ધ આચીઝ

બોલિવુડ ની આગામી ફિલ્મ ધ આર્ચીઝ બોલિવુડ ના ત્રણ ધરખમ પરિવારો ના સંતાનો ને બોલિવુડ માં સત્તાવાર રીતે લોંચ કરશે. પ્રોડ્યુસર રીમા માગતી ની ડિરેક્ટર ઝોયા અખ્તર ની ફિલ્મ માં સુહાના ખાન, અગત્સ્ય નંદા અને ખુશી કપૂર બોલિવુડમાં ડેબ્યુ કરશે.બોલિવુડ ના બાદશાહ અને રોમાન્સ ના કિંગ શાહરુખ ખાન, બોલિવુડ ના શહેનશાહ અને અભિનય ની હરતી ફરતી પાઠશાળા સમાન બિગ બી ઉર્ફે અમિતાભ બચ્ચન ના દોહિત્ર અને શ્વેતા બચ્ચન નંદા ના પુત્ર અગત્ય નંદા અને દિગ્ગજ પ્રોડ્યુસર બોની કપૂર અને દિવંગત એક્સેસ શ્રીદેવી ની સુપુત્રી ખુશી કપૂર એમ ત્રણ-ત્રણ સ્ટાર કિસ આ ફિલ્મ માં કામ કરી રહ્યા છે. ફિલ્મ ની પ્રોડ્યુસર રીમા લાગતી એ સોશ્યિલ મિડીયા માં “ધ આર્શીઝ’ ના પ્રથમ શોટ ની ડિટેલ્સ આપતા ક્લેપ બોર્ડ ની તસ્વીર શેર કરી હતી. રીમા ની આ પોસ્ટ ને ડિરેક્ટર ઝોયા અખ્તર ના ભાઈ અને એક્ટર/ડિરેક્ટર/પ્રોડ્યુસર ફરહાન અખ્તર એ ફિલ્મ ની સમગ્ર ટીમ ને ગુડલક વિશ કર્યું હતું. આ ફિલ્મ માં અગત્ય આર્ટી એન્ડ્રયુઝ ના પાત્ર માં, સુહાના ખાન એ વેરોકિા ના પાત્ર માં જ્યારે ખુશી કપૂર બેટ્ટી ના પાત્ર માં જોવા મળશે. શાહરુખ ની પુત્રી સુહાના સો. મિડીયા માં ઘણી એક્ટિવ છે. તેના ફોટા અને વિડીયોઝ જોઈ ને લોકો સુહાના ક્યારે ડેબ્યુ કરશે તેની જ રાહ જોઈ રહ્યા હતા. જો કે તેણે વિદેશ માં રહી ને ફિલ્મ મેકીંગ નો અભ્યાસ કર્યો હોવાથી કદાચ તે એટ્રેસ તરીકે નહીં પરંતુ ડિરેક્ટર તરીકે | ડેબ્યુ કરશે તેમ પણ ચર્ચાતુ હતું. જો કે હવે ધ આર્ટીઝ નું | શુટિંગ શરુ થતા આ બધી અફવાઓ નો અંત આવી ગયો છે. અગાઉ ધ આર્ચીઝ ફિલ્મ થી સૈફ અલી ખાન અને અમૃતા સિંગ નો પુત્ર ઈબ્રાહિમ ડેબ્યુ કરશે તેવા પણ સમાચાર હતા પરંતુ શુટિંગ શરુ થતા ઈબ્રાહિમ આઉટ અને અગમ્ય ઈન થઈ ગયો છે. ફિલ્મ નું શુટિંગ ઉંટી તથા આસપાસ ના હિલ સ્ટેશન ઉપર થનાર છે. આ ફિલ્મ ની | ડિરેક્ટર ઝોયા અખ્તર પણ ગીતકાર-લેખક જાવેદ અખ્તર અને હની ઈરાની ની સુપુત્રી અને ફરહાન અખ્તર ની વ્હેન છે. તે પોતે પણ ફિલ્મ લેખક, પ્રોડ્યુસર અને ડિરેક્ટર છે તેની ડિરેક્ટર તરીકે ફિલ્મો માં મુખ્યત્વે ઝિંદગી ના મિલેગી દોબારા, લક બાય ચાન્સ, બોમ્બે ટોકીઝ, દિલ ધડકને દો, લસ્ટ સ્ટોરીઝ, ગલી બોય, મેઈક ઈન હેવન, ઘોસ્ટ સ્ટોરીઝ અને હવે ધ આર્ચીઝ નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.