મ્યાનમાર માં સેના નો આતંક
મ્યાનમાર માં ફેબ્રુઆરી ૨૦૨૧ માં નેશનલ લીગ ફોર ડેમોક્રેટીક પાર્ટી ના શાસક આંગ સાન સૂ ને સત્તા ઉપર થી ઉથલાવી ને ટા સેના એ સત્તા કન્જ કરી હતી. જો કે આ દરમ્યિાન સરમુખત્યારશાહી ના વિરોધી અને લોકશાહી સમર્થકો ઉપર જંટા સેના એ જૂલ્મો સિતમ આચરી ને કાળો કેર વર્તાવ્યો હતો.ફેબ્રુઆરી ૨૦૨૧ માં આ જંટા સેના એ સત્તા કલ્પે કર્યા : બાદ લોકતંત્ર સમર્થક અને ગોલ્ડન સ્તુપ ના કારણે જગપ્રસિધ્ધ ભિક્ષુકો ના ગામ બિન ઉપર આતંક નું સામ્રાજ્ય ખડુ કરી દીધું હતું કારણ કે આ ગામ ના લોકો લોકશાહી ના સમર્થકો અને સૈન્ય ના વિરોધીઓ હતા. આ વિરોધ ને આગળ વધતો અટકાવવા સેના એ આ પ૫૦૦ થી અધિક ની વસ્તીવાળા અને જૈન યાત્રીઓ થી ઉભરાતા બિન ગામ ને જ આગ ના હવાલે કરી દીધું હતું. જો કે ચૂંટા સેના એ ન માત્ર બિન ને જ, પણ લોકશાહી ના સમર્થક એવા લગભગ ૧૦૦ ગામો ને ભસ્મીભૂત કરી દીધા હતા. તેમ જ હાથે ચડેલા લોકશાહી ના સમર્થક બૌધ્ધ ભિખ્ખઓ અને તેમના અનુયાયીઓ ને આગ માં હોમી દીધા હતા. ૨૦૨૧ માં જ સગેંગ અને મૈગવે પ્રાંત માં થી પર હજાર થી વધુ લોકો એ હિજરત કરી હતી. આ ઉપરાંત જંટા શાસને ૨૦૨૧ માં જ લોકશાહી ના સમર્થક એવા ૨૬ પ્રતિષ્ઠિત લેખકો ને પણ જેલ માં બંધ કર્યા હતા. બિન શહેર માં હાલ માં પણ ગોલ્ડન સ્તુપ ની આસપાસ સર્વત્ર વિનાશ અને તારાજી ના અવશે માં ત્યાં ૨૦૨૧ માં ગુજારયેલા જુલ્મો સિા તા માની ગાથા વર્ણવે છે. સેના દ્વારા મચાવાયેલા આ આતંક ની કેટલીક તસ્વીરો ચાલુ વર્ષે ફેબ્રુઆરી માં એક પત્રકારે પોતાના કેમેરામાં કેદ કરી હતી. બાદ માં બિન ની વાસ્તવિકતા વિશ્વ ની જાણ માં આવી હતી. અમેરિકા એ પણ મ્યાનમાર ની આ ઘટના ને અત્યાર સુધી નો સૌથી મોટો નરસંહાર ગણાવ્યો હતો.જો કે બૌધ્ધ તીર્થ સ્થળ ગોલ્ડન સ્તુપ ની બિન ગામ માં કરાયેલા નરસંહાર અને આવા ૧૦૦ ગામો ને સળગાવી દેનારી ચૂંટા સેના આજે પણ મ્યાનમાર માં સત્તા સ્થાને છે અને દેશ ઉપર સરમુખત્યારી શાસન અસ્તિત્વ માં છે.