ભારત, બ્રિટન અને મોરેશ્યિસ ના વડાપ્રધાન ગુજરાત માં

ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણદિવસના ગુજરાત પ્રવાસે છે. જોકેઆદરમ્યિાન જટિન ના વડાપ્રધાન બોરિસ જોન્સન તથા મોશ્યિસ ના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ પણ ગુજરાત પધારી રહ્યા છે.
બિટન ના વડાપ્રધાન બેરિસ જ્હોન્સન ૨૦૨૦ માં ભારત આવવા ના હતા, પરંતુ કેરોના ના કારણે પ્રવાસ મુલત્વી રહ્યો હતો. ત્યાર બાદ ૨૦૨૧ માં તેમણે વડાપ્રધાન મોદી સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. જેમાં ૨૦૩૦ સુધી નો વ્યુહાત્મક અનેવ્યાપારસહયોગ નો રોડમેપ તૈયાર કરાયો હતો. વડાપ્રધાન બોરિસ જહોન્સન નો ભારત પ્રવાસ ૨૧ મી એપ્રિલે ગુજરાત થી શરુ થશે. પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત આવનારા તેઓ પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન છે. તેઓ ગુજરાતમાં વિજ્ઞાન તેમજ હેલ્થઅને ટેકનોલોજીàનવા પ્રોજેક્ટનીઘોષણા કરી શકે છે. તેમના ગુજરપતિ આગમન અને ગુજરતમાં સંભવિત પ્રોજેક્ટ ની ઘોષણા પાછળ અન્ય એક કારણ એ પણછે કે બ્રિટન માં મોટી સંખ્યા માં રહેતા ભારતીયો માં અડધા લોકો મૂળ ગુજરાત ના છે. આથી વડાપ્રધાન બેરિસ જહોન્સન ની યાત્રામાટે દેશ ના પાંચમા સૌથી મોટા રાજ્ય અને વ્યાપાર માટે જાણિતાએવા ગુજરાતને પસંદ કરવામાં આવ્યું હતું ષ્ટિનમાં ડાઉસિંગરૂટમાં વડાપ્રધાન બેરિસોન્સનની ભારતયાત્રા અગાઉ ના કરાયેલા નિવેદનમાં જણાવ્યા મુજબ તેમની આ યાત્રા દરમ્યિાન ભારત અને બ્રિટન બત્રે રોકાણો ની જાહેરાત કરશે આ ઉપરાંત બિટન ના વડાપ્રધાન અહીં ઉદ્યોગપતિઓ ની સાથે પણ મુલાકાત કરવાના છે. તદુપરાંત સીધી અગત્ય ના એવા ભારત-બિટન વચ્ચે ફી ટ્રેડ એગ્રીમેન્ટ વિષે પણ મહત્વ ની સમજૂતિ થઈ શકે છે. ભારતે ૨૦૨૨૧ માં બ્રિટનમાં ૨૧.૬ લાખ કરોડની નિકાસ જ્યારે ૨૯ લાખ કરોડની આયાત કરી હતી.

ભારતીયોનીઓના બિટનમાં રોકાણથી જ અંદાજે ૧ લાખ લોકોને રોજગારી મળી રહી છે. ભારત દિન માં પ૩) કરોડ રૂા.ના રોકાણ ની સમજૂતિ ઉપર સહમતિ બની ચુકી છે. બ્રિટન ભારત સાથેનો વાર્ષિક વ્યાપાર ૨.૮૯ લાખ કરોડ સુધી લઈ જવા ઈચ્છુક છે. ઘલ ના રશિયાયુક્તયુદ્ધના પરિપ્રેક્ષ્યમાંબ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ને ભારત નો પ્રવાસ મહત્વપૂર્ણ મનાય છે અને બન્ને દેશો ના વડાપ્રધાનો દ્વારા મંત્રણાઓબાદનીયુક્તપત્રકાર પરિષદઅગાઉબન્ને દેશોતરફથી થનારી રોકાણ ની જાહેરાત ઉપર સમગવિશ્વ ના વ્યાપાર જગત ની નજર મંડરાયેલી રહેશે જ્યારે મોરેશ્યિસ ના વડાપ્રધાન પ્રવિદ જુગનાથ ૧૮મી એપ્રિલે ગુજરાત ના રાજકેટ ખાતે આવી રહ્યા છે. તેઓરાજકેટ માંજડિનર અને રાત્રિ રોકાણ કરવાના છે. તેઓરાત્રેયોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હજરી આપશે ત્યાર બાદ ભારત ના વડાપ્રધાન મોદી ૧૯મી એપ્રિલના રોજ બપોરે ૩.૩૦વાગ્યે જામનગર ખાતે ડબલ્યુએચઓવેશ્વિક પારંપારિકદવા કેન્દ્ર (જીસીટીએમ) નો શિલાન્યાસ કરશે. આજીસીટીએમદુનિયાનું પ્રથમ અને એક માત્રડુંકેન્દ્ર બનશેજેવિશ્વમાંપારંપારિકદવાઓઉપર કામ ક/ોય. આ કેન્દ્ર વૈશ્વિક સુખાકારી માટેના આંતરરાષ્ટ્રય હબ તરીકે ઉભરી આવશે. આના શિલાન્યાસ મહોત્સવ માં મશ્યિસ ના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, વિશ્વ આરોગ્ય સંસ્થાન (ડબલ્યુએચઓ) ના મહાનિક ટ ડૉટેસ થેસસ પણ ઉપસ્થિત રહેનાર છે. આમ વડાપ્રધાન મોદી તેમના ત્રણ દિવસ ના ગુજરાત પ્રવાસ દરમ્યિાન રાજ્યમાં અનેક યોજનાઓ, પ્રોજેક્ટોના લોકાર્પણ ઉપરાંત અમુક પ્રોજેક્ટોના શિલાન્યાસ જ્યારે ઘણી નવી યોજનાઓ ની જાહેરાત કરવા ની પણ સંભાવના છે. આ ઉપરાંત ગુજરાત ના ઈતિહસ નો આ એવો પ્રથમ પ્રસંગ બની રહેશે જ્યારે માત્ર ચાર દિવસ માંગરવી ગુજરાત ની ધરા ઉપર ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ત્રણ-ત્રણ દેશોના પ્રધાનમંત્રીઓ ગુજરાત ની મહેમાનગતિ માણશે.

Leave a Reply

Your email address will not be published.