| બાબા ની ઈફતાર પાર્ટી
રમઝાન માસ ચાલુ થતા જ બે વર્ષ ના વિશ્રામ | બાદ બોલિવુડ માં પણ ઈફતાર પાર્ટીઓ ચાલુ થઈ ગઈ છે. ૧૭ મી એપ્રિલે મહારાષ્ટ્ર ના પૂર્વ વિધાયક કોંગ્રેસ ના | બાબા સિદ્દીકી એ મુંબઈ શUE 11} ની હોટલ તાજ લેસ એન્ડ માં શાનદાર ઈફતાર પાર્ટી આપી શહતી.બાબા સિદ્દીકી ની ઈફતાર પાર્ટી માં રાબેતા મુજબ રોમાન્સ ના કિંગ શાહરુખ ખાન,બોલિવુડ ના દબંગ સ્ટાર સલમાન ખાન, ઉપર-નંત સંજય દત્ત, શિલ્પા શેટ્ટી, તમન્ના ભાટિયા, શેહનાઝ ગિલ, કૃષ્ણા અને કાશિમરા, રકુલ પ્રિત સિંગ, શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રા તેમ જ મિકા સિંગ. ઈશા ગા રસ,’કિતા લોખંડે, સના ખાન, સલીમ ખાન, આયુષ અને અર્પિતા શર્મા, તેજસ્વી પ્રકાશ, કરન કુંદ્રા, રશ્મિ દેસાઈ, જેકી ભગનાની, ઉર્વશી ધોળકીયા ઉપરાંત અનેક બોલિવુડ સેલેબ્સ આવ્યા હતા. શાહરુખ જે છેલ્લા થોડા સમય થી લાંબા વાળ અને પોની ટેઈલ માં નજરે આવતો’ હતો તેણે પોતાના વાળ હવે કપાવી નાંખ્યા છે. જ્યારે સલમાન ખાન તેના પિતા સલીમ ખાન સાથે આવ્યો હતો. ઈફતાર પાર્ટી માં મોડે થી [ પણ હાજર રહ્યા હતા.

