લાઉડ સ્પિકર વિવાદ વિશ્વભર મા

ભારત માં હાલ માં લાઉડસ્પિકર ઉપર નમાજ પઢવા સામે થઈ રહેલા ઉગ્ર વિરોધ ને દેશ ના જ લિટયન્સ જૂથ ના નેતાઓ, પત્રકારો અને દેશ વિદેશ માં પથરાયેલી સમગ્ર ઈકો સિસ્ટમ લઘુમતી ઉપર વધી રહેલા હિન્દુઓ ના અત્યાચાર અને ભાજપા સમર્થિત હિન્દુવાદી એજન્ડા ના ઢોલ ટીપે છે જ્યારે વાસ્તવિકતા એ છે કે મુસ્લિમ સમુદાય સામે લાઉડસ્પિકર ઉપર તેમ જ કે જાહેર સ્થળો એ નમાજ પઢવા સામે આ સ્ટ્રેલિયા, અ મ રિકા, જાપાન બાદ હવે ફ્રાન્સમાં પણ વિરોધ થઈ રહ્યો વિશ્વભર માં વસતા મુસ્લિમો દ્વારા જે તે દેશ માં મસ્જિદો ઉપર લાઉડસ્પિકર લગાવી અઝાન કે નમાજ પઢવી, જાહેર સ્થળો એ કે રસ્તા ઉપર પણ લાઉડ સ્પિકર ઉપર નમાજ પઢવી તે જાણે સામાન્ય વાત બની ગઈ છે. વિશ્વભર ના મોટા ભાગ ના દેશો સર્વધર્મ સમભાવ માં માનતા હોવા થી મુસ્લિમ સમુદાય ને પણ સ્વિકારવા ને મસ્જિદો બનાવવા છૂટ અપાય છે. જેનો મન ફાવે તેમ ઉપયોગ થાય તે યોગ્ય ના કહેવાય. વાસ્તવિકતા એવી છે કે ગલ્ફ ના પ્રમુખ મુસ્લિમ દેશો પૈકી મોટાભાગ ના દેશો માં લાઉડ સ્પિકરો ઉપર પ્રતિબંધો છે.

જો કે ભારત સહિત બિન મુસ્લિમ દેશો માં તેમને આમ કરતા રોકવા માં આવે તેને તેઓ પોતાના ધાર્મિક સ્વાતંત્ર્ય ઉપરની તરાપ ગણાવે છે. હાલ માં જ ફ્રાન્સ ની પાટનગરી પેરિસ માં રાજમાર્ગ ઉપર ત્યાં ના મુસ્લિમ સમુદાયે લાઉડ સ્પિકર ઉપર અઝાન અને નમાજ પઢવા નું શરુ કરી દીધુ હતું. તાજેતર માં ન્યુયોર્ક ના | જગપ્રસિદ્ધ ટાઈમ સ્કવેર ઉપર જાહેર રસ્તા ઉપર પણ | નમાજ પઢવા નો વિડીયો વાયરલ થયો હતો. જો કે પેરિસ ના રસ્તા ઉપર લાઉડ સ્પિકર ઉપર નમાજ પઢવાનો ફાન્સ ની જનતા એ વિરોધ કર્યો હતો. ફાન્સ ની જનતા એ જાહેર રસ્તા ઉપર લાઉડ સ્પિકર ઉપર નમાજ પઢવા નો વિરોધ કરતા તેમણે પણ નમાજ ની સામે લાઉડ સ્પિકર ઉપર રાષ્ટ્રગાન વગાડવા નું શરુ કરી દીધું હતું. આ ઘટના નો વિડીયો વિશ્વભર માં સોશ્યિલ મિડીયા ઉપર વાઈરલ થઈ રહ્યો છે. તેમ જ લોકો લાઉડ સ્પિકર ઉપર નમાજ પઢવા ની અવનવી રીતે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ભારત માં લાઉડ સ્પિકર ઉપર અઝાન-નમાજ નો વિરોધ સ્થાનિક બિન મુસ્લિમ સમુદાય લાઉડ સ્પિકર ઉપર હન_માન ચાલીસા વગાડી ને કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.