વડાપ્રધાન ની યુરોપ યાત્રા
ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી ૧લીમે ની રાત્રેદિલ્હીથી તેમની ૨૦૨૨ ની પ્રથમ અને ત્રિદિવસ tીય યુરોપ યાત્રા ઉપર રવાના થયા | હતા. તેઓ તેમની આ ૬૫ કલાક ની વિદેશયાત્રા દરમ્યિાન ત્રણ દેશો ની મુલાકાત કરી હતી.વડાપ્રધાન મોદી સીધા જર્મની પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ ડેન્માર્ક અને ફ્રન્સ ની પણ મુલાકાત લેનાર છે. તેમની આ ત્રિદિવસીય ૬૫ કલાક ની વિદેશયાત્રા માં ત્રણ દેશોની મુલાકાત, ૮મોટા સમકક્ષો સાથે મુલાકાત ઉપરાંત રપમિટીંગો પણ કરવાના છે. દરમ્યિાન ભારતીય પ્રવાસીઓ અને વ્યાપારીઓ સાથે પણ મિટીંગ કરવા ના છે. હલ ની વૈશ્વિક પરિસ્થિતિ માં જ્યારે યુરોપ
નાઘણા દેશો પણ રશિયાનયુધ્ધમામલેચિંતાગ્રસ્ત છે, ત્યારેવડાપ્રધાનનીયુરોપયાત્રા અતિમહત્વની મનાય છે.વડાપ્રધાન મોદીજર્મનીના ચાન્સેલરએલાફ શૈલાઝસાથે બેઠક કરવા ઉપરાંત બન્ને નેતાઓ ભારત-જર્મની ઈન્ટર ગવર્મેટલ કન્સલ્ટેશન ની અધ્યક્ષતા પણ કરશે એલાફ જર્મનીના ડિસે૨૦૨૧ માં ચાન્સલર બન્યા બાદની આ પ્રથમઆઈજીરી થઈ હતી.ત્યાર બાદ બન્ને નેતાઓ એક બિઝનેશ ઈવેન્ટ માં પણ હજરી આપશે જર્મની માંએક રાત્રિ નું રોકાણ કર્યા બાદ પ્રધાનમંટ્વી ડેન્માર્ક જશે.

જ્યાં પાટનગરી કેપનહેગન માં વડાપ્રધાન મેટ ફેડરિક્સન સાથે મુલાકાત કરશે ત્યાં વડાપ્રધાન | બીજી ભારત-નોડિક સમિટમાં ભાગ લેશે. આદરમિયાન વડાપ્રધાન મોદી નોર્વેના વડાપ્રધાન જોનાસ ગેડર સ્ટોર, સ્વિડન ના વડાપ્રધાન મંડેલેના એન્ડરસન, ફિનલેન્ડ ના વડાપ્રધાન સના મરિન તેમજ આર્યલેન્ડ ના વડાપ્રધાન દૃરીન જેકબ્બડોટિર સાથે પણ મુલાકાત કરશે આ અગાઉ ની પહેલી ભારત નડિક સમિટ ૨૦૧૮ માં સ્ટો કહો મ | માં થઈ હતી. ડેન્માર્કમાં વડાપ્રધાન મોદી ઈન્ડિયા-ડેન્માર્ક બિઝનેશ ફોરમ ની સાથે ડેન્માર્ક ના ભારતીય સમુદાયને પણ સંબોધશે જ્યારે પ્રવાસ ના અંતિમ ચરણ માંડેન્માર્કથી ભારત પરત ફરતા વડાપ્રધાન રસ્તા માં થોડા કલાકોફ્રન્સ માંપણ રોકાણ કરશે ફન્સમાંહજુગત સપ્તાહેજબીજી વાર રાષ્ટપતિ બનનરિા મો ને મુબારકબદિી આપવા ઉપરાંત આ વર્ષે ભારત અને ફ્રન્સ વચ્ચે ના દ્વિપક્ષીય રાજકીય સંબંધો ને ૭૫ વર્ષ પુરા થઈ રહ્યા છે. શન્સ પણ રશિયામ્યુક્ત યુધ્ધ ની મધ્યસ્થી મામલે પ્રયત્નશીલ છે.