વડાપ્રધાન મોદી જમ્મુ-કાશ્મિર માં
જમ્મુ-કાશ્મિર વીકલમ ૩૭Oઅનેઆર્ટિકલ ૩પ-એ ની નાબુદી બાદ પ્રથમવાર પંચાયત રાજ દિન નિમિત્તે રવિવારે સાંબા નીપલ્લી પંચાયતની મુલાકાત લીધી હતી. જો કે વડાપ્રધાન ની રેલી સ્વળ થી માત્ર ૧૨ કિ.મી. દૂર જમ્મુ ના લાલિયાના ગામ પાસે સવારે ૪ થી ૪.૩૦ની આસ પાસજોરદાર વિસ્ફોટ થયોહતો. પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યુંહતુંકેઆઝાદી ના શરુઆત ના સાત દાયકાઓ માં જમ્મુ-કાશ્મિરમાં ફક્ત ૧૦હજાર કરોડ રૂાનું ખાનગી રોકાણ મેળવી શકયું હતું જ્યારે પાછલા માત્ર બેવર્ષોમાં આ આંકડો ૩૮ હજાર કરોડ ને પાર પહોંચી ગયો છે. જમ્મુ-કાશ્મિર હવે વિકાસ નો નવો અધ્યાય લખી રહ્યું છે. આનાથી રોજગારીની પણવિપુલ તકો ઉભી થશે જમ્મુ-કાશ્મિરનાયુવાનોને રોજગારી મળશેઅનેૉ બાબા સાહેબ આંબેડકરનું સ્વપ્ન સાકાર થશે અગાઉદિલ્હી જેસરકરી ફાઈલનિકળતી હતી તે જમ્મુ-કાશ્મિર પહેચતા ૧-૩ અઠવાડિયા લાગી જતા હતા. જમ્મુ કશ્મિરના લોકેનેવિશ્વાસ અપાવું છુંકેતમારા ઘા-દાદીને મુકેલી સાથે જીવવુ પડ્યું તેવું જીવન તમને અને તમારા બાળકોને જીવવા નહીં દઉં. જમ્મુ-કાશ્મિર ના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મિર માં ઉદ્યોગો નોસુવઠુગ શરુ થયો છે.

આજે અમારી પાસે ૫૫૧૫૫ કરોડ ના રોકણો ના પ્રસ્તાવો છે. આ ઉપરાંત વડાપ્રધાન એ ૩૧૦૦ કરોડ ના ખર્ચબનેલબનિહાલકઝjરોડ ટનલનુંપણ ઉદ્ઘાટન કર્યું હતું ૮.૫ કિ.મી. લાંબી ટનલ ૬ થી આ બન્ને સ્થળો વચ્ચેનું અંતર ૧૬ કિ.મી. ઘટશે જે થી મુસાફરી ના સમય માં દોઢ ક્લાકઘટશે. આઉપરાંત વડાપ્રધાને૭૫OOકરોડથીઅધિક ના ખર્ચે બનનારાદિલ્હ-અમૃતસર-ક્ટરા એક્સપ્રેસવેના ત્રણ રસ્તા ના પેજ નો પણ સી શિલાન્યાસ કર્યો હતો. આ યાત્રા દરમ્યિાન વડાપ્રધાન મોદી એ જ કેમ, – કમિર માં ૨ થઈ ૫ વ ૨ પ્રોજેક્ટ નો પણ શિલાન્યાસ કર્યો હતો. અને જમ્મુ-શ્રીનગર ટનલનું પણ ઉદઘાટન કર્યું હતું વડાપ્રધાન મોદીએ રાજ્યમાં ૩૮,૦૮ર કરોડ ના ઓદ્યોગિક વિકાસ પ્રસ્તાવોનુંપણ વાગત ક્યુતું તેમની જમ્મુ-કાશ્મિર ની યાત્રા દરમ્યિાન દુબઈશારજાહ અબુધાબી ના રોકાણકારો જેવા કેડી પી વર્લ્ડ એમ આર ગૃપ તથા અન્યોના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી હતી જેઓ જમ્મુ કશ્મિર માં
રોકાણ કરવા ઈચ્છે છે.