તમારી મદદ માટે હંમેશા તત્પર છે તેવું જાહેરસભા માં વિન્ની ટૂંકી વસ સ્ટેજ ઉપર થી સંબોધન કરે છે. કારણ કે તેને ખબર છે કે હિન્દુઓ ને ચૂંટણી સમયે મફત પાણી, મફત વિજળી ની લોલિપોપ આપી ને દિલ્હી બાદ પંજાબ માં પણ સત્તા મેળવી.આમ લઘુમતિ તુષ્ટિકરણ દ્વારા તેમના મતો અંકે કરવા, સરકાર થી નારાજ તો તારિર સુસૈન પાર્ષય જાતિવાદી સંગઠનો ની કાયદેસર-બિનકાયદેસર માંગો અંગે તેમની સાથે ઉભા રહી તેમના પણ મતો અંકે કરવા- ઉદાહરણ પંજાબ માં કૃષિ આંદોલન ને ટેકો અને ગુજરત માં ભાજપા થી નારાજ મનાતા પાટીદારો નો સાથ મેળવવા ના પ્રયત્નો તદુપરાંત ફી ની સ્કીમો થી પંજાબ ની જીત નું પુનરાવર્તન ગુજરાત સહિત આગામી રાજ્યો ની વિધાનસભા ની ચૂંટણીઓ જીતવા રાખે છે.

પંજાબ માં ચૂંટણી સમયે કુમાર વિશ્વાસે ખાલિસ્તાની દેશ વિરોધી આતંકીઓ ના સાથ ના લગાવેલા ગંભીર આરોપ ને હળવાશ થી લેતા પોતાને સ્વિટ ટેરરીસ્ટ કહી વાત ઉડાવી હતી, પરંતુ સ્પષ્ટ ઈન્કાર ન્હોતો કર્યો તે નહીં દ સવિતે? ઘણું સૂચક છે. આ ઉપરાત આપ ના વિજય બાદ ખાલિસ્તાની ચળવળ ના પ્રણેતા યુ.કે. સ્થિત પનું એ પણ તમામ સહાય ના કરેલા દાવા નો વિડીયો પણ સોશ્યિલ મિડીયા માં ઉપલબ્ધ છે. ત્યારે “આપ” ની અસલિયત હિન્દુઓ ઓળખે અને હાલ માં જ દિલ્હી ના જહાંગીરપૂરી ના લોકો નો વલોપાત ટીવી ઉપર જોયો હોય કે અમારે મફત વિજળી, પાણી નથી જોઈતા પણ રોહિંગ્યાઓ ની દબંગાઈ થી ઘર માં પુરાઈ ને નથી રહેવું તે વાસ્તવિકતા સમજવી ખૂબ જરુરી છે.

Leave a Reply

Your email address will not be published.