‘શાહરુખ, સલમાન ની ઈદ
બોલિવુડ ના સ્ટાર્સ અને તેમના લાખો-કરોડો ચાહકો પોતાના માનિતા સ્ટાર્સ ની એક ઝલક પામવા બેતબિ હોય છે. આ વર્ષે ઈદ ના પર્વે રોમાન્સ ના કિંગ – ગણાતા શાહરુખ ખાન ના ઘર મન્નત ની વ્હાર અને બોલિવુડ | સ્ટાર સલમાન ના ગેલેક્સી એપર્ટિમેન્ટ ની વ્હાર ચાહકો નો વિશાળ જમાવડો એકઠો થયો હતો.સામાન્ય રીતે ઈદ ના દિવસે આ બન્ને સ્ટાર્સ પોતપોતના ઘર ની ગેલેરી ની વ્હાર આવી ને ચાહકો નું અભિવાદન કરતા હોય છે. જો કે છેલ્લા બે વર્ષો થી કોરોના ના હિસાબે આમ થઈ શક્યું ન હતું. આથી આ વર્ષે સવાર થી જ તેમના ઘર ની વ્હાર પ્રશંસકો વિશાળ સંખ્યા માં એકત્રિત થઈ ને કલાકો સુધી પોતાના માનિતા સ્ટાર ના એક વાર દર્શન કરવા કલાકો થી પ્રતિક્ષા કરી રહ્યા હતા. જો કે આખરે સાંજે તેમની પ્રતિક્ષા નો અંત આવ્યો હતો અને શાહરુખ | અને સલમાને સૌ નું અભિવાદન કર્યું હતુ. આ પ્રસંગે શાહરુખ એ સેલ્ફી લઈ ને તસ્વીર સાથે પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે તમને બધા ને ઈદ ઉપર મળી ને આનંદ થયો… અલ્લાહ તમને ખુશીઓ આપે. ઈદ મુબારક જયારે સ લ મા ” \ | | ગ લે કરી એપાર્ટમેન્ટ ની બાલ્કની ‘ માં આવી ને સૌ ચાહકો નું અભિવાદન કરવા ઉપરાંત ત્યાં ઉપસ્થિત લોકો ને સલામ પણ કરી હતી.
