‘હિમેન હોસ્પિટલ માં
બોલિવુડ ના ૮૬ વર્ષીય અભિનેતા અને જે દેઓલ પરિવાર ની ત્રીજી પેઢી બોલિવુડ માં પદાર્પણ કરી ચુકી છે એવા લાખો, કરોડો પ્રશંસકો ના ચાહિતા અભિનેતા અને બોલિવુડ ના હિમેન ધર્મેન્દ્ર ને હોસ્પિટલ માં દાખલ કરવા માં અ – યા હતા. ધરમસિંગ દ આ લ ધર્મેન્દ્ર ને કી બુધવાર નાદુરસ્ત તબિયત ના પગલે હોસ્પિટલ માં દાખલ કરાયા હતા. જો કે હોસ્પિટલ માં આઈસીયુ માં ઘનિષ્ઠ સારવાર ના પગલે આખરે ચાર દિવસ બાદ રવિવારે સવારે આઈસીયુ માં થી સ્પેશ્યિલ રુમ માં ખસેડાયા હતા. જો કે જ્યાં સુધી ધરમજી આઈસીયુ માં હતા ત્યાં સુધી આ સમાચાર ખાનગી જ રખાયા હતા, જાહેર કરાયા ન હતા. રવિવારે આઈસીયુ માં થી વ્હાર લાવ્યા બાદ જ સમાચાર જાહેર કરાયા હતા. જો કે વાયુ વેગે સમાચાર પ્રસરતા જ ધરમજી ના કરોડો ચાહકો પ્રશંસકો ચિંતાગ્રસ્ત બન્યા હતા. દેઓલ પરિવાર તબિયત ની સારસંભાળ રાખી રહ્યો હતો. આખરે સોમવારે તેમને હોસ્પિટલ માં થી રજા આપી દેવાઈ હતી. ત્યાર બાદ ખુદ ધર્મેન્દ્ર એ જ સોશ્યિલ મિડીયા ઉપર , વિડીયો મુકી ને પોતાના માટે પ્રાર્થના, દુઆ કરનારા તમામ ચાહકો નો આભાર મા – ય હતો. તેમણે જણાવ્યું હતું કે તેમને પીઠ અને કમર માં અસહ્ય દ, ખાં વા ઉ પ ડ તા. તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા. જો કે હવે તેમની તબિયત સારી છે અને સંપૂર્ણપણે સ્વસ્થ ધરમજી આ ઉંમરે પણ સોશ્યિલ મિડીયા ઉપર બહુ એક્ટિવ છે. તેઓ મોટાભાગ નો સમય પનવેલ ના ફાર્મહાઉસ ખાતે જ વિતવે છે. તેઓ ત્યાં થી અવારનવાર તેમની વિવિધ પ્રવૃત્તિઓ ના વિડીયો સોશ્યિલ મિડીયા ઉપર મુકતા રહે છે.